gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વોર્ડ 7માં સફાઈ કામગીરીને લઈ મહિલા સફાઈ સેવકોનો હોબાળો | Women sanitation workers create uproar over…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
વોર્ડ 7માં સફાઈ કામગીરીને લઈ મહિલા સફાઈ સેવકોનો હોબાળો | Women sanitation workers create uproar over…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે કામગીરીને લઈ અવારનવાર વિવાદ સર્જાતા હોય છે. ત્યારે આજે કોર્પોરેશનની વોર્ડ .7ની પેટા કચેરી ખાતે સફાઈ કામગીરીને લઈ મહિલા અધિકારી અને મહિલા સફાઈ સેવકો વચ્ચે ભારે રકઝકના દ્રશ્યો સર્જાયા હતા.

નાગરવાડામાં આવેલી ઓફિસ ખાતે 10થી વધુ મહિલા સફાઈ સેવકોએ મહિલા અધિકારીને હેરાનગતિના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. કર્મચારીઓનું કહેવું હતું કે, સેન્ટર ઇન્ચાર્જ મયુરીબેન અમારા દાયરામાં ન આવે તે કામગીરી પણ કરાવે છે. અને ઇનકાર કરીએ તો આડકતરી રીતે હેરાનગતિ કરે છે, આ અંગે અગાઉ અમે વોર્ડ ઓફિસર મિલન શાહ તથા સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરને પણ રજૂઆતો કરી હતી, છતાં હેરાનગતિ કરવામાં આવી રહી છે. આ અંગે મયુરીબેનનું કહેવું હતું કે, કર્મચારીઓને દાયરામાં જ કામગીરી સોંપવામાં આવે છે, સુપર વિઝન દરમિયાન કોઈક જગ્યાએ કચરો નજરે ચડે તો તે દૂર કરવા કર્મચારીઓને સૂચન કરવાની અમારી ફરજ છે, જે અંગે કહીએ તો તેઓ નારાજ થઈ જાય છે, બે દિવસ અગાઉ પણ આ અંગે વિવાદ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sidharth Malhotra and Kiara Advani Are the Modern-Day Couple Goals: From Playful Banter and Mutual R…
GUJARAT

November 12, 2026
તળાજાના નીલકંઠ ગુરુકુલમના બાળકો દ્વારા પ્રેરણાદાયી પહેલ

Bittu from Stree Turns ROGUE in Gunmaaster G9: Aparshakti Khurana Unleashes His Menacing Best as a D…

November 11, 2026
Next Post
પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : …

પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા | Pahalgam Attack : ...

લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar…

લાયસન્સની પ્રક્રિયામાં એરરથી અરજીઓ પેન્ડિંગ થતા અરજદારો અટવાયા | Applicants stuck as applications ar...

‘જો અમે બંને ભાઈ…’ રાજે ઉદ્ધવનો ઉલ્લેખ કરી કાર્યકર્તાઓને આપી સલાહ, BMC ચૂંટણીની તૈયારી શરૂ કરવા પણ…

‘જો અમે બંને ભાઈ...’ રાજે ઉદ્ધવનો ઉલ્લેખ કરી કાર્યકર્તાઓને આપી સલાહ, BMC ચૂંટણીની તૈયારી શરૂ કરવા પણ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

1 year ago
અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર

આગામી અઠવાડિયાનું ગુજરાત માટે કેવું રહેશે? ક્યાંક ભારે તો ક્યાંક ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગ…

હિમાચલ પ્રદેશમાં એન્ટ્રી ટેક્સના વિરોધમાં નિહંગ શીખોએ શરૂ કરી ‘ખાલસા રાજ ટેક્સ’ વસૂલી | Himachal Ent…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News