gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં | …

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jaipur Mayor Surat Visit: રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ પડ્યો છે અને જયપુરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. જયપુરના લોકો મીની પૂર જેવી સ્થિતિમાં છે અને લોકો પાલિકા તંત્રની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયર સુરતની મહેમાનગતિ માણી રહ્યા છે. જેના કારણે સી. એમ.એ રસ્તા પર ઉતરવું પડ્યું છે. ગત  ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં અમરોલી ડ્રેનેજમાં બાળક ડૂબી ગયો હતો અને અમદાવાદમાં મેચ ચાલતી હતી. ત્યારે સુરતના મેયર મેચ મૂકી સુરત દોડી આવ્યા હતા. જયપુરના મેયર હજુ સુરતની મહેમાનગતિ માણવામાં વ્યસ્ત છે, જે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

આ પણ વાંચો: નર્મદા ડેમના 5 દરવાજા ખોલી 1.36 લાખ ક્યુસેક પાણી છોડાયું, નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ
ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં 2 - image

સુરત સ્વચ્છ શહેર જાહેર થયા બાદ દેશભરના મેયર તથા અન્ય અધિકારીઓ સુરતની મુલાકાતે આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટના મેયર સોમ્યા ગુર્જર સુરતની મુલાકાતે છે. બુધવારે પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેવા સાથે અન્ય સ્થળની મુલાકાત લીધી હતી. જોકે, હાલ રાજસ્થાનમાં ભારે વરસાદ છે અને વરસાદની આગાહી પણ છે. સોમવાર રાતથી રાજસ્થાનમાં ભારે વરસાદ શરુ થયો છે તેના કારણે જયપુરના રસ્તા પર બે ફૂટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે અને લોકો ત્રાહિમામ છે. આવી સ્થિતિમાં લોકો જયપુર  પાલિકાની મદદની રાહ જોઈ રહ્યા છે. 
ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયરની સુરતમાં મહેમાનગતિ, CMએ ઉતરવું પડ્યું મેદાનમાં 3 - image

પરંતુ જયપુરના પ્રથમ નાગરિક એવા મેયર સોમ્યા ગુર્જર છેલ્લા ત્રણ દિવસથી સુરતના મહેમાન બન્યા છે અને જયપુરમાં જળબંબાકાર છે ત્યારે પ્રજાને બેહાલીમાં છોડી લોચો-ખમણીની મજા માણી રહ્યા છે. જેના કારણે સી.એમ.એ રસ્તા પર ઉતરવું પડ્યું છે. પાણીગ્રસ્ત શહેરમાં સી.એમ. હોવા છતાં પણ જયપુરના મેયરને સુરતની મહેમાનગતિનો મોહ છૂટતો નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad’s main road causes…
GUJARAT

બોટાદના મુખ્ય માર્ગ પર ડામર પીગળતા વાહનચાલકો ત્રાહિમામ | Melting asphalt on Botad’s main road causes…

May 8, 2026
સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…
GUJARAT

સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસોનું નિરાકરણ લાવવા માટે વિશેષ લોક અદાલત યોજાશે | Special Lok Adalat to b…

May 8, 2026
એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved
GUJARAT

એસબીઆઈના ચીફ મેનેજરના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા | SBI Chief Manager’s 2 day remand approved

May 8, 2026
Next Post
‘આ ચુકાદો છે, ન્યાય નથી…’, માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા | malegaon b…

'આ ચુકાદો છે, ન્યાય નથી...', માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા | malegaon b...

ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against…

ફેસબુક પર સિક્યુરિટી એજન્સી સામે પોસ્ટ મુકનાર મેનેજર પર હુમલો | Manager attacked for posting against...

Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા | aadh…

Explainer: આધાર અને ચૂંટણી કાર્ડ હોય તો પણ તમે ભારતના નાગરિક નથી, તો જાણો માન્ય દસ્તાવેજો કયા | aadh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પસાર: હવેથી ‘અશાંત વિસ્તાર’ ગણાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’ | G…

1 month ago
સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato…

સ્કૂલોના CRC-BRC કોઓર્ડિનેટરને બિનશૈક્ષણિક કાર્યો ન સોંપવા શિક્ષણ વિભાગની સૂચના | CRC BRC Coordinato…

9 months ago
નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

નડિયાદ પાલિકાના કર્મચારીઓના પી.એફ. મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઈશારો | Nadiad Municipal Corpor…

2 months ago
વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

વડોદરામાં અલકાપુરીના નારાયણ જ્વેલર્સ પરિવારમાં સાત કરોડનું સોનું અને બે દુકાનોનો વિવાદ | Dispute ove…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News