gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Dilapidated Bridge In Mehsana: આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં 20 લોકોનો ભોગ લેવાયો છે. જે બાદ રાજ્યના તમામ પડું પડું બ્રિજની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મહેસાણા જિલ્લામાં બહુચરાજીથી હારીજ જતા રોડ પર સાપાવાડા ગામ નજીક રૂપેણ નદી ઉપર આવેલો બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. આ બ્રિજને લઈને વાહનચાલકોમાં ભયનો માહોલ છે.  

સાત કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ તૈયાર થયો હતો 

મળતી માહિતી અનુસાર, બહુચરાજીથી હારીજ જતા રૂપેણ નદી ઉપરના બ્રિજની એપ્રોચ સ્લેબ બેસી જતાં જોખમી હાલતમાં છે. આ બ્રિજના એક બાજુના છેડાનો ભાગ ક્ષતિગ્રસ્ત  છે, જેના કારણે વાહનોની અવરજવરમાં બ્રિજના વાઈબ્રેશનમાં વધારો થતા વાહનચાલકોમાં ડરનો માહોલ છે. નોંધનીય છે કે, આ બ્રિજનું બાંધકામ લગભાગ સાત વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાના ખર્ચે થયું હતું. પરંતુ બ્રિજની આવી દયનીય સ્થિતિ થઈ જતાં તેની ગુણવત્તા અને બાંધકામની પ્રક્રિયા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું!

ગુજરાતમાં 97 બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરાયો હતો

ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સફાળી જાગી હતી અને રાજ્યના તમામ બ્રિજની ચકાસણી કરીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે 97 જોખમી પુલ પર વાહન વ્યવહાર સ્થગિત કરાયો છે. આ ઉપરાંત 39 પુલ તો ગમે તે ઘડીએ ધરાશાયી થાય તેવી અવસ્થામાં છે. 

અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કુલ મળીન 364 બ્રિજો પૈકી 231 બ્રિજની સ્થિતિ સારી હોવાનો સરકારે દાવો કર્યો છે. અમદાવાદમાં ‌ત્રણ બ્રિજ એવા છે તે પડું પડું છે. સુરતમાં સૌથી વઘુ 26 બ્રિજ જર્જરિત અવસ્થામાં છે. વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2, નવસારીમાં 2 બ્રિજ જર્જરિત હોવાનું સરકારે કબૂલ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado…

ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ, ક્રેન વિના બલૂન ટેક્નોલોજીનો કરાશે ઉપયોગ | vado...

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું! | gujarat m…

ગુજરાતમાં વરસાદ અંગે ચિંતાજનક અહેવાલ, હવામાન વિભાગે ખેડૂતો સહિત લોકોનું ટેન્શન વધાર્યું! | gujarat m...

ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી | Two accidents in Bharuch …

ભરૂચ શહેર-જિલ્લામાં અકસ્માતની બે ઘટનાઓ, એકનું મોત, એકને ગંભીર ઈજા પહોંચી | Two accidents in Bharuch ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

1 year ago
ઉર્વશી રૌતેલાએ દેવીના મંદિરને પોતાનું કહેતા હોબાળો : કાર્યવાહીની માંગ | Urvashi Rautela creates ruck…

ઉર્વશી રૌતેલાએ દેવીના મંદિરને પોતાનું કહેતા હોબાળો : કાર્યવાહીની માંગ | Urvashi Rautela creates ruck…

1 year ago
ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

4 months ago
વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…

વડોદરામાં 141 વર્ષ પછી ગુલાબજાંબુના વૃક્ષની વાપસી | rose apple plant back in vadodara after 141 year…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News