gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ | Bhavnagar reports 5196 cases of wate…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં એક માસમાં પાણીજન્ય બિમારીના 5,196 કેસ નોંધાતા ફફડાટ | Bhavnagar reports 5196 cases of wate…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ચોમાસાની ઋતુમાં પાણીજન્ય બિમારીના કેસમાં વધારો 

– મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે તાવ, શરદી-ઉધરસ, ઝાડા વગેરે બિમારીના દર્દીઓની લાગતી કતારો, ગત જૂન માસમાં પાણીજન્ય બિમારીના 4,226 કેસ નોંધાયા હતા 

ભાવનગર : ચોમાસાની ઋતુના પગલે ભાવનગર શહેરમાં પાણીજન્ય બિમારીના કેસમાં સતત વધારો થયો છે, જેના કારણે મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની કતાર લાગી રહી છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. 

ભાવનગર શહેરમાં છેલ્લા એક માસમાં એટલે કે ગત જુલાઈ માસમાં પાણીજન્ય બિમારીના કુલ પ૧૯૬ કેસ નોંધાયા છે, જેમાં પાણીજન્ય બીમારીમાં ઝાડા, તાવ, કોલેરા, શરદી-ઉઘરસ વગેરેનો સમાવેશ થતો હોય છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે. પાણીજન્ય બિમારીના કેસ વધતા કરચલીયા પરા, કુંભારવાડા, સાંઢીયાવાડ, ખેડૂતવાસ, ભરતનગર, હાદાનગર સહિતના વિસ્તારમાં આવેલ મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે દર્દીઓની ભીડ જામી રહી છે અને દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી રહી છે. મહાપાલિકાના આરોગ્ય સેન્ટર ખાતે તબીબ દ્વારા દર્દીઓને દવાઓ સાથે શું ધ્યાન રાખવુ તેનુ માર્ગદર્શન પણ આપવામાં આવે છે. 

પાણીજન્ય બિમારીના કેસ વધતા ઘરે ઘરે બિમારીના ખાટલા જોવા મળી રહ્યા છે અને લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પાણીજન્ય બીમારીથી બચવા માટે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ તબીબ સુત્રોએ જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં ગત જુન માસમાં પાણીજન્ય બિમારીના ૪રર૬ કેસ નોંધાયા હતાં.  

પાણીજન્ય બિમારીના કેસની આંકડાકીય માહિતી 

તાવ

ર૬ર૬

શરદી-ઉધરસ

૧પ૧પ 

ઝાડા

૧૦પપ

કુલ

પ૧૯૬ 

પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી શરૂ : અધિકારી 

ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય બિમારીના પગલે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત ઓઆરએસના પેકેટ તેમજ કલોરિનની ગોળીઓનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. પાણીજન્ય બીમારીના કેસ વધ્યા છે ત્યારે લોકોએ સાવચેતીના પગલ લેવા જરૂરી છે, જેમાં પાણી ઉકાળીને પીવુ, ખરાબ પાણી ન પીવુ, કંઈ પણ ચીજવસ્તુ ખાતા પહેલા હાથ ધોવા, વાસી ખોરાક ન ખાવો, શૌચાલયમાંથી નિકળીને પણ હાથ ધોવા વગેરે પગલા લેવા જોઈએ તેમ મહાપાલિકાના રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. વિજય કાપડિયાએ માહિતી આપતા જણાવેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed…
GUJARAT

અમદાવાદના નારણપુરામાં ગ્રાહક બનીને આવેલો શખ્સ જ્વેલર્સમાંથી સોનાનું કડું ચોરી ફરાર, જુઓ CCTV | ahmed…

May 20, 2026
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…
GUJARAT

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં રેતી ખનનનું મોટું કૌભાંડ, ખેડૂતો ગાંધીનગર ખાતે બેઠા છતાં કોઈ કાર્યવાહી નહ…

May 20, 2026
જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…
GUJARAT

જામનગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતી યુવતીની 9માં માળેથી છલાંગ | Jamnagar 22 Year Old CA Stud…

May 20, 2026
Next Post
ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત | Tractor loaded with sand and valuab…

ઘોઘામાં રેતી ભરેલા ટ્રેક્ટર સાથે રૂા. 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત | Tractor loaded with sand and valuab...

ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત | Minor dies after being crushed under Temple Bell vehic…

ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત | Minor dies after being crushed under Temple Bell vehic...

સુરેન્દ્રનગરમાં રાખડીઓના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો છતા ધૂમ ખરીદી | increase in the price of rakhis …

સુરેન્દ્રનગરમાં રાખડીઓના ભાવમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો છતા ધૂમ ખરીદી | increase in the price of rakhis ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર: આ તારીખથી હેલિકોપ્ટર બુકિંગ શરૂ થશે, જાણો ટિકિટ | Kedarna…

કેદારનાથ યાત્રા પર જનારા માટે મોટા સમાચાર: આ તારીખથી હેલિકોપ્ટર બુકિંગ શરૂ થશે, જાણો ટિકિટ | Kedarna…

1 month ago
છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 1 કરોડ રૂપિયાનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર મરાયા | Chhatt…

છત્તીસગઢમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 1 કરોડ રૂપિયાનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર મરાયા | Chhatt…

8 months ago
આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

આજની ભાવનગર-બાંદ્રા, મહુવા-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન પરિવર્તિત માર્ગથી દોડશે | Today’s Bhavnagar Bandr…

5 months ago
મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત |…

મણીપુરમાં પોલીસ-સેનાની મોટી કાર્યવાહી, 29 ઉગ્રવાદીની ધરપકડ કરી, 28 શસ્ત્રો-દારૂગોળો-વિસ્ફોટકો જપ્ત |…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News