gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણી મુક્તિધામને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બચાવવા ગ્રામજનો મેદાને : રવિવારે છાણી ગામ બંધનું એલાન | Villag…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
છાણી મુક્તિધામને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બચાવવા ગ્રામજનો મેદાને : રવિવારે છાણી ગામ બંધનું એલાન | Villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છાણી સ્મશાનના ખાનગીકરણ મુદ્દે મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્રિત થઈ ઢોલ નગારાના તાલે વિવિધ વિસ્તારોમાં ફરી સહી ઝુંબેશ સાથે આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. રવિવારે છાણી ગામ બંધના એલાન સાથે માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

શહેરના તમામ 31 સ્મશાનોના ખાનગીકરણ મામલે ભારે વિવાદ સર્જાયા બાદ વડોદરા શહેર ભાજપ દ્વારા સ્મશાનો અગાઉની સ્થિતિ મુજબ યથાવત રાખવાની વાત મૂકી હતી. જોકે, હજુ પણ સ્મશાનોના ખાનગીકરણનો વિવાદ શમી રહ્યો નથી. આજે છાણી ગામના સ્મશાનના ખાનગીકરણનો વિરોધ પ્રદર્શિત કરવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ ઢોલ નગારાના તાલે લોક સમર્થન મેળવવા સહી ઝુંબેશ સાથે આંદોલન શરૂ કર્યું હતું. આ અંગે સ્થાનિક આગેવાનનું કહેવું હતું કે, અમે કોન્ટ્રાક્ટરના લાકડાથી અંતિમ સંસ્કાર નહીં કરીએ, કોર્પોરેશનએ કોઈ નિશુલ્ક વ્યવસ્થા ઊભી કરી નથી તેમાં પ્રજાના ટેક્સના નાણાનો ઉપયોગ થવાનો છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી છે, તા. 3 ઓગસ્ટ રવિવારના રોજ છાણી ગામ બંધનું એલાન છે, તા.4 સોમવારે મ્યુ.કમિશનર તથા કલેકટરને આવેદનપત્ર પાઠવીશું, માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન આગળ ધપાવીશું. જ્યારે અન્ય એક આગેવાનનું કહેવું હતું કે, વર્ષોથી સુવ્યવસ્થિત રીતે જાણી સ્મશાનનું સંચાલન થતું હતું, હવે ખાનગીકરણ કરી ટ્રસ્ટને દૂર કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

Next Post
રોડ સેફ્ટી અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન | Organizing a training camp under road safety

વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ ‘ અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ | Cleanliness campaign…

વડોદરા ડિવિઝન પર 'સ્વાતંત્ર્ય દિવસ સમારોહ ' અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો શુભારંભ | Cleanliness campaign...

૧૯ કરોડના ડીજીટલ એરેસ્ટ કેસમાં વધુ આઠ આરોપીઓને ઝડપી લેવાયા | CID crime nabbed more eight accused in …

૧૯ કરોડના ડીજીટલ એરેસ્ટ કેસમાં વધુ આઠ આરોપીઓને ઝડપી લેવાયા | CID crime nabbed more eight accused in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર…

9 months ago
ચૂંટણી પંચ સમક્ષ ફોર્મ – 7 ના ‘બલ્ક સબમિશન’ અંગે તપાસની માંગણી | Demand for investigation into ‘bulk…

2 months ago
એપ્રિલના પહેલા નવ દિવસમાં બે વખત વીજ માગ 25000 મેગાવોટને પાર | electricity demand of gujarat goes up…

12 months ago
મહારાષ્ટ્રમાં ડ્રગ્સનું દૂષણ વધ્યું, મુંબઈમાં ફરી મેફેડ્રોનનો મસમોટો જથ્થો ઝડપાયો, 50 કરોડના માલ સાથ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News