gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: CRPFની ટ્રક ખીણમાં ખાબકી, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત | 3 crpf jawans…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: CRPFની ટ્રક ખીણમાં ખાબકી, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત | 3 crpf jawans…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CRPF Vehicle Accident in Udhampur: જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. આજે સવારે લગભગ 10:30 વાગ્યે બસંતગઢના કંડવા વિસ્તારમાં CRPFની એક ટ્રક બેકાબૂ થઈને લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 3 જવાનો શહીદ થયા છે અને 15 ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ઈજાગ્રસ્તોની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

ઘટનાસ્થળે પહોંચીને તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી

આ અકસ્માત અંગે જાણકારી આપતા ઉધમપુરના એસપીએ કહ્યું છે કે, પોલીસ અને રાહત ટીમ ઘટનાસ્થળે પહોંચીને તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતનું કારણ ખરાબ રસ્તો અથવા ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ

જવાનો બસંતગઢથી પરત ફરી રહ્યા હતા

અધિકારીઓએ જણાવ્યું કે, ‘ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટ્રક રસ્તા પરથી સ્લીપ થઈને ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં ત્રણ જવાનો શહીદ થયા અને 15 ઘાયલ થયા. આ ઘટના સવારે લગભગ 10:30 વાગ્યે કંડવા વિસ્તારમાં બની. તે સમયે જવાનો બસંતગઢથી એક ઓપરેશન કરીને પરત ફરી રહ્યા હતા. વાહનમાં અર્ધલશ્કરી દળની 179મી બટાલિયનના જવાનો સવાર હતા.’

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: CRPFની ટ્રક ખીણમાં ખાબકી, 3 જવાનો શહીદ, 15 ઈજાગ્રસ્ત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …

જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women ...

ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ …

ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ ...

બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્…

બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ | The s…

6 months ago
જમાલપુરમાં 16 વર્ષ બાદ મેગા ડિમોલિશન, પોલીસ બંદોબસ્ત વચ્ચે 30 જેટલી દુકાનો તોડી પડાઈ | mega demoliti…

8 months ago
ખાંડ નિકાસ કવોટા બાબત આવતા સપ્તાહે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા | Decision on sugar export quota l…

વડોદરામાં વર્ષ દરમિયાન ડ્રગ્સના 23 કેસ,2 કરોડની મતા અને ૪૨ પેડલર પકડાયા | 23 drug cases Rs 2 crore s…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News