gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા | corporation take samples foods

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા | corporation take samples foods
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા, તા.6 શ્રાવણ અને રક્ષાબંધન પર્વને અનુલક્ષીને વડોદરા કોર્પો.ના ફૂડ સેફટી ઓફિસરોએ ૧૩ સ્થળોએ ચેકિંગ કરીને ૧૦ ખાદ્યપદાર્થોના નમૂના લીધા હતા.

વડોદરા કોર્પો દ્વારા ચેકિંગ મીઠાઈના ૧૦ નમૂના લીધા 1 - imageમકરપુરામાં ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણમાંથી કેસરી પેંડા અને કલાકંદ બરફીનો નમૂનો લીધો હતો. જીઆઈડીસી મકરપુરામાં ક્રિષ્ણા કાઠિયાવાડીમાં અસ્વચ્છતા જણાતા નોટિસ આપી હતી અને ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિકની થેલીઓનો નાશ કર્યો હતો. કારેલીબાગ કલાઉડ સ્ટોરમાં અને હરણી સંકલ્પ કાઠિયાવાડી ઢાબામાં પ્રિ-ઈન્સ્પેક્શન કર્યું હતું. છાણી જકાતનાકામાં મધુર સ્વીટ એન્ડ ફરસાણમાંથી કેસરી પેંડા, કેસરી કતરી, લસણ સેવના નમૂના લીધા હતા. છાણી જકાતનાકામાં કેસર ગૃહ ઉદ્યોગમાં ફોસ્કોરીસ ઈન્સ્પેક્શન કર્યું હતું. વાડી રંગમહાલ વિસ્તારમાં શંકર ભુવન ફરસાણમાં પિસ્તા બરફી, ગુલાબ બરફીનો નમૂનો લીધો હતો. વારસિયામાં ગાયત્રી નમકીન ગૃહ ઉદ્યોગમાં ઈન્સ્પેક્શન કરી સ્વચ્છતા જાળવવા માટે નોટિસ આપી હતી. કમલ સ્વીટ એન્ડ ફરસાણ નમકીનમાંથી કાજુ કતરી વીથ સિલ્વર લીફ, મૈસુરનો નમૂનો લીધો હતો. ખીમીયા ફરસાણમાંથી કેસર બરફીનો નમૂનો તપાસાર્થે લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
તરસાલીમાં મોબાઈલ ફોન ઉપર જુગાર રમાડનાર ઝડપાયો, 10 ફરાર | Gambling on mobile phone arrested in Tarsal…

તરસાલીમાં મોબાઈલ ફોન ઉપર જુગાર રમાડનાર ઝડપાયો, 10 ફરાર | Gambling on mobile phone arrested in Tarsal...

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના...

અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno…

અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વટવામાં સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત | Youth a mano mwirin an turutiw seni e…

10 months ago
વિદ્યાનગર સહિત આસપાસના 150 વૃક્ષોનું ટ્રિમિંગ અને કટીંગ કરાયું | Trimming and cutting of 150 trees i…

9 months ago
સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં ‘આપ’ના પ્રવક્તા કાળુ વઘાસિયાની ધરપકડ, એક માસથી હતો ફરાર | AAP Spoke…

3 months ago
ધર્માંતરણ કરાવતા છાંગુર બાબાનું આઇએસઆઇ કનેક્શન સામે આવ્યું | ISI connection of Chhangur Baba who was…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News