gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી-જાફરાબાદમાં 3 સિંહબાળના શંકાસ્પદ મોત, વનમંત્રી અને DCFના વિરોધાભાસી નિવેદનો | Suspicious deat…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
અમરેલી-જાફરાબાદમાં 3 સિંહબાળના શંકાસ્પદ મોત, વનમંત્રી અને DCFના વિરોધાભાસી નિવેદનો | Suspicious deat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : અમરેલી જિલ્લાના જાફરાબાદના કાગવદર નજીક 3 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત નીપજ્યા હતા. જેમાં રાજુલા જાફરાબાદ બંને રેન્જની બોડર માંથી 25 દિવસ પહેલા સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વનવિભાગ દ્વારા જાફરાબાદ રેન્જના 4 જેટલાં સિંહબાળ પાઠડા-કોવાયા નજીકથી રેસ્ક્યુ કરીને બાબરકોટ એનિમલકેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. સિંહબાળના શંકાસ્પદ મોતને લઈને વનમંત્રી અને નાયબ વન સંરક્ષક (DCF)ના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. 

વનમંત્રી મુળુ બેરાએ શું કહ્યું?

જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક 3 સિંહબાળના શંકાસ્પદ રીતે મોત મામલે ગઈકાલે વનમંત્રી મુળુ બેરાએ કહ્યું હતું કે, ‘3 સિંહણ અને 6 જેટલાં સિંહબાળના બ્લડ સેમ્પલ લઈને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને રોગ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સિંહબાળના મોત કારણ જાણવા લઈને જૂનાગઢ કોલેજના વેટરિનરી ડૉક્ટર તપાસ કરી રહ્યા છે.’

‘એનીમિયા-ન્યુમોનિયાના કારણે સિંહબાળના મોત થયા હોઈ શકે…’

જ્યારે DCF જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક રિપોર્ટના આધારે એનીમિયા અથવા ન્યુમોનિયા હોવાના કારણે સિંહબાળના મોત થયા હોઈ શકે છે. જોકે, મોતનું સ્પષ્ટ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. આમ કોઈ રોગ નથી કે મોટી મહામારી નથી.  સિંહબાળને આઇસોલેશનમાં રાખ્યા ન હતા.’

આ પણ વાંચો: સુરતમાં આપઘાતની વધુ એક ઘટના: શિક્ષકે બે પુત્રો સાથે જીવન ટૂંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ

અમરેલી-જાફરાબાદ રેન્જમા શંકાસ્પદ સિંહબાળના મોત બાદ ધારાસભ્ય હીરા સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે. MLA હીરા સોલંકીએ કહ્યું કે, ‘ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો વાયરસ આવ્યો હતો, જેના કારણે સિંહોના મૃત્યુ થયા હતા. સિંહોની વસ્તીગણતરી દરમિયાન સૌથી વધુ અમરેલી જિલ્લામાં સિંહો નોંધાયા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans…

દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી, સરકારે લોકસભામાં આપી માહિતી | Ministry Of Trans...

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | IMD Rain Alert Fore…

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ : ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી | IMD Rain Alert Fore...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પનું એક નિવેદન અને સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકેટ બન્યા આ શેર! | Trump’s remark on Indi…

ટ્રમ્પનું એક નિવેદન અને સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, રોકેટ બન્યા આ શેર! | Trump’s remark on Indi…

7 months ago
યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…

યુધ્ધ પછી પામતેલ સાથે સ્થાનિક કપાસિયા તેલમાં રૂ. 350 વધારો | After the war domestic cottonseed oil a…

3 months ago
ભાવનગર રેલવે મંડળને 12 માસમાં 1375.94 કરોડ રૂપિયાની આવક | Bhavnagar Railway Board earns Rs 1375 94 c…

ભાવનગર રેલવે મંડળને 12 માસમાં 1375.94 કરોડ રૂપિયાની આવક | Bhavnagar Railway Board earns Rs 1375 94 c…

7 months ago
કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

કસ્ટમ ડયુટીના સુધારાથી જેમ્સ જવેલરીની નિકાસને વેગ મળશે | Customs duty revision will boost gem jewell…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News