gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભણે ગુજરાતઃ ધો. 9- 10નાં 73 વિદ્યાર્થીઓ માટે સહકારી મંડળીના ગોડાઉનમાં હાઈસ્કૂલ | Bhanhe Gujarat: Hig…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
ભણે ગુજરાતઃ ધો. 9- 10નાં 73 વિદ્યાર્થીઓ માટે સહકારી મંડળીના ગોડાઉનમાં હાઈસ્કૂલ | Bhanhe Gujarat: Hig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જેતપુરના ખીરસરામાં પરાણે ગબડાવાતું શિક્ષણનું ગાડું : ગ્રામ પંચાયત સંચાલિત 65 વર્ષ જૂની નવચેતન હાઈસ્કૂલ ખડેર બની જતાં વિકટ સ્થિતિ : બધી સુવિધા છે, પણ શાળા બિલ્ડિંગની વ્યવસ્થા જ નથી

જેતપુર, : જેતપુર તાલુકાના ખીરસરા ગામે ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઇસ્કુલની ઇમારત અતિ જર્જરીત અવસ્થામાં છે અને છેલ્લા 25 વર્ષથી 90 ટકાથી વધુ પરીણામ લાવતી હોવા છતાં વિદ્યાર્થીઓ સહકારી મંડળીના ગોડાઉનમાં ભણવાની મજબુરી વેઠી રહ્યા છે. જ્યાં શિક્ષકો અને સાધન-સામગ્રીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, પણ શૌચાલયની વ્યવસ્થા નથી.

‘ભણે ગુજરાત’, ‘ભાર વગરનું ભણતર’, ‘સ્માર્ટ કલાસ’ આવું બધું સરકારી જાહેરાતમાં સારૂ લાગે, વાસ્તવિક રીતે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ જર્જરીત ઇમારતોમાં અથવા તો શાળાની ઇમારતના ઠેકાણા ન હોય તો ખુલ્લામાં ભણતા હોય છે. આવી જ એક હાઈસ્કૂલની જેતપુર તાલુકાના ખીરસરા ગામે છે. ખીરસરા ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા છે, કોમ્પ્યુટર છે, પ્રોજેક્ટર છે, લેબના સાધનો છે, સ્માર્ટ ટીવી સ્ક્રીન છે, સ્ટાફ પણ પૂરતો છે તો હવે ઘટે શું તે પ્રશ્ન થતો હશે તો ઘટે હાઈસ્કૂલની ઇમારત ! 

ખીરસરા ગામમાં ઇ.સ. 1961માં ગ્રામ પંચાયત સંચાલિત નવચેતન હાઈસ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે 65 વર્ષ જેટલો સમય થઈ જતા ઇમારત હાલ અતિ જર્જરીત અને ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી થઈ ગઈ છે. ચોમાસામાં ક્લાસમાં પાણી પણ પડતું હોવાથી દોઢ વર્ષ પૂર્વે વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે હાઈસ્કૂલ સ્ટાફ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થારૂપે ગ્રામ પંચાયત પાસે ઇમારત માંગી હતી. ગ્રામ પંચાયત પાસે મોટી જગ્યા ન હોવાથી ગ્રામ પંચાયત કચેરીનો એક રૂમ અને સહકારી મંડળીનું ગોડાઉન કલાસરૂમ માટે ફાળવવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ તો શરૂ થયો, પરંતુ વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ કરતી હોવા છતાં શૌચાલયની સુવિધા નથી. 

શિક્ષકોએ ફાળો એકત્ર કરીને અંગ્રેજી વિષયનાં શિક્ષક રાખ્યા

ખીરસરાની નવચેતન હાઈસ્કૂલનાં શિક્ષકો સુપેરે પોતાની જવાબદારી નિભાવે છે. વિદ્યાર્થીઓનું હિત ઇચ્છતા શિક્ષકો હોવાને કારણે તેઓ જ અંગ્રેજી વિષયના ઘટતા શિક્ષક માટે દર મહિને ફાળો એકત્રિત કરી અંગ્રેજી વિષયના શિક્ષકને પગાર ચૂકવી ઘટ પૂર્ણ કરી છે અને પરીણામ ગત વર્ષ 94 ટકા લાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj…
GUJARAT

રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj…

May 20, 2026
ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th…
GUJARAT

ઈસ્ટ-વેસ્ટ કોરીડોરથી શહેરને નવી ઓળખ મળશે, અમદાવાદમાં મોડેલ, આઈકોનિક રોડ બનાવવા ૩૩૫ કરોડ ખર્ચાશે | Th…

May 20, 2026
શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for betting online …
GUJARAT

શિવાજી સર્કલ પાસે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for betting online …

May 20, 2026
Next Post
નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

નેતાઓ અને ન્યાયાધીશોની ચામડી જાડી જ હોવી જોઈએ : સુપ્રીમ કોર્ટ

ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે | Morbi Ceramic Industry’s expo…

ટેરિફ વોરમાં મોરબી સિરામિક ઉદ્યોગનાં 1500 કરોડના એક્સપોર્ટને અસર થશે | Morbi Ceramic Industry's expo...

બાલા હનુમાન સંકિર્તન મંદિરની અખંડ રામધૂનને 22279 દિવસ પરીપૂર્ણ | Akhand Ramdhun of Bala Hanuman Sank…

બાલા હનુમાન સંકિર્તન મંદિરની અખંડ રામધૂનને 22279 દિવસ પરીપૂર્ણ | Akhand Ramdhun of Bala Hanuman Sank...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

ગોત્રીમાં માથાભારે યશ લસ્સીનો ઉપદ્રવઃયુવતીની છેડતી કરી,સગર્ભાપર હુમલો,પોલીસે વરઘોડો કાઢ્યો | Yash La…

2 months ago
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં અગ્રેસર સુરતની બીજી બાજુ પણ છે: સુરતના અશ્વિનીકુમાર રોડ પર મૃતદેહના વિસ…

2 months ago
અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A…

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારનું જીવતું પ્રતીક બન્યો, કામમાં વિલંબ મુદ્દે વેપારીઓનો દેખાવો | A…

2 months ago
દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News