gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in GUJARAT
0 0
0
અમરેલીના ખેડૂતોને બેવડો માર: વરસાદની અછત અને પૂરતી વીજળીના અભાવે મગફળી-કપાસના પાકને નુકસાન | farmers…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News : ચોમાસાની સિઝનની શરૂઆતમાં સારો એવો વરસાદ થતાં ગુજરાતભરના ખેડૂતોએ ચોમાસુ પાકની વાવણી કરી હતી, પરંતુ ગુજરાતમાં જૂન મહિના બાદ વરસાદનું જોર ઘટતાં પાકને પાણીની અછત સર્જાતા ખેડૂતો મૂંઝવણમાં મૂકાયા છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ખેડૂતોએે મગફળી-કપાસ સહિતના પાકનું વાવેતરણ કર્યુ છે. તેવામાં એક તરફ વરસાદની અછત છે, તો બીજી તરફ પૂરતી વીજળીના અભાવે લાઠી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોના મગફળી-કપાસના પાકને નુકસાન થવાની સ્થિતિ ઊભી થતાં ખેડૂતોને બેવડો માર પડી રહ્યો છે. 

મગફળી-કપાસના પાકને નુકસાન

રાજ્યમાં જુલાઈ મહિનાની શરૂઆતથી નહીવત વરસાદી માહોલ છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં વરસાદના વિરામના કારણે મગફળી અને કપાસના પાકમાં નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. લાઠી તાલુકાના રામપર ગામના ખેડૂતોનું કહેવું છે કે, ‘હાલ મગફળી પાકવાની સ્થિતિએ છેલ્લા ઘણાં દિવસોથી વરસાદ નથી. બીજી તરફ, સરકારે 10 કલાક ખેડૂતોને વીજળી પૂરી પાડવાની જાહેરાત કરી છે, પરંતુ લાઈન મોટી હોવાના કારણે પાવર પૂરતા સમયે પ્રમાણે મળતો નથી. એટલે નાના ફિડર કરવામાં આવે તો પૂરતા પ્રમાણમાં વીજળી મળી શકે. હાલ સવાલે 9 વાગ્યે પાવર આવવાનો સમય છે, પરંતુ બપોરના 12 વાગ્યા છતાં પાવર આવ્યો નથી.’

આ પણ વાંચો: તરણેતરના લોકમેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન, રાજ્યભરના રમતવીરો લેશે ભાગ

તમને જણાવી દઈએ કે, લાઠી પંથકમાં વાવણી લાયક વરસાદથી રામપર સહિતના પંથકમાં ખેડૂતોએ મગફળી-કપાસ સહિતની વાવણી કરી લીધી હતી. હાલમા વરસાદે વિરામ લેતા મગફળીનો પાક સુકાતો હોવાનું ખેડૂતોનું કહેવું છે. જ્યારે અનીયમીત વિજળીથી પરેશાન ખેડૂતોએ PGVCLની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ મુદ્દે ચીન

‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે', SCO સમિટ મુદ્દે ચીન

‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ પર બોલ્યું ચીન | This Wi…

‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે', SCO સમિટ પર બોલ્યું ચીન | This Wi...

‘જૂની બોટલમાં નવો દારૂ…’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ | Election Commission Repl…

‘જૂની બોટલમાં નવો દારૂ...’ રાહુલ ગાંધીના આક્ષેપોનો ચૂંટણી પંચે આપ્યો જવાબ | Election Commission Repl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

11 months ago
બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ | It’s time to decriminalize defam…

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ | It’s time to decriminalize defam…

9 months ago
નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

નાણાંની હેરફેર માટે મ્યુલ એકાઉન્ટ ખોલનાર વિરૂદ્ધ મોટાપાયે કાર્યવાહી થશે | ahmedabad crime branch sta…

7 months ago

Explainer: દુનિયામાં ખોરાકનો સૌથી વધુ બગાડ કરનારા દેશોમાં ભારત બીજા ક્રમે, ગ્લોબલ વૉર્મિંગમાં ફૂડ વેસ્ટની આદત પણ જવાબદાર | India Ranks Second in Global Food Waste: How Food Habits Fuel Climate Change

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News