gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Hit and Run Case: રાજકોટ હિટ એન્ડ રન કેસમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા પોલીસે જ ડ્રાઈવર બદલી નાખ્યો હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. 21મી માર્ચે ન્યારી ડેમ રોડ પર 18 વર્ષીય એક્ટિવાચાલક યુવકને  પૂરપાટ આવતી કારે  ટક્કર મારી ફંગોળી નાખ્યો હતો. જેની હાલત હજુ સુધી ગંભીર છે. 

શું હતી ઘટના?  

18 વર્ષનો પરાગ ગોહિલ આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નબીરાઓએ તેને કાર વડે ફંગોળી નાખ્યો હતો અને પછીથી ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સાથે સેટિંગ પાડીને તેમણે ડ્રાઈવર ચેન્જ કરી નાખ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસને લેખિત ફરિયાદમાં જણાવી દેવાયું છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેના પરથી પીડિત પરિવારે રાજકોટ પોલીસ પર સેટિંગ કરીને આ ઘટનાને અંજામ અપાયાનો દાવો કરવામાં આવ્યો છે. 

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો 2 - image

એફઆઈઆરમાં શું છે દાવો? 

એફઆઈઆરમાં પીડિત પરિવારે દાવો કર્યો છે કે નબીરાઓની કારમાં અકસ્માત સમયે ત્રણ લોકો સવાર હતા, જેમાંથી એક વ્યકિત કે જે ડ્રાઈવર સાઈડના દરવાજેથી નીકળીને પાછળના દરવાજે આવી બેસી જાય છે અને ગાડીમાં પાછળ બેઠેલો યુવક આવીને ડ્રાઈવર સીટ પર બેસી જાય છે. પરિવારનો આરોપ છે કે, પોલીસ દ્વારા ખોટો ડ્રાઈવર રજુ કરી આ કેસ રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો 3 - image

આરોપી કોણ છે જોઈ લો… 

તાલુકા પોલીસે આ મામલે પીડિતોને યોગ્ય જવાબ ન આપતાં આ મામલો ગૃહ વિભાગ સુધી પહોંચી ગયો હતો. અકસ્માત કેસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (HOD) રાજુ દવેના પુત્ર તેમજ ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બચાવવા માટે રાજકોટ પોલીસ દ્વારા આ તરકટ રચ્યાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રવીણ સિંહ બચુભાઈ જાડેજાને અકસ્માત કેસમાં ખોટી રીતે ડ્રાઈવર બનાવીને નબીરાઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
ગુજરાત સરકારની નબળી કામગીરી, સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત | 64 lakh children depr…

ગુજરાત સરકારની નબળી કામગીરી, સહાયક પોષણ કાર્યક્રમના લાભથી 64 લાખ બાળકો વંચિત | 64 lakh children depr...

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory…

ગુજરાત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસનને એનજીટીના હુકમની અવગણના કરવા બદલ 50 હજારનો દંડ | Union Territory...

સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો ‘ધડામ’ | Action against anti social eleme…

સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વો સામે એકશનઃ ગેરકાયદે બાંધકામો 'ધડામ' | Action against anti social eleme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown…

વડોદરાના આજવા-વાઘોડિયા રિંગ રોડ પર સોફાના ગોડાઉનમાં ભીષણ આગ | Massive fire breaks out in sofa godown…

8 months ago
સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

સરદાર એસ્ટેટ નજીક પેટ્રોલ પંપ ઉપર બાઇકની ટાંકી ફુલ કરાવી સ્ટાર્ટ કરતાં જ બાઇક આગમાં લપેટાઇ | fire ca…

7 months ago
જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of …

જામનગરમાં ધો.10 અને 12માં 28,417 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે: તૈયારીઓ પૂર્ણ | 28 417 students of …

8 months ago
રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા …

રાજ્યમાં બેવડી ઋતુની સ્થિતિ, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News