gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા | BIS raids Amazon war…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા | BIS raids Amazon war…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદમાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના અધિકારીઓની ટીમ દ્વારા ગઈકાલે ગુરુવારે (27 માર્ચ, 2025) બાવળાના રાજોડા ગામ ખાતે આવેલાં મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં BISની ટીમે એમેઝોન વેરહાઉસ માંથી 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા હતા.

BISની ટીમે બાવળાના એમેઝોન વેરહાઉસમાં પાડ્યો દરોડા

અમદાવાદના બાવળાના રાજોડા ગામ ખાતે આવેલા મેસર્સ એમેઝોન સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં ઘરેલું ઉપયોગ માટે 563 ઇન્સ્યુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે 3536 એલ્યુમિનિયમ ફોઇલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યૂમ ફ્લાસ્ક/બોટલ, 152 પ્લાસ્ટિક ફીડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડાં અને 191 નોન-ઇલેક્ટ્રિક રમકડાં સહિત કુલ 5834 કન્ઝ્યુમર ગૂડ્ઝ ફરજિયાત BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી BISની ટીમે એન્ફોર્સમેન્ટ દરોડા પાડીને BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના સંગ્રહિત કરી અને વેચાણ કરતા રૂ.55 લાખની કિંમતના ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા હતા. 

અમદાવાદના એમેઝોન વેરહાઉસ પર BISના દરોડા, 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કરાયા 2 - image

આ પણ વાંચો: સાહેબ લિસ્ટમાં આનું નામ ભૂલી ગ્યા’તા? અમદાવાદમાં ખંડણીખોરથી વેપારીઓ ત્રાસી ગયા, પોલીસ કમિશનરને કરી રજૂઆત

ફર્મએ BIS એક્ટ 2016ની કલમ 17નું સ્પષ્ટ ઉલ્લંઘનમાં જણાવાયું છે કે, BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના ક્યુસીઓ હેઠળ આવરી લેવામાં આવેલા માલના વેચાણ, સંગ્રહ અથવા વિતરણ પર પ્રતિબંધ છે. આ કેસમાં ઝડપાયેલા આરોપીને કાયદાકીય રીતે પ્રથમ ઉલ્લંઘન માટે બે વર્ષ સુધીની કેદ અથવા રૂ. 2 લાખનો દંડ અથવા બંને, જ્યારે અનુગામી ઉલ્લંઘનો માટે રૂ.5 લાખ દંડ, જે માલના મૂલ્યના દસ ગણા સુધી વધી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
આ રવિવારે દમણ ન જતા: પ્રવાસન મંત્રીની મુલાકાતને કારણે પ્રવાસીઓ થશે હેરાન, તમામ બીચ બંધ રહેશે | Touri…

આ રવિવારે દમણ ન જતા: પ્રવાસન મંત્રીની મુલાકાતને કારણે પ્રવાસીઓ થશે હેરાન, તમામ બીચ બંધ રહેશે | Touri...

દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન

વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…

વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિવિધ પ્રશ્નો, ખાનગીકરણના વિરોધમાં એસ.ટી.ના કર્મચારીઓ આંદોલન છેડશે | ST employees will launch agitat…

2 months ago
અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

6 months ago
વડોદરામાં રાજમહેલ રોડની 4 દુકાનમાંથી 22.15 લાખનો ડુપ્લીકેટ મોબાઈલ એસેસરીઝનો જથ્થો કબજે | Duplicate m…

4 months ago
બેન્કમાં જઈને ફક્ત આટલું કરો, ખાતામાં જમા રકમ પર મળવા લાગશે 3 ગણું વ્યાજ! | bank auto sweep service …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News