gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો | rahul ga…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો | rahul ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi Slams Election Commission: રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી પંચ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના ‘એન્યુઅલ લીગલ કોન્ક્લેવ’ ને સંબોધતા તેમણે કહ્યું કે, ‘હવે દેશમાં ચૂંટણી પંચનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. હું હાલની ચૂંટણી પ્રણાલી વિષે વાત કરી રહ્યો છું. મને 2014થી જ શંકા હતી કે આમાં કંઈક ગડબડ છે. તમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ શંકા હતી. કોઈ એક પાર્ટીની જંગી જીતનો ટ્રેન્ડ શંકા પેદા કરે છે.’

રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ

આ અંગે વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘કોંગ્રેસ પાર્ટીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત (લોકસભા ચૂંટણીમાં)માં એક પણ સીટ ન મળી, તે મારા માટે આશ્ચર્યજનક હતું. જ્યારે પણ અમે આ વિશે વાત કરતા, ત્યારે લોકો પૂછતા કે પુરાવા ક્યાં છે? પછી મહારાષ્ટ્રમાં કંઈક થયું. લોકસભા ચૂંટણીમાં અમે જીતી ગયા અને પછી ચાર મહિના પછી, અમે માત્ર હાર્યા જ નહીં, પરંતુ સંપૂર્ણપણે ખતમ થઈ ગયા. ત્રણ મજબૂત પક્ષો અચાનક ગાયબ થઈ ગયા!’

દેશમાં ચૂંટણી પંચ મરી ગયું છે

રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે ચૂંટણીની ગેરરીતિઓની ગંભીરતાથી તપાસ શરૂ કરી. અમને મહારાષ્ટ્રમાં જાણવા મળ્યું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે એક કરોડ નવા મતદારો ઉમેરાયા, જેમાંથી મોટાભાગના વોટ ભાજપને મળ્યા… હવે હું કોઈ શંકા વગર કહી શકું છું કે અમારી પાસે પુરાવા છે. અમારી પાસે એવા પુરાવા છે જે દર્શાવે છે કે ચૂંટણી પંચનું અસ્તિત્વ જ નથી.’

કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું કે, ચૂંટણી પંચ મતદાર યાદીની ડિજિટલ કોપી આપતું નથી. આ દસ્તાવેજોને સ્કેન કરી શકાતા નથી. ચૂંટણી પંચ એવી કોપી કેમ આપે છે જેને સ્કેન ન કરી શકાય? એક લોકસભા ક્ષેત્રમાં અમે મતદાર યાદીની તપાસ કરી અને જાણ્યું કે 6.5 લાખ મતદારોમાંથી 1.5 લાખ મતદારો નકલી હતા.

આ ઉપરાંત રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં ધાંધલીનો આરોપ પણ લગાવ્યો. આ અંગે તેમણે કહ્યું કે, ‘અમે આ સાબિત કરીશું, હવે અમારી પાસે ડેટા છે. લોકસભા ચૂંટણીમાં ગોલમાલ થઈ શકે છે અને થઈ પણ હતી. ભારતમાં ચૂંટણી પંચનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. આ સાબિત કરવા માટે અમારી પાસે પુરાવા છે. જો તેમને 15-20 બેઠકો ઓછી મળી હોત, તો તેઓ (પીએમ મોદી) વડાપ્રધાન ન બન્યા હોત.’

આ પણ વાંચો: બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબાળો

ચૂંટણી પંચને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવીશુંઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી સહિત વિપક્ષ છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચ પર આક્ષેપો મૂકી રહ્યા છે. શુક્રવારે સંસદ ભવન પરિસરમાં મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમારી સાથે મહારાષ્ટ્ર ચૂંટણીમાં છેતરપિંડી થઈ હતી. અમે ચૂંટણી પંચને સવાલ પૂછ્યો હતો કે, મતદાર યાદી બતાવો, પરંતુ તેમણે બતાવી નહીં. વીડિયોગ્રાફી બતાવવા કહ્યું તો, વીડિયોગ્રાફીનો કાયદો જ બદલી નાખ્યો. મહારાષ્ટ્રમાં એક કરોડ નવા મતદારો આવ્યા હતા. પરંતુ ત્યાં મતો ચોરી લેવામાં આવ્યા.’

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘અમે હાલ કર્ણાટકમાં રિસર્ચ કર્યું છે. ત્યાં ભયંકર ચોરી પકડાઈ છે. અમે ચૂંટણી પંચને બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવીશું કે, તેણે કેવી રીતે અને ક્યાં ચોરી કરી. અમે તેમની ગેમ સમજી ગયા છીએ. અમે એક મત વિસ્તાર પસંદ કરી ઊંડાણપૂર્વક રિસર્ચ કર્યું. અમે તેમની ચોરી કરવાની આખી સિસ્ટમ શોધી કાઢી છે કે, કેવી રીતે ચોરી કરે છે, કોણ મત આપે છે, કોણ કરે છે, નવા મતદારો કેવી રીતે બનાવે છે, વગેરે… તેમણે બિહારમાં આખી સિસ્ટમ નવી રીતે ઘડી કાઢી છે.  મતદારોને દૂર કરાશે અને નવેસરથી મતદાર યાદી જાહેર કરાશે.’ 

રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…
INDIA

ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

March 30, 2026
દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…
INDIA

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

March 30, 2026
Next Post
વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના મહિલા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર ઝડપાય…

વડોદરા પાલિકાના સ્થાયી સમિતિના મહિલા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર ઝડપાય...

‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi ment…

'મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો', વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi ment...

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur…

સુરતમાં ગર્ભ પરીક્ષણ કરતી બે હોસ્પિટલ ઝડપાઈઃ આરોગ્ય વિભાગે બાતમીના આધારે કરી હતી કાર્યવાહી | Two Sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા | Pillars and beams of the bridge over the Bhogavo…

1 month ago
ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, નારાજ ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું ધર્યું, ભાજપમાં જોડાશે? | Major ri…

2 months ago
મહિના અગાઉ રાહદારી વૃદ્વને રિક્ષાએ ટક્કર મારતા મોત | A month ago an elderly pedestrian was hit by a …

મહિના અગાઉ રાહદારી વૃદ્વને રિક્ષાએ ટક્કર મારતા મોત | A month ago an elderly pedestrian was hit by a …

6 months ago
ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News