gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના નિવેદનથી અટકળોને વિરામ | Omar…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના નિવેદનથી અટકળોને વિરામ | Omar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

તસવીર : IANS

Omar Abdullah Breaks Silence on J&K Statehood Rumours : 5 ઓગસ્ટ માટે છેલ્લા એક સપ્તાહથી અટકળો લગાવવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં એવા પણ સમાચાર વહેતા થયા કે પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. જોકે આ મામલે હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે. 

કેમ લાગી રહી છે અટકળો? 

નોંધનીય છે કે વર્ષ 2019માં પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ આ વખતે એવી અટકળો હતી કે પાંચ ઓગસ્ટે જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવી શકે છે. જોકે આ મામલે સરકાર કે સત્તા પક્ષ તરફથી કોઈ પણ પુષ્ટિ કરવામાં આવી નહોતી. સોશિયલ મીડિયામાં તો કેટલાક લોકો જમ્મુને પૂર્ણ રાજ્ય અને કાશ્મીરને કેન્દ્ર શાસિત કરી દેવાશે તેવી પણ ચર્ચા કરી. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ તો અટકળો અને ચર્ચાઓ વધુ તેજ બની. જોકે હવે ઓમર અબ્દુલ્લાહે પોસ્ટ કરીને તમામ અટકળો પર વિરામ લગાવ્યો છે. 

અબ્દુલ્લાહે અટકળો પર લગાવ્યો વિરામ 

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે એક્સ પર પોસ્ટ કરી કહ્યું છે, કે ‘જમ્મુ કાશ્મીરમાં શું થવાનું છે તેને લઈને તમામ સંભાવનાઓ સાંભળી લીધી. સૌભાગ્યથી કશું ખરાબ નથી થવાનું અને દુર્ભાગ્યથી કશું સકારાત્મક પણ નહીં થાય. હું હજુ પણ ચોમાસું સત્રમાં જમ્મુ કાશ્મીરને લઈને કોઈ સકારાત્મક નિર્ણય માટે આશાવાદી છું, પણ આવતીકાલે ( 5 ઓગસ્ટે ) જ થશે એવું મને નથી લાગતું. મેં દિલ્હીના લોકો સાથે કોઈ મુલાકાત કે વાતચીત નથી કરી. જોઈએ 5 ઓગસ્ટે શું થાય છે.’ 

નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ બે કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા, જમ્મુ અને કાશ્મીર તથા લદાખ. જે બાદથી જ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ ચાલી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…
INDIA

કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ | Kolka…

June 24, 2026
મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…
INDIA

મુંદ્રા પોર્ટ ડ્રગ્સ કેસના તાર દિલ્હીની નાઈટ ક્લબ સાથે જોડાયા? ED દ્વારા તાડબતોડ દરોડાની કાર્યવાહી |…

June 24, 2026
હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…
INDIA

હિમાચલ પ્રદેશમાં પુલ તૂટતાં ટ્રક સીધી ખીણમાં ખાબકી, VIDEO જોઈને હચમચી જશો | viral video himachal kin…

June 24, 2026
Next Post
હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ | Container truck loaded with liq…

હાલોલ-વડોદરા સ્ટેટ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલ કન્ટેનર ટ્રક ઝડપાઈ | Container truck loaded with liq...

17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ EDએ કરી હતી રેડ | /anil ambani…

17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ EDએ કરી હતી રેડ | /anil ambani...

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, 24 કલાકમાં જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ | Rain Slows Down in Gujarat…

ગુજરાતમાં મેઘરાજાનું જોર ઘટ્યું, 24 કલાકમાં જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ | Rain Slows Down in Gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan…

સુરત પાલિકાના મહત્વના પ્રોજેક્ટની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ | cost of importan…

4 months ago
વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ | Checking process of 2…

વડોદરામાં ફાયર એનઓસી અંગે ચેકિંગ માટે 236 હોસ્પિટલોના ચેકિંગની કાર્યવાહી શરૂ | Checking process of 2…

11 months ago
સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

સેન્સેક્સ 1695 પોઇન્ટ વધ્યો, રોકાણકારો માલામાલ, એક જ દિવસમાં રૂ.10 લાખ કરોડની કમાણી | India Stock Ma…

2 weeks ago
મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા | Rs 80 thousand transferred from …

મહિલાના એકાઉન્ટમાંથી યુપીઆઈ મારફત રૂા. 80 હજાર ટ્રાન્સફર કરી લીધા | Rs 80 thousand transferred from …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News