gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in INDIA
0 0
0
આંધ્ર પ્રદેશના ગ્રેનાઈટની ખાણમાં મોટી દુર્ઘટના: 6 શ્રમિકોના મોત, 10 ઈજાગ્રસ્ત, તપાસના આદેશ અપાયા | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Andhra Pradesh Mine Accident : આંધ્ર પ્રદેશ બાપટલા જિલ્લામાં ગ્રેનાઈટની ખાણમાં દુર્ઘટના સર્જાતા છ શ્રમિકોના મોત અને 10ને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓ ઓડિશાના રહેવાસી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પૂરજોશમાં રાહત-બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તપાસના આદેશ આપી દીધા છે.

ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થતા દુર્ઘટના

પોલીસના જણાવ્યા મુજબ બાપટલા જિલ્લાના બલ્લીકુરવામાં સત્યકૃષ્ણ ગ્રેનાઈટ ખાણમાં આજે (3 ઓગસ્ટ) સવારે દુર્ઘટના બની હતી, જેમાં ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થયો હતો. જ્યારે ઘટના બની ત્યારે ખાણમાં 16 શ્રમિકો હતા. દુર્ઘટનામાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજા થઈ છે.

અનેક શ્રમિકો કાટમાળ નીચે દબાયા

કાટમાળ હેઠળ દબાઈ ગયેલા શ્રમિકોના મૃતદેહને બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં ચાર શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને નરસારાવપેટની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો : બિહારમાં ચૂંટણી પહેલા RJDનું ટેન્શન વધ્યું: ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ, જાણો શું છે મામલો

વિશાળ પથ્થરનો ભાગ તૂટી શ્રમિકો પર પડ્યો

રિપોર્ટ મુજબ, રવિવારે સવારે જ્યારે મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક વિશાળ પથ્થરનો હિસ્સો તૂટીને તેમના પર પડ્યો હતો. પોલીસની પ્રારંભિક તપાસ મુજબ, એવી શંકા છે કે, ખડકોમાં પાણી ભરાઈ જવાના કારણે ખડકો નબળા પડી જતા તૂટી પડ્યો હશે. જોકે, ઘટનાના ચોક્કસ કારણની તપાસ માટે ફોરેન્સિક ટીમ અને અન્ય સંબંધિત વિભાગો કામ કરી રહ્યા છે. 

મુખ્યમંત્રી તપાસના આદેશ આપ્યા

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ (CM Chandrababu Naidu) એ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તેની ખાતરી કરવા પણ નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : નીતિન ગડકરીના નિવાસસ્થાનને બોંબથી ઉડાવી દેવાની ધમકી, આરોપીની ધરપકડ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…
INDIA

યુવાનોના અસંતોષને મતપેટી સુધી લઈ જવાની તક…: કોકરોચ જનતા પાર્ટી અંગે કોંગ્રેસ નેતા થરૂરનું મોટું નિ…

May 22, 2026
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…
INDIA

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ | Tiger Att…

May 22, 2026
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…
INDIA

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

May 22, 2026
Next Post
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ! 18 વર્ષના યુવકે 50 વર્ષની મહિલા સાથે કર્યા લવમેરેજ, દીકરીએ કરી ફરિયાદ

મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in…

મનીષા સાથે વિવિધ રાજ્યોમાં સંકળાયેલા એજન્ટો અંગે તપાસ શરૂ | Ahmedabad rural police get mejor lead in...

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India’s semicon…

દુનિયામાં ભારતની સેમિકન્ડક્ટર ચિપનો ડંકો વાગશે, 2030 સુધીમાં જાણો કેટલો હશે બિઝનેસ | India's semicon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…

સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…

8 months ago
‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યુ…

‘ભેળપુરી ખાતા સમયે પૂછ્યું તમે મુસ્લિમ છો? પછી ગોળી મારી દીધી’, પહલગામમાં આતંકી હુમલા સમયે શું બન્યુ…

1 year ago
તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું | 58 medical stores strictly closed in T…

તળાજા પંથકમાં 58 મેડિકલ સ્ટોર સજ્જડ બંધ, આવેદનપત્ર પાઠવ્યું | 58 medical stores strictly closed in T…

1 day ago
જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

જામનગરના બ્રાસપાર્ટના વેપારી સાથે અમદાવાદના ત્રણ વેપારીઓએ રૂપિયા 53 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિય…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News