gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન | Good N…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
મોદી સરકાર માટે રાજ્યસભાથી ગુડ ન્યૂઝ, ભાજપે એ કરી બતાવ્યું જેનાથી વધ્યું કોંગ્રેસનું ટેન્શન | Good N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Cross 100 in Rajya Sabha: ભાજપ સરકારને સંસદના ઉપલા ગૃહ રાજ્યસભમાં એક મોટો રાજકીય લાભ મળ્યો છે. આગામી 9 સપ્ટેમ્બરે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યસભામાં 100નો આંકડો પાર કરી લીધો છે, જે પાર્ટી માટે રાજકીય રીતે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે.

ભાજપની શક્તિ હવે 102 સાંસદો સુધી પહોંચી ગઈ છે, જે એપ્રિલ 2022 બાદ પહેલીવાર થયું છે. આ વૃદ્ધિ ત્રણ નામાંકિત સભ્યોની ભાજપમાં સામેલ થવાના કારણે મળી છે. જે સિનિયર વકીલ ઉજ્ડવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને કેરળના સમાજસેવક સી સદાનંદન માસ્ટર છે.

આ પણ વાંચોઃ ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ

ભાજપે બીજીવાર પાર કર્યો 100નો આંકડો

રાજ્યસભાની હાલની શક્તિ 240 સાંસદોની છે, જેમાં 12 નામાંકિત સભ્યો પણ સામેલ છે અને 5 બેઠકો ખાલી છે. એવામાં ભાજપની એકલા પાસે 102 સાંસદ છે. જોકે, એનડીએ ગઠબંધનની કુલ સંખ્યા વધીને 134 થઈ ગઈ છે, જે બહુમત માટે 121ના આંકડાથી ઘણી વધારે છે. 

31 માર્ચ, 2022ના દિવસે 13 રાજ્યસભાની બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર કર્યા બાદ ભાજપ ભારતીય ઈતિહાસમાં સંસદના ઉપલા ગૃહમાં 100થી વધુ સાંસદોવાળી બીજી પાર્ટી બની ગઈ છે. આ પહેલાં 1988 અને 1990 વચ્ચે કોંગ્રેસને આ ગૌરવ મળ્યું હતું.

આ પણ વાંચોઃ બિહારમાં કોંગ્રેસે ચોંકાવ્યાં, ચૂંટણી લડવા કર્ણાટક-તેલંગાણા જેવા પ્લાન પર વ્યૂહનીતિ ઘડી?

કોણ છે આ ત્રણ ચહેરા? 

  • ઉજ્જવલ નિકમઃ 26/11 મુંબઈ આતંકી હુમલામાં અજમલ કસાબને સજા અપાવનારા સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર. 2016માં પદ્મશ્રીથી સન્માનિત. 2024 લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડ્યા હતા જોકે, ત્યારે હારનો સામનો કરવો પડ્યો હતો. 
  • હર્ષવર્ધન શ્રૃંગલાઃ 2020થી 2022 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યા હતા. તે G20 સમિટ 2023ના ચીફ કોઓર્ડિનેટર પણ રહ્યા હતા. અમેરિકા અને બાંગ્લાદેશમાં ભારતના રાજૂદત તરીકે પણ કામ કરી ચુક્યા છે. 
  • સી સદાનંદન માસ્ટરઃ કેરળના ચર્ચિત સમાજસેવક અને શિક્ષક. 1994માં હિંસામાં તેમના પગ કાપી નાંખવામાં આવ્યા હતા, જેનો આરોપ સીપીએમ કાર્યકર્તાઓ પર લાગ્યો હતો. 2016માં ભાજપની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. 

નોંધનીય છે કે, રાજ્યસભામાં 102 સાંસદો સાથે ભાજપ હવે સંસદના બંને ગૃહમાં મજબૂત પકડ રાખે છે. તેની સીધી અસર કાયદો પસાર કરવાની સ્પીડ, નીતિ લાગુ કરવાની સરળતા અને રાજકીય દબદબામાં જોવા મળશે. રાજ્યસભામાં મળેલી આ વૃદ્ધિ ન ફક્ત સાંસદોની સંખ્યામાં વધારો છે પરંતુ, એક રાજકીય સંકેત પણ છે કે, સરકાર હવે તેજ રફતાર સાથે ભાગવા તૈયાર છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…
INDIA

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

September 27, 2025
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…
INDIA

ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…

September 27, 2025
દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…
INDIA

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

September 27, 2025
Next Post
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa…

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 1.44 મીટરનો વધારો, 15 દરવાજા ખોલી પાણી છોડાયું | saradar sarovar dam wa...

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાય…

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે પોલીસ ચંદ્રક અલંકરણનો ગૌરવશાળી સમારોહ યોજાય...

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” સમારોહ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

કડાણા ડેમમાંથી પાણી છોડાતા ખેડા જિલ્લાના 20 ગામને એલર્ટ | Alert issued to 20 villages in Kheda distr…

3 weeks ago
જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું | Clash between…

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું | Clash between…

2 months ago

Finland Has An Education System The Other Country Should Learn From

8 months ago
રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…

રાજસ્થાને સરહદો પર હાઈ એલર્ટ જાહેર કર્યો, સલામતી દળોને કડક નજર રાખવા સૂચના અપાઈ | Rajasthan issues h…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News