gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન | Bike rider semi conscious after being hit by cow o…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
રોડ પર ગાય આવી જતા પટકાયેલો બાઇક સવાર અર્ધબેભાન | Bike rider semi conscious after being hit by cow o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રસ્તા વચ્ચે ગાય આવી જતા રોડ પર પટકાયેલા ત્રણ બાઇક સવારને ઇજા થતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

શહેર નજીકના આસોજ અને મંજુસર ગામની વચ્ચે ગઇકાલે રાતે નવ વાગ્યે રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો હતો. તેને મોંઢા પર તથા દાઢી પર ઇજા થઇ હતી.

ગઇકાલે મોડીરાતે ડભોઇ રોડ રતનપુર ગામ નજીક ભારત  પેટ્રોલ પંપની સામેથી  ૪૦ વર્ષના ભૂપેન્દ્રભાઇ વસાડીયા બાઇક લઇને પસાર થતા હતા. તે સમયે રોડ પર ગાય આવી જતા તેઓ રોડ પર પટકાયા હતા. તેઓ અર્ધ બેભાન થઇ ગયા હતા.

ત્રીજા બનાવની વિગત એવી છે કે, પ્રતાપ નગર હરિઓમ નગરમાં રહેતા ૪૦ વર્ષના દુર્ગેશભાઇ હરિભાઇ  રાણે ગઇકાલે બપોરે ઘરેથી જમવાનું લેવા નીકળ્યા હતા.  દંતેશ્વર સ્મશાન પાસેથી બાઇક લઇને જતા હતા. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેઓ પટકાતા ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ | …

સસ્પેન્ડેડ ઇજનેરોને એસીબીનું તેડુ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સસ્પેન્ડેડ ઇજનેરની એસીબી દ્વારા પૂછપરછ | ...

બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા…

બરોડાડેરીના મુદ્દે લડત આપનાર ભાજપ ધારાસભ્યની રજૂઆતોને કોંગ્રેસનું પરોક્ષરીતે સમર્થન, ડેરીનો વળતો જવા...

ટ્રેનમાં મહિલાના પર્સની ચોરી કરનારને પ્રવાસીઓએ ઝડપ્યો | purse thefter caught in train

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ડ્રીમ પ્રોજેક્ટ ‘કલ્પસર’ 18 વર્ષ પછી પણ ફાઈલમાં, 6 CM બદલાયા પણ હજુ DPRના ઠેકાણા નથી | kal…

6 months ago
રોડ બનાવાની કામગીરી દરમિયાન પાણીની લાઇન તૂટતા ફૂવારા ઉડયા | Water pipes burst during road constructi…

રફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત | Eú sáráfé a máló mwirin an a tori ewe …

10 months ago
લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News