gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ | Rural Olympics organiz…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ | Rural Olympics organiz…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rural Olympics at Tarnetar : સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના અનેક વિસ્તારોમાં સાતમ-આઠમના તહેવારોમાં લોકમેળા યોજાઈ છે. જ્યારે તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુત્તિ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર દ્વારા થાનગઢ તાલુકામાં યોજાતા તરણેતરના મેળામાં ત્રણ દિવસીય ’20મી ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન કર્યું છે, ત્યારે રાજ્યભરમાંથી રમતવીરો તેમાં ભાગ લેશે.

તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

મળતી માહિતી મુજબ, તરણેતરના લોકમેળામાં આગામી 26 થી 28 ઓગસ્ટ દરમિયાન ’20મી ગ્રામીણ ઓલિમ્પિક’નું તંત્રએ આયોજન કર્યું છે. જેમાં 26 ઓગસ્ટના રોજ 16 વર્ષ સુધીના ભાઈઓ-બહેનો માટે 100, 200 અને 800 મીટર દોડની સ્પર્ધા, લાંબીકુદની રમતો યોજાશે. જ્યારે ઓપન કેટેગરીના સ્પર્ધકો માટે 100, 400 અને 800 મીટર દોડ, 4*100 મીટર રીલે દોડ, લાંબીકુદ સહિતની સ્પર્ધા યોજાશે.

ત્રણ દિવસ વિવિધ કોમ્પિટિશન યોજાશે

આ ઉપરાંત, 27-28 ઓગસ્ટના રોજ અલગ-અલગ રમતો યોજાશે. જેમાં 27 ઓગસ્ટે ઓપન કેટેગરીમાં બહેનો માટે 10ની ટીમમાં વોલીબોલ અને કબડ્ડી સહિતની સ્પર્ધા થશે. જ્યારે ભાઈની સ્પર્ધામાં નારીયેળ ફેંક, વોલીબોલ, કબડ્ડી, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ યોજાશે. 28 ઓગસ્ટે ઓપન કેટેગરીના ભાઈઓ માટે 45-55, 55-68 અને 68 કિલોગ્રામ વજનની કેટેગરીમાં કુસ્તી અને 10ની ટીમમાં રસ્સાખેંચની કોમ્પિટિશન યોજાશે. 

આ પણ વાંચો: રાજકોટમાંથી ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય છે, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય

તરણેતરના લોકમેળામાં આયોજિત ત્રણ દિવસીય ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા માટે આગામી 20 ઓગસ્ટ સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના મીલ રોડ-કૃષ્ણનગર સામે આવેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આવેલી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ લેવાનું રહેશે. સ્પર્ધા સંબંધિત વધુ માહિતી 9723292271 નંબર પરથી મેળવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વિદેશ જવાના શોખીનો સાવધાન! ગુજરાત ATSએ લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 4ની ધરપકડ | gu…

વિદેશ જવાના શોખીનો સાવધાન! ગુજરાત ATSએ લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 4ની ધરપકડ | gu...

2000 સાપનું રેસ્ક્યુ કરનારા શિનોરના યુવકનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ | Rescuer f…

2000 સાપનું રેસ્ક્યુ કરનારા શિનોરના યુવકનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ | Rescuer f...

રાજકોટમાં ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય …

રાજકોટમાં ઝડપાયા હાઈટેક ગંજીપાના: કોણ જીતશે તેની પહેલેથી ખબર પડી જાય, લેન્સથી હરીફના પત્તા જોઈ શકાય ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતા ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young driver died after a doubl…

9 months ago
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body …

4 months ago
મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ…: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત, છેલ્લી 15 મિનિટમાં માતાને જણાવી…

મમ્મી હું અહીં પાગલ થઈ જઈશ…: મિસ પૂણે રહેલી યુવતીનું શંકાસ્પદ મોત, છેલ્લી 15 મિનિટમાં માતાને જણાવી…

3 months ago
વડોદરાના મકરપુરામાં રહેણાંક વિસ્તારમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ, ચોમાસામાં સાવચેતી જરૂરી | People we…

વડોદરાના મકરપુરામાં રહેણાંક વિસ્તારમાંથી વધુ એક મગરનું રેસ્ક્યુ, ચોમાસામાં સાવચેતી જરૂરી | People we…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News