gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો | sant premanand ma…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in INDIA
0 0
0
સંત પ્રેમાનંદ મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી, યુવકની FB પોસ્ટથી થયો હોબાળો | sant premanand ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sant Premanand Maharaj News: મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારવાની ધમકી આપનારા સતનાના યુવકની પોસ્ટથી હોબાળો ઉભો કરી દેવાયો છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં ટિપ્પણી કરતા સંતનું ગળું કાપવાની વાત કરી, જે ઝડપથી વાયરલ થઈ ગઈ.

આરોપી વિરૂદ્ધ એક્શન લેવાની માગ ઉઠી રહી છે. રીવા-સતનાના શ્રદ્ધાળુ અને સામાજિક સંગઠનોએ આરોપી યુવક પર કડક કાર્યવાહીની માગ કરી છે. ત્યારે પોલીસે ફરિયાદ મળવા પર કાર્યવાહીની વાત કરી છે.

સંત પ્રેમાનંદ મહારાજનો વીડિયો વાયરલ

જણાવી દઈએ કે, સંત પ્રેમાનંદ મહારાજનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં યુવાનોને મર્યાદિત આચરણ અને નૈતિક જીવન જીવવાની સલાહ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘આજકાલ બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ, બ્રેકઅપ અને પેચઅપનું ચલણ વધી ગયું છે, જેનાથી યુવાનો ભટકી રહ્યા છે.’ પ્રેમાનંદ મહારાજની સલાહ પર સતના નિવાસી શત્રુઘ્ન સિંહે ગુરૂવારે (31 જુલાઈ) પોસ્ટ કરીને લખ્યું કે, આખા સમાજની વાત છે.

આ પણ વાંચો: 100માંથી 2-4 છોકરીનું જીવન જ પવિત્ર હશે, એવું જ છોકરાઓનું પણ હોય છે… પ્રેમાનંદ મહારાજના નિવેદનથી ચર્ચા

સતનાના યુવકે ગળું કાપવાની આપી ધમકી

સંતની વાતો પર યુવકે કહ્યું કે, ‘મારા ઘર અંગે બોલ્યું હોત તો પ્રેમાનંદ હોત કે કોઈ બીજું હું તેનું ગળું કાપી નાખત.’ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જેના પર આકરી પ્રતિક્રિયાઓ પણ સામે આવી.

સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે પ્રેમાનંદ મહારાજ

વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજ પોતાના પ્રવચનને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. હાલમાં તેમણે એક પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, જે લોકો પોતાના સારા કામકાજ છોડીને ભક્તિ કરવા ઇચ્છે તો લોકો કામચોર છે. તેવા લોકો ભક્ત નથી કહેવાતા. ભગવાનની ભક્તિ જરૂર છે પરંતુ પોતાના કર્તવ્યોનું પાલન કરવું પણ વધુ જરૂરી છે.’

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યો કોહલી, આશ્રમમાં ત્રણેક કલાક વિતાવ્યા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…
INDIA

દેશ પર ઈંધણ સંકટ? PM મોદીના કાફલામાં 50% કાર ઘટશે, EV પર ભાર મૂકાશે, સરકારી વિભાગો ટેન્શનમાં | PM Mo…

May 13, 2026
PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…
INDIA

PM મોદીની અપીલ બાદ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ઈંધણ બચાવવા સરકાર એક્ટિવ, આપ્યા કડક નિર્દેશ | PM Modi s F…

May 13, 2026
અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…
INDIA

અખિલેશ યાદવના ભાઈનું 38 વર્ષની વયે નિધન, મૃત હાલતમાં જ હોસ્પિટલ લવાયાનો દાવો | Mulayam Singh Yadav’s…

May 13, 2026
Next Post
‘તેમના પોતાના કારણો હોઈ શકે’, ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha…

'તેમના પોતાના કારણો હોઈ શકે', ડેડ ઈકોનોમી મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર થરૂરની ટિપ્પણી | Shashi Tha...

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા

સ્પેને ભારતને સોંપ્યા તમામ C-295 લશ્કરી કાર્ગો વિમાન, 11 કલાક સતત ઉડવાની ક્ષમતા

સુરતમાં અનેક વખત ચપ્પુના ઘા ઝીંકીને કાપડ દલાલની જાહેરમાં કરી હત્યા, ત્રણ હત્યારાઓએ ઘટનાને આપ્યો અંજા…

સુરતમાં અનેક વખત ચપ્પુના ઘા ઝીંકીને કાપડ દલાલની જાહેરમાં કરી હત્યા, ત્રણ હત્યારાઓએ ઘટનાને આપ્યો અંજા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…

થલાપતિ વિજય: અભિનયના શિખરો સર કર્યા બાદ રાજકીય રણમેદાનમાં, જાણો સુપર સ્ટારથી નેતા સુધીની સફર | Thala…

1 week ago
જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ | crpf vehicle falls int…

જમ્મુ-કાશ્મીરના દૂધપથરી બડગામમાં CRPF વાહન ખીણમાં ખાબક્યું, અનેક જવાનો ઘાયલ | crpf vehicle falls int…

1 year ago
સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece…

સાવધાન! દાહોદમાં ચાઈનીઝ દોરીથી બાઈક સવાર યુવકનું ગળું કપાયું, 50 ટાંકા લેવા પડ્યા | A young man rece…

5 months ago
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News