gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : અગાઉ શહેરના છેવાડાના વિસ્તારને વડોદરા હાલ વિસ્તારમાં પાંચેક વર્ષ અગાઉ સમાવાયો હતો. જેમાં કરોડીયા ગામની કેટલીક સોસાયટીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ 22 વર્ષ જેટલી જૂની અને સૌ પ્રથમ આવેલી સાંઈનાથ સોસાયટી સહિત કેટલીક સોસાયટીઓનો આઉટગોઇંગ વિસ્તારમાં  સમાવેશ કરાયો હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સાઈનાથ સોસાયટીનો સમાવેશ કરાયો હોવા છતાં કોઈ પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, પાણી, કચરાના નિકાલની ગાડી નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિક રહીસોએ વહીવટી વોર્ડ આઠની કચેરીએ હલ્લો બોલાવીને ભારે સૂત્રોચાર કરી કચેરીના દરવાજે કચરાના થેલા ખાલી કર્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાના છેવાડાના ગામોનો પાંચ વર્ષ અગાઉ શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કરોળિયા ગામના પ્રવેશ દ્વારે જ આવેલી સાઈનાથ સોસાયટીમાં આજ દિન સુધી એક પણ પાયાની સુવિધા જેવી કે ગટર,પાણી, રોડ-રસ્તા તેમજ કચરાના નિકાલ માટે ડોર ટુ ડોરની ગાડી આવતી નથી. ખરાબ રસ્તાના કારણે આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ કે આગ જેવી આકસ્મિક સ્થિતિમાં ફાયર ફાઈટરો પણ આવી શકે તેમ નથી. આ ઉપરાંત સ્થાનિક લોકો વડોદરા મહાનગરપાલિકાને મિલકત વેરો પણ સમયસર ભરતા હોવા છતાં સાઈનાથ સોસાયટીને સુવિધા આપવામાં ઉણી ઉતરી છે.  સોસાયટીઓને સુવિધાઓ આપવામાં વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ફળ રહ્યા છે. બે વર્ષ પહેલા સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વોર્ડ નં.8 ના અન્ય કોર્પોરેટરો રાજેશ પ્રજાપતિ, મીનાબા પરમાર, રીટાબેન આચાર્ય દ્વારા ગટર તેમજ રોડના કામનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ ઉદ્ઘાટન માત્ર કાગળ પર જ રહ્યું અને આજ દિન સુધી કોઈપણ સુવિધાના કામ કરેલ નથી. પરિણામે પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાથી ત્રાહિમામ સાઈનાથ સોસાયટીઓની તમામ લોકો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી નં. 8 ખાતે કચરાની થેલાઓ ખાલી કરીને  ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી સુવિધા આપવાની માંગ દોહરાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી…. સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે | 44 plo…

44 પ્લોટ, 1 કિલો સોનું અને 2 કિલો ચાંદી.... સરકારી કર્મચારીની સંપત્તિ જોઈ આંખો પહોળી થઈ જશે | 44 plo...

છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud…

છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud...

‘સાચા ભારતીય આવી વાત ન કરી શકે….’, સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true …

'સાચા ભારતીય આવી વાત ન કરી શકે....', સૈન્ય અંગે ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને સુપ્રીમની ફિટકાર | true ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

કરજણમાં નારેશ્વર ચોકડી પાસે માછી અને દરબાર સમાજના જૂથો વચ્ચે હિંસક અથડામણ, રાયોટીંગના ગુનામાં 11ની ધ…

1 year ago
લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

7 months ago
કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

કેનેડામાં 166 કરોડના સોનાની ચોરીમાં ભારતીયનું નામ સંડોવાયું, પ્રત્યાર્પણની માગણી કરાઈ | Canada Gold …

8 months ago
‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ

‘ભારત ગમે ત્યારે હુમલો કરી શકે’, PoKના ‘પ્રેસિડેન્ટ’ ડર્યા! UN પાસે તાત્કાલિક મધ્યસ્થાની કરી માગ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News