gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in INDIA
0 0
0
પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં ફરી બની દુર્ઘટના, કાંવડ યાત્રામાં સામેલ કુલ ચાર શ્રદ્ધાળુઓના…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pandit Pradeep Mishra Kubereshwar Dham : પંડિત પ્રદીપ મિશ્રાના કુબેરેશ્વર ધામમાં કાવડ યાત્રા દરમિયાન બીજી ઘટના બની છે, જેમાં વધુ બે ભક્તોના મોત થયા ઠે. અહીં એક ભક્તનું કુબેરેશ્વર ધામ પરિસરમાં અચાનક ચક્કર આવવાથી અને પડી જવાથી મૃત્યુ થયું, જ્યારે બીજો ભક્ત હોટલની સામે ઊભો હતો ત્યારે પડી જતાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. મૃતકોના મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે.

ગઈકાલે બેના મોત થયા હતા

ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ કુબેરેશ્વર ધામમાં બે મહિલાઓના મોત થયા હતા. આ બંને મહિલાઓની ઓળખ થઈ ગઈ છે. ગુજરાતના રાજકોટના રહેવાસી જસવંતીબેન (56 વર્ષ) અને ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના રહેવાસી સંગીતા ગુપ્તા (48 વર્ષ)નું મોત થયું હતું. કુબેરેશ્વર ધામમાં 2 દિવસમાં અત્યાર સુધીમાં 4 મૃત્યુ થયા છે.

આ પણ વાંચો : ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં

પંડિત પ્રદીપ મિશ્રા કોણ છે?

પંડિત પ્રદીપ મિશ્રા સિહોર, મધ્ય પ્રદેશમાં આવેલા કુબેરેશ્વર ધામના સ્થાપક અને મુખ્ય પુજારી છે. તેમણે આ સ્થળને એક મોટા ધાર્મિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. કુબેરેશ્વર ધામ કાંવડ યાત્રા દર વર્ષે શ્રાવણ મહિનામાં આયોજિત થાય છે અને તેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ભાગ લે છે. આ યાત્રા તેના વિશિષ્ટ ધાર્મિક મહત્વ માટે જાણીતી છે. શ્રાવણ મહિના દરમિયાન શિવભક્તો જુદા જુદા સ્થળો પરથી પવિત્ર જળાશયોનું જળ ભરીને કુબેરેશ્વર ધામ પહોંચે છે અને આ જળ ભગવાન શિવને અર્પણ કરે છે. આ પ્રથાને કાંવડ યાત્રા કહેવામાં આવે છે. આ યાત્રા શિવભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે.

આ પણ વાંચો : છત્તીસગઢ : ગંગાલૂરમાં સુરક્ષા દળો પર નક્સલીઓનો આડેધડ ગોળીબાર, એક ઠાર, ગુંજેપર્તીમાં IED બ્લાસ્ટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno…

અમેરિકન ટેરિફથી બમણું જોખમ, જાણો 50 ટકા ટેક્સના કારણે કયા કયા બિઝનેસ પર પડશે અસર | donald trump anno...

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay...

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે’, મમતા બેનર્જીનો હુંકાર | Mamat…

‘ધરપકડ કરો કે ગોળી મારો, બંગાળી ભાષાના અપમાન વિરૂદ્ધ વિરોધ શરૂ રહેશે', મમતા બેનર્જીનો હુંકાર | Mamat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત | Allaha…

2 months ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમરાળા ગામના સરપંચ ધર્મેન્દ્ર હેજમને સ્માર્ટ શૌચાલયના નિર્માણ બદલ…

9 months ago
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

5 months ago
જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું

જુઠા આરોપોમાં 12 વર્ષ કેદ રહ્યો, સુપ્રીમમાં વળતર માગ્યું

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News