gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું | Sister Hires Contract…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in INDIA
0 0
0
રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી, કારણ ચોંકાવનારું | Sister Hires Contract…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sister gets brother killed before Raksha Bandhan: મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં 12 જુલાઈએ બોરીમાં બાંધેલી હાલતમાં મળેલા એક યુવાનના મોતનો ભેદ ઉકેલી પોલીસે ચોકાવી દીધા છે. આ કેસમાં થયેલા ખુલાસા ખૂબ જ ચોંકાવનારા છે. યુવકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ સગી બહેને કરાવી હતી. બહેન તેના દારૂડિયા અને હિંસક ભાઈથી કંટાળીને ગઈ હતી, તેથી તેણે 10,000 રૂપિયાની સુપારી આપીને તેની હત્યા કરાવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: PM મોદી અને ફિલિપાઈન્સના રાષ્ટ્રપ્રમુખે વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત, બંને દેશો વચ્ચે થયા 9 સમજૂતી કરાર

યુવાનનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો

આ મામલો લાંધાઢોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં તાલ ગામમાં ગોપદ નદીના કિનારે એક યુવાનનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. લાશની ઓળખ ન થવાને કારણે પોલીસે તેનો ફોટો પડોશી રાજ્યો છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ મોકલ્યો હતો. પોલીસે ઘણી મહેનત પછી લાશની ઓળખ છત્તીસગઢના મુકરીલ ગામના રહેવાસી લાલ બહાદુર સિંહ તરીકે થઈ હતી.

‘મારો ભાઈ દારૂને મને અને મારી માતાને વારંવાર માર મારતો…’

મૃતકના ભાઈ શિવપ્રસાદને તેની બહેન ફૂલમતી સિંહ પર શંકા દર્શાવી હતી. પોલીસે ફૂલમતી સિંહની પૂછપરછ કરી ત્યારે તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, ‘મારો ભાઈ દારૂ પીધા પછી મને મારી અને માતાને વારંવાર માર મારતો હતો. જેના કારણે અમે છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા. એટલે મારા એક પરિચિત શિવ કૈલાશ સિંહ અને ભૂપત સિંહને 10,000 રૂપિયા આપીને મારા ભાઈને મારી નાખવા માટે સમજાવ્યા હતાં.’

આ પણ વાંચો: અચાનક ખાતામાં આવ્યા અબજો રૂપિયા, ગરીબ યુવક રાતોરાત બની ગયો ધનવાન, સત્ય જાણીને પરિવાર ચોંક્યો

આરોપીઓએ તેનું ગળું દબાવીને હત્યા કરી

એ પછી 8 જુલાઈના રોજ જ્યારે લાલ બહાદુર નશામાં હતો, ત્યારે બંને આરોપીઓએ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી તેઓએ લાશને કોથળામાં ભરીને ગોપદ નદીમાં ફેંકી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga...

RSSના 100 વર્ષ… દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ | RSS 100 Years 3 …

RSSના 100 વર્ષ... દિલ્હીમાં યોજાસે ત્રણ દિવસનો કાર્યક્રમ, મોહન ભાગવત પણ થશે સામેલ | RSS 100 Years 3 ...

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | …

VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હારીજ નગરના ૨૧ મુદ્દાઓ સાથે જાગૃત યુવાનો મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા

હારીજ નગરના ૨૧ મુદ્દાઓ સાથે જાગૃત યુવાનો મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા

6 months ago
VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

VIDEO: ગાંધીધામમાં ઈન્દ્રદેવના વરસાદી તીરથી 65 ફૂટ ઊંચો રાવણ ધરાશાયી, ઊંધા પડેલા પૂતળાનું કરાયું દહન…

9 months ago

તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન | 3 Mistakes to Avoid When Drinking Water from a Copper Bottle

2 weeks ago
દિશા પટણીના ઘર પર ફાયરિંગ કેસમાં 5માં આરોપીની ધરપકડ, પગમાં ગોળી વાગતા કહ્યું- હવે ક્યારેય UP નહીં આવ…

દિશા પટણીના ઘર પર ફાયરિંગ કેસમાં 5માં આરોપીની ધરપકડ, પગમાં ગોળી વાગતા કહ્યું- હવે ક્યારેય UP નહીં આવ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News