gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરૈશીના પિતરાઈ ભાઈની દિલ્હીમાં હત્યા, પાર્કિંગ વિવાદમાં થયો હતો ઝઘડો | Bollyw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Huma Qureshi news : બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યાનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં પાર્કિંગને લઈને હુમાના ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓની ધરપકડ કરી છે.

મોડી રાતે બની ઘટના… 

ગુરુવારે મોડી રાત્રે, નિઝામુદ્દીનના જંગપુરા ભોગલ બજાર લેનમાં સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુમાં પાર્ક કરવાને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડામાં આરોપીએ આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ આસિફને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પરિજનો શું કહે છે? 

મૃતકની પત્ની અને સંબંધીઓનું કહેવું છે કે આરોપીઓએ નજીવી બાબતે ક્રૂરતાથી આ ગુનો કર્યો હતો. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે અગાઉ પણ પાર્કિંગના વિવાદને લઈને મારા પતિ સાથે તેમનો ઝઘડો થયો હતો. જ્યારે મારા પતિ કામ પરથી ઘરે પાછા ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી, જેને તેમણે પાડોશીને હટાવવા કહ્યું. પરંતુ સ્કૂટી હટાવવાને બદલે, પાડોશીએ તેમની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

Next Post
ભાવનગર શહેરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે કમિશનરશ્રી એન.કે.મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.

ભાવનગરમા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા જાગૃતતા શિબિર યોજાઇ

રૂ.૪,૩૫,૧૦૦/-ના શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કરી બે ઇસમોને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટાઉદેપુર: નસવાડી-દેવલીયા રોડ પર પીકઅપ અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત | Fatal Road Accid…

5 months ago
તમારી દુકાન નીચે સોનું છે… ગોધરાની મહિલા તાંત્રિકની વિધિના નામે 67 લાખની છેતરપિંડી | Woman trader …

9 months ago
રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…

6 months ago
શું તમારુ આધાર કાર્ડ સુરક્ષિત છે, કોઈ તેનો દુરૂપયોગ તો નથી કરી રહ્યું ને? મિનિટોમાં આ રીતે ચેક કરી લ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News