gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Kanti Amrutiya on Gopal Italia: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. એટલી હદેકે, અમૃતિયાએ વિધાનસભાના પ્રાંગણમાં જઈને ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાનું રાજકીય નાટક કર્યુ હતું. રાજકારણની તાસીર જુઓ, આજ બંને ધારાસભ્યો સચિવાલયમાં મજાક મસ્તી સાથે વાર્તા કરતાં જોવા મળ્યાં હતા. કાંતિ અમૃતિયાએ તો ઈટાલિયાને મજાકમાં એવુ કહી દીધું કે, મોરબીમાં 500 કાર્યકતા ગાંડા છે. હું 501મો ગાંડો છું.

રાજકારણની તાસીર: પહેલાં મોરેમોરો, હવે દોસ્તી

બન્યુ એવું કે, ધારાસભ્ય બન્યા પછી પહેલીવાર ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળવા સચિવાલય પહોંચ્યા હતા. ઇટાલિયાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરીકે, ત્રણ જીલ્લામાં 196 ગામોમાં ઇકો સેન્સિટીવ ઝોન રદ કરો. આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરાતો નથી.

રાજીનામુ આપવાના મુદ્દે રાજકારણ હિલોળે ચડાવ્યું એ કાંતિ અમૃતિયા ઇટાલિયા સાથે વાતે વળગ્યા

ટીપીના કાયદાનુ ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. ટીપીમાં 40% જમીન કપાત કરવી ગેરકાયેદસર છે. આ રજૂઆત કર્યા પછી ઇટાલિયા પરત ફરી રહ્યાં હતાં ત્યારે સ્વર્ણિમ સંકુલની નીચે અચાનક મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવી પહોંચ્યાં હતાં.જેને પડકાર ફેક્યો હતો તે ઈટાલિયાને જોઈ ખુદ કાંતિ અમૃતિયા મળવા દોડ્યાં હતા. એટલુ જ નહીં, અમૃતિયાએ હસ્તા ચહેરે કહ્યું કે, મોરબી શહેરમાં 500 ગાંડા કાર્યકરો છે જેમાં હું 501મો ગાંડો. આવુ કહેતાં આસપાસ ઉભેલાં લોકો પણ અચંબામાં મૂકાયા હતા કે, ધારાસભ્ય અમૃતિયા પોતાની જાતને ગાંડો કેમ કહી રહ્યાં છે.

આ પણ વાંચો: આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો

જોકે, વિસાવદરવાળી થશે તે મુદ્દે આમને સામને આવેલાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા મિનીટો સુધી હસતા ચહેરે વાતો કરી મજાક મસ્તીએ ચડ્યા હતાં. આપના પ્રદેશના એક હોદ્દેદારે આ બન્ને વચ્ચેની વાતચીત અંગે ખુલાસો કર્યો હતો. ખુદ કાંતિ અમૃતિયાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો.... ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે | Gujarat Gov…

ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે | Gujarat Gov...

આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ - પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National ...

ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers…

ધોળકા શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મીઓના વિસ્તારમાં જ ગંદકીનું સામ્રાજ્ય ધા | area sanitation workers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી | Over 50 Vehicle…

કપડવંજના 32 શ્રદ્ધાળુ ઉત્તરાખંડમાં ફસાયા, બદ્રીનાથ-જોશીમઠમાં ભૂસ્ખલન થતાં મુશ્કેલી | Over 50 Vehicle…

1 year ago
RCB વિરુદ્ધ ક્રિમિનલ કેસને મંજૂરી, નાસભાગ કેસના રિપોર્ટના આધારે સરકારનો નિર્ણય | Karnataka Govt Appr…

RCB વિરુદ્ધ ક્રિમિનલ કેસને મંજૂરી, નાસભાગ કેસના રિપોર્ટના આધારે સરકારનો નિર્ણય | Karnataka Govt Appr…

1 year ago
કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

કોર્પોરેશનના ઈજનેરોની બુધ્ધિનું પ્રદર્શન, CG રોડ ઉપર ૧૮ મીટરનો રોડ ૯ મીટરનો બનતા કામગીરી અટકાવાઈ | A…

9 months ago
સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ | Megh Meherban over Sehor…

સિહોર ઉપર મેઘો મહેરબાન : 11 વર્ષમાં રેકોર્ડબ્રેક 1000 થી વધુ મિ.મી. વરસાદ | Megh Meherban over Sehor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News