gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું | Scam of distributing Anganwadi food grain…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
ચોટીલામાં આંગણવાડીનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું | Scam of distributing Anganwadi food grain…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આંગણવાડી નં-૯ની મહિલા સંચાલિકા સહિત બે સામે કાર્યવાહી

ગોલીડાની પ્રા.શાળાના મધ્યાહન ભોજનમાં ગેરરીતિ ઝડપાતા સંચાલકને તાત્કાલીક અસરથી છુટ્ટા કરી દેવામાં આવ્યા

સુરેન્દ્રનગર –  ચોટીલામાં આંગણવાડીના સંચાલકો બાળકોને આપવામાં આવતું સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતો હોવાની ફરિયાદ ઉઠતા તપાસ હાથ ધરતા આંગણવાડી-૯ ના મહિલા સંચાલીકા દ્વારા સરકારી જથ્થાને સગવગે કરવાનુું કૌભાંડ ઝડપાયું છે. તંત્રની ટીમે મહિલા સંચાલિકા સહિત બે શખ્સ સામે ગુનો નોંધી સરકારી અનાજનો જથ્થો જપ્ત કર્યો હતો.

ચોટીલા-થાન રોડ પર આવેલી સાંઈધામ સોસાયટીમાં રહેતા હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં બાતમીના આધારે ચોટીલા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધરમી આંગણવાડી ચોટીલા-૯ના બાલશક્તિના ૧૦ કિલોના ૦૫ કટ્ટા, પૂર્ણ શક્તિના ૧૦ કિલોનુ ૧ કટુ સહિત કુલ ૬ કટ્ટા કિંમત રૃા.૬,૭૦૯ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા સરકારી ગોડાઉન ખસેડયો હતો. તપાસ દરમિયાન આંગણવાડી ચોટીલા-૯ના મહિલા સંચાલિકા અંજનાબેન ત્રિભોવનભાઈ રાઠોડ (રહે.ચોટીલા)એ હિતેન્દ્રસિંહને સરકારી જથ્થો આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી બંને વિરૃધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઉપરાંત ગોલીડા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજનની પણ ચેકિંગ કરતા સ્ટોક, જમવાનું સહિતના રજીસ્ટરોમાં ક્ષતિઓ જણાઈ આવી હતી તેમજ ભોજન લીધેલ વિદ્યાર્થીઓ ૧૨૬ દર્શાવવામાં આવ્યા હતા જે ક્રોસ વેરીફીકેશન કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૨ હોવાનું બહાર આવ્યું હતું. આમ અનેક પ્રકારની ગેરરીતીઓ સામે આવતા મધ્યાહન ભોજનના સંચાલક અજ્યભાઈ પ્રભુભાઈ મેણીયા (રહે.ગોલીડા)ને તાત્કાલીક અસરથી છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’

શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ 'વિશ્વગુરુ'

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to …

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to ...

અલારસા દૂધ મંડળીમાં 20 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેનની હકાલપટ્ટી | Chairman dismissed in Alarsa Mil…

અલારસા દૂધ મંડળીમાં 20 લાખના ભ્રષ્ટાચાર મુદ્દે ચેરમેનની હકાલપટ્ટી | Chairman dismissed in Alarsa Mil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન, પ્રવાસીઓને ભારે હાલાકી | Air India’s server down across the count…

એર ઇન્ડિયાનું સર્વર દેશભરમાં ડાઉન, પ્રવાસીઓને ભારે હાલાકી | Air India’s server down across the count…

9 months ago
પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

પતિને વિદેશ જવા ૨૦ લાખ આપવાની ના પાડતાં સગર્ભા પત્ની માર મારી કાઢી મૂકી | Ekkewe polis seni Naroda r…

10 months ago
દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી | Sen…

દિવાળી પહેલાં રોકાણકારોને કમાણી, સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછળ્યો, બૅન્કિંગ-ફાયનાન્સ શેર્સમાં તેજી | Sen…

10 months ago
ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો | Crime registered in connection…

ઇન્ડિયન બેન્કનાં લોકરમાંથી 65 લાખના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધાયો | Crime registered in connection…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News