gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
સુઘડ નર્મદા કેનાલમાં પડેલા ત્રણ યુવાનો ડૂબ્યા ઃ એકનો બચાવ, બેની શોધખોળ | Three youths drown in the c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેર પાસેની કેનાલમાં ડુબવાના બનાવો વધ્યાં

ત્યાંથી પસાર થતા રિક્ષા ચાલકે એક યુવાનને બહાર કાઢી લીધો પરંતુ ગાંધીનગર ફાયર બ્રિગેડ શોધી શકી નહીં

ગાંધીનગર :  ગાંધીનગર નજીક કોટેશ્વર ગામની બાંધકામ સાઈટ ઉપર કામ કરતાં
ત્રણ મજૂર મિત્રો આજે સુઘડ નર્મદા કેનાલમાં નાહવા પડયા હતા અને ડૂબવા લાગ્યા હતા.
જોકે રીક્ષા ચાલક દ્વારા એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ ગાંધીનગર ફાયર
બ્રિગેડ અન્ય બે યુવાનોને શોધવામાં નિષ્ફળ રહી હતી. જેથી ફાયર બ્રિગેડ પરત ફરી હતી
તો આ ઘટના અંગે અડાલજ પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ
શરૃ કરી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદી અને નર્મદા કેનાલમાં
નહીં જવા માટે તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે તેમછતાં હજી પણ
લોકો નર્મદા કેનાલમાં જઈ રહ્યા છે. આજે બપોરના સમયે કોટેશ્વર ગામ ખાતે આવેલી ટીપીએફ
ખાતેની એક્ટ્રેશન કન્ટ્રક્શન સાઇટ ઉપર મહારાષ્ટ્રના ૩ યુવકો જેમાં ૪૫ વષય મંગેશ
જાનકરાવ કાનકે
, ૩૩ વષય
રોશન માંડવકર અને ૪૦ વષય ધનરાજ કદમ સુગર નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા અને નાહવા
માટે પડયા હતા. જોકે પાણીમાં ઉતર્યા પછી તેઓ મસ્તી કરી રહ્યા હતા અને ત્યારબાદ
રોશન અને ધનરાજ પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા. પોતાની સાથેના મિત્રો પાણીમાં ડુબવા
લાગતા જોઇ મંગેશે બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જેમાં મિત્રોને બચાવવા જતો મંગેશ
પોતે પાણીના વહેણમાં ડુબવા લાગ્યો હતો. જેથી તેને બુમરાણ મચાવતા એક રીક્ષા ચાલક
ઉભો રહી ગયો હતો અને પાણીમાંથી બહાર આવવાના પ્રયાસ કરતા મંગેશને પકડી લેતા બહાર
કાઢયો હતો.

આ ઘટના બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી
અને કાફલો નર્મદા કેનાલ પહોંચ્યો હતો અને આ બંને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી
પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડ પરત ફરી હતી તો આ ઘટના અંગે
અડાલજ પોલીસને જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને વધુ તપાસ શરૃ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ | Ahmedabad 20000 Do…

અમદાવાદમાં રખડતા શ્વાસનનો ત્રાસ, 4 મહિનામાં 3861 ફરિયાદ, ડોગ બાઈટના 20 હજાર કેસ | Ahmedabad 20000 Do...

મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર | Morbi Triple Accident: 4…

મોરબીમાં ટ્રિપલ અકસ્માતમાં 4ના મોત, કન્ટેનર-ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર | Morbi Triple Accident: 4...

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલમ્પીક્સ યોજાશે | The 20th Rural Olympics will be h…

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલમ્પીક્સ યોજાશે | The 20th Rural Olympics will be h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડામાં 12 હજાર લિટર ડીઝલ ઢોળાઇ ગયું, લેવા માટે પડાપડી

ગોંડામાં 12 હજાર લિટર ડીઝલ ઢોળાઇ ગયું, લેવા માટે પડાપડી

1 year ago
Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

Explainer: હવે એડ્રેસને ‘આધાર’ આપશે Digipin, જાણો ભારતની ‘ડિજિટલ એડ્રેસ સિસ્ટમ’ કેમ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

1 year ago
મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

મોંહેજોદડોની મૂર્તિ ડાન્સિંગ ગર્લને ૯મા ધોરણના પુસ્તકમાં કપડાં પહેરાવાયા! | The Dancing Girl an idol…

4 months ago
રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

રાજીનામાં પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર! પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું ‘વિશ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News