gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in INDIA
0 0
0
થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે | pm modi visit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi visit to Bimstec Summit in Bangkok: 28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, મ્યાનમારના સાગાઈંગ પ્રદેશમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, તેનું કેન્દ્ર મંડલેથી 16 કિલોમીટર દૂર હતું. થોડીવાર પછી 6.4ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો. આ આંચકાએ માત્ર મ્યાનમાર જ નહીં પરંતુ પડોશી દેશ થાઈલેન્ડની રાજધાની બેંગકોકને પણ હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બેંગકોક 3-4 એપ્રિલે 6ઠ્ઠી BIMSTEC સમિટની તૈયારી કરી રહ્યું હતું, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે.

પીએમ મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ જશે

વિદેશ મંત્રાલયમાં સચિવ (પૂર્વ) જયદીપ મજુમદારે શુક્રવારે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી છઠ્ઠી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડ જશે. પીએમ મોદી 3 થી 4 એપ્રિલ સુધી થાઈલેન્ડની સત્તાવાર મુલાકાતે જશે. વડાપ્રધાનની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે.’

પીએમ મોદી કરશે દ્વિપક્ષીય બેઠક 

વડાપ્રધાન મોદી થાઈલેન્ડના વડાપ્રધાન પૈતોંગતાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. થાઈલેન્ડના વડાપ્રધાન સાથે આ તેમની બીજી મુલાકાત હશે. આ પહેલા તેઓ ગયા વર્ષે 11 ઑક્ટોબરના રોજ આસિયાન સમિટ દરમિયાન તેમને મળ્યા હતા.

જયદીપ મજમુદારે કહ્યું કે, ‘ભારત અને થાઈલેન્ડ વચ્ચે ઐતિહાસિક દ્વિપક્ષીય સંબંધો, સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધો છે. થાઈલેન્ડ ભારતનો દરિયાઈ પડોશી છે. અમારી એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક માટેના વિઝનમાં મુખ્ય ભાગીદાર છે અને BIMSTECમાં પણ મુખ્ય ભાગીદાર છે.’

BIMSTEC કોન્ફરન્સનું મહત્ત્વ

4 એપ્રિલના રોજ બેંગકોકમાં યોજાનારી સમિટ, 2018માં નેપાળના કાઠમંડુમાં આયોજિત ચોથી સમિટ પછી BIMSTEC નેતાઓની પ્રથમ સામ-સામે બેઠક હશે. 5મી કોન્ફરન્સ વર્ચ્યુઅલ રીતે કોલંબો, શ્રીલંકામાં માર્ચ 2022માં યોજાઈ હતી. જયારે હવે છઠ્ઠી કોન્ફરન્સ યોજાઈ રહી છે જેની થીમ  ‘BIMSTEC, રિસિયન્ટ અને ઓપન’ રહેશે. 

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોનું સફળ ‘ઓપરેશન’, એન્કાઉન્ટરમાં 16 નક્સલી ઠાર, અન્યોની શોધખોળ ચાલુ

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ દરમિયાન ક્ષેત્રીય સહયોગ વધારવા પર ચર્ચા થશે. ભારત BIMSTECમાં સુરક્ષા, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી અને માનવ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પહેલ કરી રહ્યું છે. પરંતુ ભૂકંપ બાદ બેંગકોકમાં જે સ્થિતિ છે તે કોન્ફરન્સની તૈયારીઓ પર સવાલો ઉભા કરી રહી છે.

પીએમ મોદી 4 એપ્રિલે જશે શ્રીલંકા 

થાઈલેન્ડની મુલાકાત બાદ પીએમ મોદી શ્રીલંકા જશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, ‘બેંગકોકમાં BIMSTEC સમિટ બાદ વડાપ્રધાન મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના આમંત્રણ પર 4 થી 6 એપ્રિલ સુધી શ્રીલંકાની સરકારી મુલાકાતે જશે.’ 

રાષ્ટ્રપતિ ડિસનાયકે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમની પ્રથમ વિદેશ મુલાકાતે ડિસેમ્બર 2024 માં નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને હવે વડા પ્રધાન મોદી શ્રીલંકાની મુલાકાત લઈ રહ્યા છે.

થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t…

જામનગર શહેરમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 8 શખ્સો પકડાયા | 8 people arrested in gambling Raids at t...

જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના : બાઈકમાં જઈ રહેલા યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી ત્રણ ગઠિયા ફરા…

જામનગરમાં વધુ એક ચીલઝડપની ઘટના : બાઈકમાં જઈ રહેલા યુવાનના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી ત્રણ ગઠિયા ફરા...

જામનગરની એસ્ટેટ શાખા દ્વારા અનેક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ : ગેરકાયદે રેકડી-કેબીન જપ્ત | Ja…

જામનગરની એસ્ટેટ શાખા દ્વારા અનેક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ ચલાવાઈ : ગેરકાયદે રેકડી-કેબીન જપ્ત | Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત | Horror in Agra: 5…

આગરામાં પૂરપાટ દોડતી કારે ઘરની બહાર બેસેલા લોકોને ફંગોળ્યા, 5ના મોત, 2 ઈજાગ્રસ્ત | Horror in Agra: 5…

9 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

11 months ago
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

1 year ago
તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

તમારી પાસે પણ છે બે વોટર ID કાર્ડ? પકડાયા તો થશે કડક સજા, બચવા માટે આજે જ કરો આ કામ | voter id cards…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News