gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના સાયન્સ સીટી અને સોલા વિસ્તારમાં સતકર્તા ગ્રુપ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સૌજન્યના નામથી લગાવવામાં આવેલા બેનર્સમાં મહિલાઓને રાતના સમયે બહાર ન નીકળવા  અને અમદાવાદ સુરક્ષિત શહેર નથી તેવા બેનર્સ લગાવવામાં આવતા વિવાદ થયો હતો. જે મામલે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે વાંધાજનક લખાણ મામલે હાથ ઉંચા કરીને માત્ર બેનર જપ્ત કરવાની સાથે સોલા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરીન તપાસના આદેશ આપ્યા છે.  પરંતુ, અમદાવાદની છબીને નુકશાન કરનાર ગુ્રપના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો નથી.

શહેરના સાયન્સ સીટી, સોલા તેમજ પશ્ચિમ વિસ્તારના સતર્કતા ગુ્રપ દ્વારા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સૌજન્યથી કેટલાંક બેનર્સ લગાવવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જેમાં મહિલાઓને રાતના સમયે એકલા ન નીકળવા તેમજ નીકળશે તો અમદાવાદ સલામત નથી તેવા પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું. આ બાબત અમદાવાદ પોલીસના ધ્યાનમાં આવતા  તાત્કાલિક તમામ બેનર્સને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જે અંગે ડીસીપી ટ્રાફિક (પૂર્વ) સફીન હસને જણાવ્યું કે ટ્રાફિક પોલીસે સતકર્તા ગ્રુપને ટ્રાફિકની અવેરનેશ માટેના બેનર્સ લગાવવા માટે પરવાનગી આપી હતી. પરંતુ, ગુ્રપના સંચાલકે પોલીસની જાણ બહાર આ બેનર્સ  લગાવ્યા હતા.  જેથી આ  આ અંગે સોલા પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરાવીને તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.

અમદાવાદ  શહેરના સૌથી સુરક્ષિત શહેરનો ખિતાફ મળ્યો છે. ત્યારે સતર્કત ગુ્રપ દ્વારા મહિલાઓની સુરક્ષાના મામલે જે બેનર્સ લગાવવામાં આવતા સલામતીના દાવાને લઇને પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. જો કે પોલીસ અધિકારીઓ માને છે કે  આ બેનર્સનું લખાણ અયોગ્ય છે અને અમદાવાદ  પોલીસ સુરક્ષા માટે સક્ષમ છે. ત્યારે આ મામલે સતર્કતા ગુ્રપ વિરૂદ્ધ માત્ર જાણવા જોગ નોંધ નહી પણ ફરિયાદ નોંધવાની જરૂર હોય છે.પરંતુ, પોલીસે ફરિયાદ ન નોંધતા સુરક્ષાના પોલીસના  દાવા પર સવાલ ઉભા થયા છે.

સામાન્ય રીતે કોઇ વ્યક્તિ સોશિયલ મિડીયામાં વાંધાજનક પોસ્ટ મુકે તો તેના વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવે છે પરંતુ,  અમદાવાદની સુરક્ષાને લઇને પ્રશ્નો ઉભા કરનાર સામે શા માટે ગુનો ન નોંધ્યો? તે બાબત ચર્ચાનો મુદ્દો બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …
GUJARAT

સુરતમાં સિટી લાઈટ વિસ્તારમાં ભીષણ આગથી અફરાતફરી, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યાં | Massive fire breaks out …

February 14, 2026
જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …
GUJARAT

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …

February 14, 2026
જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
Next Post
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik…

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મુકીને અનેક લોકોને છેતરનાર બોગસ જ્યોતિષની ધરપકડ | khadia police nabbed tantrik...

તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V…

તાપી જિલ્લામાં લમ્પી વાઈરસે માથું ઊંચક્યું, 28 પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલન વિભાગમાં દોડધામ | Lumpy V...

દાંતીવાડામાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં યુવક પાણીમાં ડૂબી જતાં મોત, શોકનું મોજું ફરી વળ્યું | trage…

દાંતીવાડામાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં યુવક પાણીમાં ડૂબી જતાં મોત, શોકનું મોજું ફરી વળ્યું | trage...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

અમદાવાદ: ‘તાંત્રિક વિધિ કરાવવા પતિ અને સાસરિયાંએ કપડાં ઉતારી માર માર્યો..’, પરીણિતાએ કરી પોલીસ ફરિયા…

3 months ago
EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી… ચૂંટણી પહેલા ‘ફાઇલ ચોરી’નો આરોપ | west bengal…

EDના દરોડા ચાલતા હતા, ત્યાં પહોંચી ગયા મમતા બેનર્જી… ચૂંટણી પહેલા ‘ફાઇલ ચોરી’નો આરોપ | west bengal…

1 month ago
કઠલાલના બદરપુર ગામમાં જમીનની તકરારના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison in…

કઠલાલના બદરપુર ગામમાં જમીનની તકરારના કેસમાં આરોપીને 3 વર્ષની કેદ | Accused gets 3 years in prison in…

11 months ago
2025ના પ્રથમ બે મહિનામાં VC ફંડિંગમાં 40 ટકાનો નોંધપાત્ર વધારો

2025ના પ્રથમ બે મહિનામાં VC ફંડિંગમાં 40 ટકાનો નોંધપાત્ર વધારો

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News