gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો, ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા ગ્રાહકોને ફસાવી છેતરપિંડી કરતો | ahm…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો, ઇન્સ્ટાગ્રામ રીલ દ્વારા ગ્રાહકોને ફસાવી છેતરપિંડી કરતો | ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Duplicate Astrologer: અમદાવાદ સહિત રાજ્યમાં ડિજિટલ અરેસ્ટ સહિત ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે ખાડિયા પોલીસે આવા જ એક નકલી જ્યોતિષ બનીને લોકો સાથે છેતરપિંડી આચરતા આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય વિનોદભાઈ ચેનારામ જોષી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જે ઇન્સ્ટાગ્રામ પર નકલી જ્યોતિષી બનીને લોકોને છેતરતો હતો.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

આરોપી વિનોદ જાટ ઇન્સ્ટાગ્રામ પર અનેક ફેક એકાઉન્ટ્સ ચલાવતો હતો. તે પોતાને સાવરિયા જ્યોતિષ, તમન્ના જ્યોતિષ અને સંતોષી કૃપા જ્યોતિષ જેવા નામોથી ઓળખાવતો હતો. તે ઇન્સ્ટાગ્રામ પર ‘મહા મોહિની વશીકરણ’, લગ્ન સંબંધી સમસ્યાઓના નિવારણ, વિદેશ જવા માટેના વિઝા અને આધ્યાત્મિક ઉપચાર જેવી ‘શક્તિશાળી તાંત્રિક વિધિઓ’ અંગે રીલ્સ અને વીડિયો અપલોડ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી આવા વીડિયો દ્વારા સરળતાથી વિશ્વાસ કરી લે તેવા લોકોને ટાર્ગેટ કરતો હતો. તે તેમને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપી વિશ્વાસમાં લેતો અને પછી ઓનલાઇન પૈસા પડાવતો હતો.

પોલીસે આરોપી પાસેથી બે મોબાઇલ ફોન અને ઓનલાઇન નાણાકીય લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાયેલી બે બૅંક પાસબુક જપ્ત કરી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

પોલીસે જાહેર જનતાને કરી અપીલ

પોલીસે લોકોને ઓનલાઇન છેતરપિંડી, ખાસ કરીને સોશિયલ મીડિયા પર થતી છેતરપિંડીથી સાવધાન રહેવા માટે એક જાહેર સલાહ પણ આપી છે.

– ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કે સ્નેપચેટ જેવી એપ્સ પરની આકર્ષક જાહેરાતો પર વિશ્વાસ ન કરો.

– અજાણી ફાઇલ ડાઉનલોડ કરવાનું કે અજાણ્યા સોર્સમાંથી મળતી નાણાકીય લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો.

– અજાણ્યા લોકોના વીડિયો કૉલનો જવાબ ન આપો.

– ‘ડિજિટલ ધરપકડ’ની ધમકીઓને અવગણો, કારણ કે આવી કોઈ કાનૂની જોગવાઈ નથી.

– હંમેશા વેરિફાઇડ વેબસાઇટ્સ પરથી જ સત્તાવાર કસ્ટમર કેર નંબર મેળવો.

– અવિશ્વસનીય વેબસાઇટ્સ કે એપ્સ પર ક્યારેય પણ અંગત ફોટોગ્રાફ્સ, આઇડી પ્રૂફ, કે સંવેદનશીલ માહિતી શેર કરશો નહીં.

– પોલીસે લોકોને કોઈપણ શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિ કે કૌભાંડની તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન

NEET PG 2025: નીટ પીજીની આવતીકાલે પરીક્ષા યોજાશે, જાણીલો ગાઈડલાઈન

ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા ‘શૂન્ય’ હોય તેવી શાળા તાત્કાલિક બંધ કરવા આદેશ, આભાસી સંખ્યા દર્શાવનાર…

ગુજરાતમાં વિદ્યાર્થીઓની સંખ્યા 'શૂન્ય' હોય તેવી શાળા તાત્કાલિક બંધ કરવા આદેશ, આભાસી સંખ્યા દર્શાવનાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા વૃધ્ધ પકડાયા | Elderly man caught betting online on IPL c…

12 months ago
જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બોલેરોની ઠોકરે કરુણ મૃત્યુ | Tragi…

જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બોલેરોની ઠોકરે કરુણ મૃત્યુ | Tragi…

5 months ago
જયપુરમાં જેડી વેન્સે ભારતને કરી અનેક મોટી ઓફર, ચીન પર પણ સાધ્યું આડકતરું નિશાન | India US Trade Rela…

જયપુરમાં જેડી વેન્સે ભારતને કરી અનેક મોટી ઓફર, ચીન પર પણ સાધ્યું આડકતરું નિશાન | India US Trade Rela…

11 months ago
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ટ્રક અને બોલેરો વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2ના મોત, 4 ઇજાગ્રસ્ત | bavl…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News