gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની ગતિ વધારવાનો નિર્ણય લીધો હતો. જેથી વડોદરા ડિવિઝનથી પસાર થતી ટ્રેનોના સમયમાં ફેરફાર થયો છે. રેલ્વે વિભાગે મુસાફરોને વિનંતી કરી છે કે, તેઓ ટ્રેનના સમયના ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા કરે જેથી અસુવિધા ઊભી ન થાય.

સમયમાં ફેરફાર થયેલ ટ્રેનોમાં ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ,અજમેર – પુરી સુપરફાસ્ટ, ભગત કી કોઠી – વલસાડ સુપરફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, ભગત કી કોઠી – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ, બનારસ – વેરાવળ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ – હિસાર દુરંતો, મુંબઈ સેન્ટ્રલ – ઇન્દોર દુરંતો, મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરન્તો, બાંદ્રા ટર્મિનસ – બરૌની એક્સપ્રેસ, શાલીમાર – પોરબંદર સુપરફાસ્ટ, શાલીમાર – ઓખા સુપરફાસ્ટ, પુરી – અમદાવાદ સુપરફાસ્ટ, પુરી – અમદાવાદ સુપરફાસ્ટ, પુરી – ગાંધીધામ સુપરફાસ્ટ , તિરુવનંતપુરમ – વેરાવળ એક્સપ્રેસ ,તિરુવનંતપુરમ-શ્રીગંગાનગર એક્સપ્રેસ ,નાગરકોઇલ – ગાંધીધામ એક્સપ્રેસ, એર્નાકુલમ – ઓખા એક્સપ્રેસ , તિરુવનંતપુરમ – ભાવનગર ટર્મિનસ ,એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસ – બિકાનેર ,સુપરફાસ્ટ બાંદ્રા ટર્મિનસ – ઉદયપુર સિટી સુપરફાસ્ટ ,બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ , પુણે – અમદાવાદ સુપરફાસ્ટ , પુણે – વેરાવળ એક્સપ્રેસ, પુણે – ભુજ એક્સપ્રેસ, પુણે – ભગત કી કોઠી એક્સપ્રેસ, કોલ્હાપુર-અમદાવાદ એક્સપ્રેસ, પુણે – બિકાનેર સુપરફાસ્ટ, બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ, ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ, બેંગલુરુ – ગાંધીધામ એક્સપ્રેસ, બેંગલુરુ – ભગત કી કોઠી એક્સપ્રેસ , બેંગલુરુ – જોધપુર એક્સપ્રેસ ,બેંગલુરુ – અજમેર એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ – વારાણસી સુપરફાસ્ટ અને એકતાનગર – પ્રતાપનગર મેમુનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

Next Post
સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | …

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું | ...

વાઘોડિયામાં ૩૨ વર્ષના કોન્સ્ટેબલનો ઓઢણીથી ગળા ફાંસો ખાઇ આપઘાત | constable suicide in waghodiya

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ | A…

ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફોડ્યો ટેરિફ બોમ્બ, 25થી વધારીને 50 ટકા કર્યો ટેક્સ, 27 ઑગસ્ટથી થશે લાગુ | A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાડા પંથકની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર 60 વર્ષીય વૃદ્ધની ધરપકડ | 60 year old man arrested fo…

2 months ago
વડોદરાના ટુંડાવ ગામે ચેકડેમ માટે બે વાર ગ્રાન્ટ ફાળવતાં વિવાદ,કોંગ્રેસના સદસ્ય સામે આક્ષેપ | Controv…

4 months ago
સરા ગામના જુના બસ સ્ટેન્ડ પાસે રસ્તા પર ગંદકીના ઢગ ખડકાયા | Piles of dirt littered the road near the…

5 months ago
ગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી, 20 જિલ્લામાં પડી શકે વરસાદ | Rain forecast for 4 days …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News