gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
જામનગર શહેર અને તાલુકામાં જુગારના ચાર દરોડામાં 4 મહિલા સહિત 24 ઝડપાયા | 24 people including 4 women …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling Raid : જામનગર શહેર તેમજ તાલુકામાં પોલીસે શ્રાવણી જુગાર પર ઘોષ બોલાવી છે. ત્યારે ગઈકાલે જુગાર અંગે વધુ ચાર દરોડા પાડ્યાં હતાં. જેમાં સૂર્યપરાગામ, સપડા ગામ, સિક્કા ગામ અને જામનગર શહેરમાં મહાદેવનગર વિસ્તારમાં દરોડા પાડી ચાર મહિલા સહિત 24 જુગારીઓને ઝડપી પાડી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર તાલુકાના સૂર્યપરાગામની ઉગમણી સીમમાં નદીના વોકળામાં જાહેરમાં જુગાર રમી રહેલાં અનવરભાઇ મહમદભાઇ સપડીયા, રાજેન્દ્રભાઇ મંનસારામ પંડયા, કાળુભાઇ જાદાભાઇ પડસાળીયા, રાજેન્દ્રસિંહ છત્રસિંહ જાડેજા અને વિક્રમભાઇ લાખાભાઇ મકવાણા નામના પાંચ શખ્સોને રંગેહાથ ઝપડી લઈ તેઓના કબ્જામાંથી રૂ.42000 ની રોકડ સહિત કુલ રૂ.54,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ ઉપરાંત સપડા ગામે જાહેરમાં જુગાર રમી રહેલાં રાજભા ગગુભા જાડેજા, વનરાજસિંહ મોહબતસિંહ જાડેજા, બહાદુરસિંહ ગગુભા જાડેજા, જગદીશભાઇ રમણીકભાઇ ચોવટીયા, યુવરાજસિંહ બહાદુરસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ મનુભા જાડેજા, રવીન્દ્રસિંહ નવલસિંહ પરમાર, કુપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના આઠ પંટરોને ઝડપી લઇ તમામ પાસેથી રૂ.36440 ની રોકડ રકમ સહિત કુલ રૂ.43449 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે શહેરના મહાદેવનગર પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમી રહેલાં આશીષભાઇ દયાશંકરભાઇ પંડીયા, નંદસિંઘ બજરંગસિંઘ રાઠોડ, ભાવિશાબેન સુનીલભાઇ ધીરજલાલ, નીમુબેન ભગવાનજીભાઇ મોરારજીભાઇ ભોગાયતા જાતે બ્રામણ, જામનગર), લાભુબેન રમણીકભાઇ રાજ્યગુરૂ, દીવ્યાબેન વિશાલસિંહ જાડેજા નામના ચાર મહિલા સહિત છ જુગારીઓને રૂ.6310 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.

ઉપરણ સિક્કાના કારાભુંગા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરના પૂતળાની આગળ ગલીમાં જાહેરમાં જુગટું રમી રહેલાં નરેશભાઇ માધાભાઇ પરમાર, ભાવેશભાઇ ધિરજભાઇ ડોડીયા, ભરત ઇશ્વરભાઇ સાગઠીયા, અશોકભાઇ લાલજીભાઇ પરમાર, ભગીરથસિંહ રઘુવિરસિંહ જાડેજા નામના પાંચ જુગારીઓને રૂ.2610 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…
GUJARAT

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

July 10, 2026
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

July 10, 2026
Next Post
ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ …

ભારતે ટ્રમ્પની દુ:ખતી રગ દબાવી! રશિયા સાથે ઈલેક્ટ્રિક વાહનો અને ક્લિન એનર્જી માટે જરૂરી ખનીજોની ડીલ ...

બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્…

બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્...

કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem…

કેશકાંડ મામલે જસ્ટિસ વર્માને ઝટકો, તપાસ પ્રક્રિયાની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમે ફગાવી | Suprem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…

રાજકોટનાં ચકચારી સ્ટેમ્પ ડયુટી કૌભાંડમાં 37 આસામીઓ સામે ફોજદારીનો નિર્દેશ | Criminal action directed…

11 months ago
ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

4 weeks ago
VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

7 months ago
છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…

છ વર્ષ માટે રૃ. ૨૫,૦૬૦ કરોડનાં ખર્ચે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી | govt approves export promotio…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News