gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ | Kheda Two children…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ | Kheda Two children…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડામાં ક્રિકેટ રમવા ગયેલા બે સગા ભાઈઓ તળાવમાં ડૂબતા મોત, પરિવારમાં શોકનો માહોલ 1 - image

File Photo: Image Freepik

Kheda Children Death: ખેડાના ઉત્તરસંડા ગામમાં 6 અને 9 વર્ષના બે બાળકનું તળાવમાં ડૂબી જતા મોત નિપજ્યું છે. મૂળ મધ્ય પ્રદેશના સગા ભાઈઓના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, તળાવ કાંઠે ક્રિકેટ રમતા દરમિયાન અકસ્માતે બંને તળાવમાં ખાબક્યા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્યા

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, વહેરા ખેડાના ઉત્તરસંડા તળાવમાં બે સગા ભાઈનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતક 9 વર્ષીય મયંક અને 6 વર્ષીય હરેન મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી છે. બાળકોના પિતા નિલુસિંહ અહીં શ્રમિક કામ કરે છે. વહેલી સવારે જ્યારે નિલુસિંહ બાળકોને કોચિંગમાં મૂકવાના હોવાથી સવારે 10 વાગ્યે ઘરે લેવા ગયા ત્યારે તેઓ ઘરે હાજર નહતા. જોકે, થોડા સમય બાદ પણ બંને ઘરે ન આવતા આસપાસમાં તપાસ કરવામાં આવી. ગામમાં શોધખોળ દરમિયાન તળાવ વિસ્તાર પાસેથી બંનેના ચંપલ અને બેગ મળી આવતા બાળકો તળાવમાં ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યા

બેગ અને ચંપલની મળી આવતા તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયરની ટીમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે શોધખોળ બાદ બંને બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, શરીરમાં પાણી ભરાઈ જવાના કારણે બંનેનું તળાવમાં જ મોત નિપજ્યું હતું. 

આ પણ વાંચોઃ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હત્યા મામલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફ કેવી રીતે થઇ? સરકાર ખુલાસો કરે

પોલીસે હાથ ધરી તપાસ

હાલ આ મામલે પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માતે મૃત્યુનો ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એક જ પરિવારના બે સગા ભાઈઓના મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
ટ્રમ્પની ધમકીઓથી ફરક નહીં પડે! ટેરિફને લઈને અબજપતિ રોકાણકારે કહ્યું- ભારત પાસે છે આ ‘વરદાન’ | Billio…

ટ્રમ્પની ધમકીઓથી ફરક નહીં પડે! ટેરિફને લઈને અબજપતિ રોકાણકારે કહ્યું- ભારત પાસે છે આ 'વરદાન' | Billio...

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

ગૌરવમય રસીકરાજ બારોટનો લોક ડાયરો – 17 ઑગસ્ટે સંગીતપ્રેમીઓ માટે એક અવિસ્મરણીય સંધ્યા.

ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? | russias vladimir putin likely to visit india i…

ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે? | russias vladimir putin likely to visit india i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

1 year ago
ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝ…

ગ્રાઇન્ડર એપ્લીકેશનથી ગ્રાહકો શોધતા બે ગે યુવકો એમ.ડી ડ્રગ્સ સાથે આશ્રમ રોડની હોટલમાંથી SOGના હાથે ઝ…

2 years ago
ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

ઓક્ટોબરમાં ઇ-વે બિલ જનરેટમાં 4% ઘટાડો થયો | E way bill generation declines by 4% in October

11 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર રિક્ષા અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં રિક્ષાચાલક આધેડનું ગંભીર ઈજા થવાથી…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News