gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | …

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

NSA Ajit Doval In Russia: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી.આ બેઠક વ્હાઈટ હાઉસ દ્વારા રશિયાને યુક્રેન સાથે શાંતિ કરાર માટે આપવામાં આવેલી સમય મર્યાદાના થોડા દિવસ પહેલા જ થઈ હતી. બેઠક લગભગ 3 કલાક સુધી ચાલી હતી. જ્યારે બીજી બાજુ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજિત ડોભાલ આજે મોસ્કોમાં રશિયાના અધિકારીઓ સાથે બેઠક યોજવા જઈ રહ્યા છે. અમેરિકાએ રશિયામાંથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર 50 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી લાદ્યા બાદ બંને દેશોના દિગ્ગજ અધિકારીઓ પહેલી બેઠક કરશે.

સૂત્રો અનુસાર, ડોભાલની આ મુલાકાતનો ઉદ્દેશ રશિયા અને ભારત વચ્ચે સુરક્ષા, આર્થિક અને ઉર્જા ક્ષેત્રે વેપારને વેગ આપવાનો છે. તેમજ અમેરિકની ટેરિફ નીતિનો આક્રમક જવાબ આપતાં બંને દેશો વચ્ચે વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવાનો છે. બંને દેશની સરકારે અમેરિકાના ટેરિફ પગલાંને ગેરવાજબી ગણાવી ટીકા કરી છે. ભારત ચીન બાદ બીજો ટોચનો રશિયન ક્રૂડ ઓઈલનો ખરીદદાર છે. 

આ પણ વાંચોઃ ભારત-અમેરિકાના ટેરિફ વૉર વચ્ચે પુતિન મોટો દાવ રમશે?

પુતિને અમેરિકાના વિશેષ દૂત સાથે કરી બેઠક

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે બુધવારે મોસ્કોમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સાથે વાતચીત કરી હતી. યુએસ ડિપાર્ટમેન્ટના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, રશિયન્સ અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખવા માટે આતુર છે. યુદ્ધ વિરામ માટે આપવામાં આવેલી સમય મર્યાદા આ શુક્રવારે પૂરી થશે. જો કે, રશિયાએ શાંતિ કરાર માટે કોઈ પહેલ હાથ ન ધરતાં વધુ  પ્રતિબંધો  લાગુ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે, વ્હાઇટ હાઉસે વિટકોફ-પુટિન વાટાઘાટો વિશે વધુ માહિતી આપી ન હતી. પરંતુ કહ્યું હતું કે આ મુલાકાત ક્રેમલિન પર દબાણ જાળવી રાખતાં “વ્યૂહાત્મક રાજદ્વારી”માં જોડાવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.

રશિયાને પણ આપી ધમકી

અમેરિકાએ ચેતવણી આપી છે કે, શાંતિ કરાર નિશ્ચિત સમય મર્યાદા સુધીમાં કરવામાં નહીં આવે તો રશિયાએ ગંભીર આર્થિક દંડનો સામનો કરવો પડી શકે છે. જેનાથી રશિયામાંથી ઓઈલની આયાત કરનારા દેશો પણ પ્રભાવિત થઈ શકે છે. રશિયા માટે ટ્રમ્પની સમય મર્યાદા શુક્રવારે સમાપ્ત થશે.

અજિત ડોભાલ મોસ્કોમાં, બીજી તરફ ટ્રમ્પના ખાસ દૂતે પુતિન સાથે મુલાકાત કરી, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post

કેન્સર જેવી બીમારીઓથી બચાવશે સૂંઠ, જાણો વૈજ્ઞાનિક અને આયુર્વેદિક લાભ | The Scientific and Ayurvedic Benefits of Dry Ginger in Fighting Diseases like Cancer

ભાવનગરના ભાજપ નેતાના ફેસબુકમાં ‘BJP હટાવો દેશ બચાવો’ લખાતા વિવાદ, બાદમાં કહ્યું- ‘એકાઉન્ટ હેક થયું’ …

ભાવનગરના ભાજપ નેતાના ફેસબુકમાં 'BJP હટાવો દેશ બચાવો' લખાતા વિવાદ, બાદમાં કહ્યું- 'એકાઉન્ટ હેક થયું' ...

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja…

દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને વધુ એક વખત રાહત, ગુજરાત હાઇકોર્ટે 21 ઑગસ્ટ સુધી જામીન લંબાવ્યા | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં નવેસરથી તેજીનો ચમકારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો | Gold sees renewed bullish mome…

સોનામાં નવેસરથી તેજીનો ચમકારો જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો | Gold sees renewed bullish mome…

1 year ago
‘અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો’, UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર | Pakistan India…

‘અફઘાનિસ્તાનને આતંકવાદીઓનો અખાડો ન બનવા દેશો’, UNમાં ફરી પાકિસ્તાન પર ભારતનો પ્રહાર | Pakistan India…

9 months ago
ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

ખનિજ માફિયાઓ પર તંત્રની તવાઈ: ધોળકા બાદ હવે બાવળામાં ગેરકાયદે ખનન ઝડપાયું, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત |…

2 weeks ago
વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district…

વડોદરા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું જ નથી, તંત્રએ હાથ ઉંચા કરી દીધા | Farmers in Vadodara district…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News