gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબા…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ ‘ડિલીટ’ થતાં હોબા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bangladesh conflict over SIR in Bihar: બિહારની મતદાર યાદીના Special In-depth Review (SIR)નો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. ચૂંટણી પંચે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ ડ્રાફ્ટ અનુસાર બિહારના સીમાંચલ વિસ્તારમાં, જેમાં મુખ્યત્વે ચાર જિલ્લા – અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારનો સમાવેશ થાય છે. જેમાં આ જિલ્લાની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામ હટાવવાને કારણે રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ વિસ્તાર બાંગ્લાદેશ અને નેપાળની સરહદોને અડીને આવેલો છે અને અહીં મુસ્લિમ વસ્તી વધુ છે. આ વિસ્તાર હંમેશા ઘૂસણખોરોને કારણે સંવેદનશીલ રહ્યો છે.

યાદીમાંથી કુલ 7.6 લાખથી વધુ મતદારોના નામ હટાવી દેવામાં આવ્યા

એક અહેવાલ મુજબ, અરરિયામાં 1,58,072, કિશનગંજમાં 1,45,668, પૂર્ણિયામાં 2,73,920 અને કટિહારમાં 1,84,254 મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ ચારેય જિલ્લામાં મળીને કુલ 7.6 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં આવ્યા છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે.

2020ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં AIMIMએ 5 બેઠકો જીતી હતી 

સીમાંચલની 24 વિધાનસભા બેઠકો પર NDA અને વિપક્ષી INDIA ગઠબંધન વચ્ચે હંમેશા નજીકની સ્પર્ધા જોવા મળે છે. જોકે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં AIMIM (ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન)એ 5 બેઠકો જીતીને હાજરી નોંધાવી હતી, જેનાથી મહાગઠબંધનને મોટું નુકસાન થયું હતું. આ વખતે પણ સીમાંચલમાં ધ્રુવીકરણની સંભાવના છે, તેથી મતદાર યાદીમાંથી નામ કપાવા એ બંને ગઠબંધનો માટે એક પડકારરૂપ અને વ્યૂહાત્મક મુદ્દો બની ગયો છે.

આ પણ વાંચો: ‘એક બેગ’ને કારણે 18 લોકો ભીડ નીચે કચડાયાં… નવી દિલ્હી સ્ટેશન નાસભાગ અંગે સરકારનો ઘટસ્ફોટ

આટલા બધા નામ કેમ ડિલીટ કરવામાં આવ્યા?

ચૂંટણી પંચના અધિકારીઓએ કહ્યું છે કે, આ પ્રક્રિયા હેઠળ મૃત, ડુપ્લિકેટ અને અન્ય શહેરો કે રાજ્યોમાં નામ ટ્રાન્સફર કરાવી ચૂકેલા મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. આ વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવતો હોવાથી, વિરોધ પક્ષોનો આરોપ છે કે આ વસ્તી વિષયક પરિવર્તન લાવવાનો પ્રયાસ હોઈ શકે છે. જ્યારે સત્તાધારી NDAનું કહેવું છે કે આ સ્વચ્છ અને નિષ્પક્ષ ચૂંટણીની દિશામાં એક પગલું છે.

જણાવી દઈએ કે SIRના પ્રથમ તબક્કામાં, મતદારોને બૂથ-લેવલ અધિકારીઓ (BLOs) અથવા રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ-લેવલ એજન્ટો (BLAs) દ્વારા એક ‘ગણતરી ફોર્મ’ આપવામાં આવ્યું હતું, જેને તેમણે સહી કરીને ઓળખના પુરાવા તરીકે સ્વીકાર્ય દસ્તાવેજો સાથે પરત કરવાનું હતું.

બિહારમાં બાંગ્લાદેશ સરહદ નજીકના 4 જિલ્લામાંથી 7.6 લાખ વોટર્સના મતદાર યાદીમાંથી નામ 'ડિલીટ' થતાં હોબાળો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme…

રમતવીરો માટે રેલવેમાં નોકરીની તક: સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ વેસ્ટર્ન રેલવેમાં ભરતીની જાહેરાત | Recruitme...

પવિત્ર શ્રાવણમાં વડોદરામાં પાવભાજીની દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી |…

પવિત્ર શ્રાવણમાં વડોદરામાં પાવભાજીની દુકાન પાસે આવી ગયેલા સાપનું પથ્થર મારીને મોત નીપજાવતા અરેરાટી |...

જામનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાને બદલે બીજાની ગાયો દંડ ભરીને લઈ જનાર પશુ માલિકની અટકાયત …

જામનગર પાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી પોતાને બદલે બીજાની ગાયો દંડ ભરીને લઈ જનાર પશુ માલિકની અટકાયત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

બિહારમાં નવા મંત્રીઓને ખાતા ફાળવાયા, ભાજપને પહેલીવાર મળ્યું ગૃહ ખાતું, જુઓ યાદી | Bihar CM Nitish Ca…

9 months ago
જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે વધુ ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો | Jamjodhpur in Jamnagar district…

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ગઈકાલે વધુ ધોધમાર બે ઇંચ વરસાદ વરસ્યો | Jamjodhpur in Jamnagar district…

12 months ago
એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla…

એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla…

9 months ago
VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

VIDEO : જમ્મુ-કાશ્મીરમાં જૈશના આતંકી અડ્ડા પર પોલીસ ત્રાટકી, એકની ધરપકડ, ખતરનાક હથિયારો-વિસ્ફોટકો જપ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News