gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2025
in INDIA
0 0
0
20 વર્ષના જ્યોતિષની ભૂકંપની ભવિષ્યવાણી સાચી પડી, કોરોના, રશિયા-યુક્રેન, બાંગ્લાદેશ બળવાની કરી હતી આગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Young Astrologer Abhigya Anand: થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલા શક્તિશાળી ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 1000 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 2300 થી વધુ લોકોને ઈજા પહોંચી છે. ભૂકંપ બાદ મ્યાનમારમાં કટોકટી લાદવામાં આવી છે. આ તમામ વચ્ચે એક ચોંકવાનારી માહિતી સામે આવી છે. આ ભયાનક ભૂકંપ વિશે 21 દિવસ પહેલા જ ભારતના યુવા જ્યોતિષી અભિજ્ઞા આનંદે ભવિષ્યવાણી કરી હતી. આ પહેલીવાર નથી કે અભિજ્ઞાની ભવિષ્યવાણી સાચી પડી હોય, ભૂતકાળની અનેક મોટી ઘટનાઓ છે જેની આગાહી પણ સાચી પડી હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો: મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદ કરુણ દ્રશ્યો, અમેરિકન એજન્સીનો 10 હજાર મોતનો દાવો

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિજ્ઞા આનંદે 3 અઠવાડિયા પહેલા જ મોટા ભૂકંપની આગાહી કરી હતી. 1 માર્ચના રોજ અભિજ્ઞાના યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં દાવો કર્યો હતો કે, આગામી થોડા અઠવાડિયામાં અથવા વર્ષના મધ્ય સુધીમાં એક શક્તિશાળી ભૂકંપ મોટા પાયે તબાહી મચાવી શકે છે. ત્યારે આવો જાણીએ કે અભિજ્ઞા આનંદ કોણ છે જેમણે કોરોના વિશે પણ આગાહી કરી હતી.

નાની ઉંમરમાં જ શીખ્યા છે સંસ્કૃત 

કર્ણાટકના મૈસુરના રહેવાસી અભિજ્ઞા આનંદ સૌથી નાની ઉંમરના જ્યોતિષી છે. તે 11 વર્ષની ઉંમરથી જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરી રહ્યા છે. અભિજ્ઞા 20 વર્ષના છે. તેમણે માત્ર 7 વર્ષની ઉંમરે ભગવદ ગીતા કંઠસ્થ કરી લીધી હતી. અને તેના માટે તેમણે નાની ઉંમરે જ સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું હતું. અભિજ્ઞાની praajnajyotisha.org નામની એક વીડિયો ચેનલ પણ છે. જેમાં સેંકડો વીડિયો અપલોડ થયેલા છે, જેમાં તેણે કેટલીક મોટી આગાહીઓ કરી છે.

સંશોધકોને શિક્ષણ આપે છે અભિજ્ઞા

તમને જણાવી દઈએ કે અભિજ્ઞા આનંદે 3 અઠવાડિયા પહેલા કહ્યું હતું કે, વિનાશક ભૂકંપ આવવાનો છે. આ ઉપરાંત તેમણે તારીખ અને સ્થળો વિશે પણ જણાવ્યું હતું. અભિજ્ઞા આનંદે માત્ર સંસ્કૃત અને જ્યોતિષ જ શીખ્યા નથી, પરંતુ હવે તે 1200 બાળકોને અને 150 સંશોધકોને પણ શિક્ષણ આપી રહ્યા છે. જેની શરૂઆત તેમણે 2018 માં કરી હતી. 

આ પણ વાંચો: થાઈલેન્ડમાં ભૂકંપ છતાં BIMSTEC સમિટ યોજાશે, PM મોદીની મુલાકાત ફાઈનલ, શ્રીલંકા પણ જશે

આ અગાઉ પણ અભિજ્ઞા કરી હતી ભવિષ્યવાણી

ઉલ્લેખનીય છે કે અભિજ્ઞા આનંદે આ અગાઉ તેમણે 2020 માં કોવિડ મહામારી, 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ, 2023 માં હમાસ-ઇઝરાયલ સંઘર્ષ અને 2024 માં બાંગ્લાદેશ બળવાની પણ આગાહી કરી છે. એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના મીડિયાએ તેમની આગાહીઓ પ્રસારિત કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…
INDIA

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…

May 19, 2026
ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…
INDIA

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય ! પેટ્રોલ માટે નવા નિયમો જાહેર | Government’s Bi…

May 19, 2026
જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…
INDIA

જિંદગીમાં જોયું નહીં હોય તેવું આર્થિક તોફાન આવશે: પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર પર…

May 19, 2026
Next Post
અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ, ફાયરબિગેડ,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી | fire breaks out in f…

અમરેલી નજીક કારખાનામાં વિકરાળ આગ, ફાયરબિગેડ,મામલતદાર અને પોલીસ ઘટનાસ્થળે દોડી | fire breaks out in f...

વોટ્સએપના કારણે પણ તમારા ઘર પર બુલડોઝર ફરી શકે છે, નવા નિયમથી તમે પણ પરેશાન થઈ શકો છો | nirmala sith…

વોટ્સએપના કારણે પણ તમારા ઘર પર બુલડોઝર ફરી શકે છે, નવા નિયમથી તમે પણ પરેશાન થઈ શકો છો | nirmala sith...

શેલાના સ્કાય સીટીમાં ઉછીના નાણાં આપવાની ના પાડતા માથભારે શખ્સોએ યુવકોને માર માર્યો | Youths beaten u…

શેલાના સ્કાય સીટીમાં ઉછીના નાણાં આપવાની ના પાડતા માથભારે શખ્સોએ યુવકોને માર માર્યો | Youths beaten u...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

સાંતલપુરમાં બે દુર્ઘટના: 8થી વધુ લોકો ડૂબ્યા, ત્રણના મોત, અન્યની શોધખોળ હાથ ધરાઈ | santalpur tragedy…

8 months ago
દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

2 weeks ago
કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

કૃપા ઝાની મહિસાગર DPEO તરીકે તાત્કાલિક બદલી, રોહિત ચૌધરીને અમદાવાદ ગ્રામ્યનો વધારાનો ચાર્જ સોંપાયો |…

10 months ago
પંજાબના પૂર્વ IGએ ખુદને મારી ગોળી, હાલ સ્થિતિ ગંભીર, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત | Former Pun…

પંજાબના પૂર્વ IGએ ખુદને મારી ગોળી, હાલ સ્થિતિ ગંભીર, સ્યુસાઈડ નોટમાં લખી ચોંકાવનારી વાત | Former Pun…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News