gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar …

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar …
4
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar-Ayodhya Train: ભારતીય રેલવે દેશના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. લાખોની સંખ્યામાં લોકો દરરોજ ટ્રેન દ્વારા મુસાફરી કરે છે, એવામાં રેલવે વિભાગ દ્વારા લોકોની સુવિધા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ક્ષેત્રીય સંપર્ક અને મુસાફરોની સુવિધા વધરવા માટે ત્રણ નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનનો હેતુ દેશને સાંસ્કૃતિક રૂપે સમૃદ્ધ શહેર, ઔદ્યોગિક કેન્દ્રો અને મુખ્ય આર્થિક મથકો સાથે જોડવાનો છે. 

ભાવનગરથી અયોધ્યા વચ્ચે શરૂ કરાઈ ટ્રેન

લોકોની માંગને પૂરી કરતા ભાવનગર અને આસપાસના વિસ્તારોના ભારતીય રેલવેએ ભાવનગર અને અયોધ્યા વચ્ચે એક નવી ટ્રેન સેવા શરૂ કરી છે. આ નવી ટ્રેન યાત્રાળુઓ, પ્રવાસીઓ તેમજ વ્યવસાય અને રોજગાર માટે મુસાફરી કરતા મુસાફરો માટે અત્યંત સુવિધાજનક રહેશે અને લોકોને વિવિધ સ્થળો સાથે જોડવામાં મદદ કરશે. આ ટ્રેનના કારણે00 આર્થિક પ્રવૃત્તિઓ અને પર્યટનને વેગ મળશે, રોજગારની તકો ઉભી થશે અને ક્ષેત્રોનો સમગ્ર વિકાસ થશે. ટ્રેન નંબર 19201 ભાવનગર ટર્મિનસ-અયોધ્યા કેન્ટ (સાપ્તાહિક) એક્સપ્રેસ ની નિયમિત સેવા 11 ઓગસ્ટ, 2025 થી રહેશે. આ ટ્રેન દર સોમવારે 13:50 વાગ્યે ભાવનગર ટર્મિનસ થી ઉપડશે અને બીજા દિવસે 18:30 વાગ્યે અયોધ્યા કેન્ટ સ્ટેશન પહોંચશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ

આ જ પ્રકારે ટ્રેન નંબર 19202 અયોધ્યા કેન્ટ-ભાવનગર ટર્મિનસ (સાપ્તાહિક) એક્સપ્રેસ દર મંગળવારે અયોધ્યા કેન્ટ સ્ટેશનથી 22:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે (ગુરુવારે) 04:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 12 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે. 

ટ્રેનના સ્ટોપેજ: ભાવનગર પરા, સિહોર (ગુજરાત), ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ, બ્યાવર, અજમેર, કિસનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઇ, ભરતપુર, ઇદગાહ આગ્રા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ અને બારાબંકી સ્ટેશન. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, એસી 3-ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

પુણે (હડપસર)-રીવા એક્સપ્રેસનો શુભારંભ

ટ્રેન નંબર 20151 પુણે (હડપસર) – રીવા (સાપ્તાહિક) એક્સપ્રેસ દર ગુરુવારે પુણે (હડપસર) થી બપોરે 3:15 કલાકે ઊપડશે અને બીજા દિવસે 17:30 કલાકે રીવા સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 7 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે ચાલશે.

આ પણ વાંચોઃ  અમદાવાદમાં 932 વર્ષ જૂની માતર ભવાની વાવ ધસી પડવાનું જોખમ, શ્રાવણી અમાસનો મેળો ના યોજાય એવી સ્થિતિ

આજ રીતે, ટ્રેન નંબર 20152 રીવા – પુણે (હડપસર) [સાપ્તાહિક] એક્સપ્રેસ દર બુધવારે રીવા સ્ટેશન પરથી 6:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે (ગુરુવારે) 9:45 કલાકે પુણે (હડપસર) પહોંચશે. આ ટ્રેન 6 ઓગસ્ટ, 2025થી નિયમિત રીતે ચાલશે. આ ટ્રેન દૌંડ કોર્ડ લાઇન, અહેમદનગર, કોપરગાંવ, મનમાડ, ભુસાવલ, વર્ધા, નાગપુર, ગોંદિયા, બાલાઘાટ, નૈનપુર, જબલપુર, કટની અને સતના સ્ટેશન પર ઊભી રહેશે, ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, એસી 3-ટિયર (ઇકોનોમી), સ્લીપર કલાસ અને દ્વિતીય શ્રેણીના સામાન્ય કોચ હશે.

જબલપુર-રાયપુર (સાપ્તાહિક) એક્સપ્રેસની શરૂઆત

ટ્રેન સંખ્યા 11701 રાયપુર-જબલપુર (પ્રતિદિન) એક્સપ્રેસ રાયપુરથી 14:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22:45 વાગ્યે જબલપુર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન 4 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે.

આ જ રીતે, ટ્રેન સંખ્યા 11702 જબલપુર-રાયપુર (પ્રતિદિન) એક્સપ્રેસ દરરોજ જબલપુર સ્ટેશનથી 06:00 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:50 વાગ્યે રાયપુર પહોંચશે. આ ટ્રેન 5 ઓગસ્ટ, 2025 થી નિયમિત રીતે દોડશે. ટ્રેન દુર્ગ, રાજનાંદગાંવ, ડોંગરગઢ, ગોંદિયા, બાલાઘાટ, નૈનપુર અને મદન મહેલ સ્ટેશન પર ઉભી રહેશે અને ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re…

નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ | Threat To Bomb Nitin Gadkari Re...

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe…

ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Light to moderate rain with thunder expe...

સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત | …

સુરતમાં ફ્રેન્ડશીપ ડેના દિવસે બે મિત્રો વિખૂટા પડ્યા, ઝેરી દવા પીને નદીમાં લગાવી છલાંગ, એકનું મોત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr…

ધુ્રમઠ ગામમાંથી બિયરના 34 ટીન જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 34 tins of beer fr…

6 months ago
જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

જુનાગઢ મનપાની તિજોરી તળિયાંઝાટક હોવાથી નગરસેવકોએ સૂચવેલાં કામ ટલ્લે | Municipal Corporations treasur…

9 months ago
સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહે…

સુરત પાલિકાએ ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો, દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનાર પહેલું શહે…

9 months ago
બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

બાવળાનો ગર્લ્સ સ્કૂલ રોડ ખાડાં અને ગંદા પાણીથી બિસ્માર બન્યો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News