gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરા-કરજણ હાઇવેની ટ્રાફિક સમસ્યા ઉકેલવા જતાં હાઇવેના દબાણોનું કામ પોલીસને માથે આવ્યું | Police too…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરાની આસપાસ હાઈવે ઉપર ઠેક ઠેકાણે દબાણો થયા છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીની દબાણો દૂર કરવાની કામગીરી વડોદરા પોલીસના માથે આવી છે.  

વડોદરા-કરજણ વચ્ચે વારંવાર ૧૦ થી ૧૫ કિલોમીટર ટ્રાફિક જામ થતો હોવાથી લાંબા સમયથી ચાલતી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે વડોદરા પોલીસ કમિશનર  દ્વારા હાઇવે ઓથોરિટી,કોર્પોરેશન,આરએન્ડબી, આરટીઓ જેવા વિભાગોના અધિકારીઓને સાથે રાખી શોર્ટ ટર્મ એક્શન પ્લાન બનાવ્યો છે.   

તો બીજીતરફ કરજણ હાઇવેના ઇસ્યુ બાદ વડોદરા પોલીસને માથે હાઇવે ઓથોરિટી હેઠળ આવતી જગ્યાઓ ખાલી કરવાની જવાબદારી આવી ગઇ છે.જેથી જોઇન્ટ પોલીસ કમિશનર ડો.લીના પાટીલ અને ડીસીપી પન્ના મોમાયાની આગેવાનીમાં પોલીસે ગઈકાલે ગોલ્ડન ચોકડી પાસેના દબાણો દૂર કર્યા હતા.

આજે બીજા દિવસે પણ વડોદરા શહેર પોલીસે હાઇવે ઉપર દબાણ હટાવ ઝુંબેશ જારી રાખી હતી.પોલીસે કોર્પોરેશનની મદદ લઇ દુમાડ ચોકડી વિસ્તારના લારી-ગલ્લા ઝૂંપડા સહિતના ૭૦  થી વધુ દબાણો દૂર કર્યા હતાઅને બે ટ્રક સામાન બહાર કાઢ્યો હતો.જે દરમિયાન વિરોધ થતાં પોલીસે કડક વલણ અપનાવવું પડયું હતું.ડીસીપીએ કહ્યું હતું કે, હજી આ પ્રકારના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada ...

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado…

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado...

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું! | gujarat m…

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું! | gujarat m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગમાં ભરતી, 1.20 લાખથી વધુ પગાર, જાણો કઈ તારીખ સુધી કરી શકશો અરજી | IMD Recruitment 2025 f…

9 months ago
આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

3 months ago
LIVE: ભારતમાં પાકિસ્તાની હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતીય સેનાએ પાક. ડ્રોન અને ફાઈટર જેટ તોડી પાડ્યા

1 year ago
Photo: લાલૂ યાદવના દીકરા તેજ પ્રતાપે નવી રિલેશનશિપ કરી જાહેર, કહ્યું- ‘હું અને અનુષ્કા યાદવ 12 વર્ષથ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News