gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
સસરાએ જ પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ કરતાં સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, બે મહિલા સહિત 6ની ધરપકડ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Liquor Party : સુરત શહેરના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોડી રાત્રે દારૂની મહેફિલ ચાલી રહી હોવાની માહિતી મળતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી રૂમ નંબર 443માંથી બે મહિલા આર્ટિસ્ટ અને ચાર યુવકોને દારૂની પાર્ટી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને ડુમસની હોટલમાં દારૂની પાર્ટી ચાલી રહી હોવાનો કોલ મળ્યો હતો. જેના પગલે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રૂમ નંબર 443માં તપાસ કરતા, ત્યાં કેટલાક યુવક-યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસે સ્થળ દારૂને મહેફિલ માણી રહેલા (1) મીત હિમાંશુભાઈ વ્યાસ, (2) સંકલ્પ અજય પટેલ, (3) સમકિત કલાપીભાઈ વિમાવાલા, (4) શ્લોક ભાવેશ દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટ સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા.

નોંધનીય છે કે ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અનુસાર કિરણ કુમાર હરગોવિંદભાઈ પટેલ નામની વ્યક્તિએ જ પોલીસને ફોન કરીને જાણ કરી હતી કે તેમની પુત્રવધૂ તેનાં મિત્રો સાથે હોટલમાં દારૂની પાર્ટી કરી રહી છે. સસરાએ આપેલી માહિતી બાદ પોલીસ હોટલમાં પહોંચી અને દારૂની મહેફિલ ઝડપાઈ હતી.  

પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે: આરોગ્ય મંત…
GUJARAT

June 24, 2026
સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Next Post
‘અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ છે…’, ગુજરાતમાં ભાજપના જ સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી |…

'અનેક બ્રિજ અને રસ્તા ડેમેજ છે...', ગુજરાતમાં ભાજપના જ સાંસદે તંત્રની પોલ ખોલી, સમારકામની માંગ કરી |...

ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ…

ગિરનાર ફરવા જવાના હોવ તો ખાસ જાણી લેજો: દામોદર કુંડ સહિત જૂનાગઢના 37 સ્થળોએ જાહેર પ્રવેશ પર પ્રતિબંધ...

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Rain forecast for nex…

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Rain forecast for nex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફેક ન્યૂઝ ફેલાવનારાની ખેર નહીં… નેપાળ-લદાખમાં હિંસા બાદ આંધ્ર પ્રદેશમાં એલર્ટ | Andhra Pradesh Gov…

9 months ago
એલ્યુમિનિયમ ઉત્પાદન એકમોને આરઓડીટીઈપી લાભ લંબાવવા રજુઆત | Proposal to extend RODTEP benefits to a…

1 year ago
ભાજપ નેતાએ પદ્મ શ્રી ‘હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું, વિપક્ષે કહ્યું- …

5 months ago
ભારતનું આ રાજ્ય લેશે ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવો નિર્ણય, બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | goa …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News