gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
છાણી મુક્તિધામનો વહીવટ કોન્ટ્રાક્ટરને સોપવા મામલે ગ્રામજનોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ
0
VIEWS
Share on FacebookShare on Twitter

છાણી સ્મશાનનું સંચાલન કોન્ટ્રાક્ટરને સોંપવા મામલે ગ્રામજનોએ સ્મશાન અગાઉની પરિસ્થિતિમાં રાખવાની માંગ સાથે રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કોર્પોરેટર જોડાતા ગ્રામજનોના આક્રોશનો ભોગ બન્યા હતા.
છાણી ગામના સ્મશાનનું ખાનગીકરણ કરાતા ગ્રામજનો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે છાણી ગામના તમામ સમાજના લોકો એકત્ર થયા હતા. અને અમારું બનાવેલ મુક્તિધામ અમને પરત આપો તેવા બેનર રાખી સૂત્રોચ્ચાર   કરી ગામમાં રેલી સ્વરૂપે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક કોંગ્રેસના કોર્પોરેટર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાતા તેઓ નાગરિકોના આક્રોશનો ભોગ બન્યા હતા. હું કોર્પોરેટર તરીકે નહીં પણ ગામના નાગરિક તરીકે  આવ્યો છું તેમ કોર્પોરેટરે જણાવતા મામલો સમેટાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Next Post
શેરબજારમાં રોકાણના બહાને રૂ. 47.60 કરોડની ચીટીંગમાં આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર | Accused in Rs 47 …

શેરબજારમાં રોકાણના બહાને રૂ. 47.60 કરોડની ચીટીંગમાં આરોપી પાંચ દિવસના રિમાન્ડ પર | Accused in Rs 47 ...

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત…

જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્રકુમાર દેવધાને ઉત્કૃષ્ટ સેવા બદલ મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક એનાયત...

ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો | Transporter attacked in dispute over insura…

ઈન્સ્યોરન્સના રૂપિયાની તકરારમાં ટ્રાન્સપોર્ટર પર હુમલો | Transporter attacked in dispute over insura...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

2 months ago
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…

5 months ago
‘મર્ડર-2’ ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી હડકંપ | Goa Crime Shock: Arre…

7 months ago
બેંગકોકમાં વર્ક પરમીટના નામે સાયબર ક્રાઇમની તાલીમનું કૌભાંડ | ahmedabad cyber crime nabbed youth com…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News