gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા | …

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in INDIA
0 0
0
ડોભાલ બાદ હવે જયશંકર જશે મોસ્કો, કોણ છે સર્ગેઈ શોઈગુ? જેમની ભારત-રશિયા સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Russia Relations : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયા સાથે વાંધો પડ્યો હોવાથી તેની સાથે ક્રૂડ ઓઈલ ખરીદનાર ભારત પર ટેરિફ બોંબ ઝિંકી વેપાર બંધ કરવા દબાણ કરી રહ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની યાત્રા પર પહોંચી ગયા છે. ડોભાલની રશિયા મુલાકાતા બાદ રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત યાત્રાની યોજના ઘડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પુતિન આ વર્ષના અંતે ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. બીજીતરફ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર ઓગસ્ટમાં રશિયાની યાત્રા પર જવાના છે.

મોસ્કોમાં ડોભાલ-શોઈગુ વચ્ચે બેઠક

અજિત ડોભાલ અને રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઈગુ ભારત-રશિયાના સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા નિભાવતા રહ્યા છે, ત્યારે ડોભાલ અને શોઈગુ વચ્ચે મોસ્કોમાં બેઠક યોજાઈ છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત કરવાની ચર્ચા કરી છે. આ ઉપરાંત આ વર્ષે યોજાનાર દ્વિપક્ષીય શિખર સંમેલનમાં સંયુક્ત પ્રયાસોની જરૂરીયાત પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો : ટ્રમ્પના નિર્ણયથી ગુસ્સે થયા આ બે દેશ, અમેરિકન ફાઈટર જેટ ખરીદવાની ડીલ છોડવાની તૈયારીમાં

રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત કરવા બંને દેશો વચ્ચે ચર્ચા

ભારત સ્થિત રશિયન દૂતાવાસે ટેલીગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, ‘રશિયાના સુરક્ષા પરિષદના સચિવ સર્ગેઈ શોઈગુએ સાત ઓગસ્ટે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોભાલ સાથે વાતચીત કરી છે. બંને દેશોએ રાજદ્વારી ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ચર્ચા કરી છે. તેઓએ દ્વિપક્ષીય શિખર સંમેલનની તૈયારીમાં સંયુક્ત પ્રયાસોની પણ ચર્ચા કરી છે. 

આ પહેલા ડોભાલે ગુરુવારે (7 ઓગસ્ટ, 2025) મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઊર્જા અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને તેમણે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન વર્ષના અંતમાં ભારતના પ્રવાસે આવી શકે છે. 

સર્ગેઈ શોઈગુ કોણ છે?

સર્ગેઈ શોઈગુ એક રશિયન રાજકારણી અને લશ્કરી અધિકારી છે. તેઓ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નજીકના સહયોગીઓમાંના એક છે અને લાંબા સમયથી ઉચ્ચ સરકારી પદો પર સેવા આપી રહ્યા છે. સર્ગેઈ શોઈગુ હાલમાં રશિયન ફેડરેશનના સુરક્ષા પરિષદના સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. મે 2024માં તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. આ પહેલા, તેઓ 2012 થી 2024 સુધી એટલે કે લગભગ 12 વર્ષ સુધી રશિયાના સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ રશિયા-યુક્રેન યુદ્ધ જેવી મોટી લશ્કરી ઘટનાઓ સાથે સંકળાયેલો છે. સંરક્ષણ મંત્રી બનતા પહેલા, તેમણે 1991 થી 2012 સુધી નાગરિક સંરક્ષણ, કટોકટી અને કુદરતી આફતોના મંત્રી તરીકે પણ કાર્ય કર્યું હતું, જે દરમિયાન તેઓ તેમની કાર્યક્ષમતા માટે જાણીતા બન્યા હતા.

આ પણ વાંચો : પગાર દાન કરનારો હું અમેરિકાનો પહેલો પ્રમુખ છું… જાણો ટ્રમ્પનો વધુ એક દાવો અને હકીકત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…
INDIA

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે દેશના નવા આર્મી ચીફ, 30 જૂનના રોજ સંભાળશે કાર્યભાર | Lt Gen Dhiraj Seth…

June 13, 2026
ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…
INDIA

ભક્તોની આસ્થા સાથે ચેડાં? અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના આરોપ મામલે ટ્રસ્ટની SIT તપાસની માંગ | Ay…

June 13, 2026
I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…
INDIA

I.N.D.I.A. ગઠબંધનમાં ફરી ખટપટ! આ નેતાએ કહ્યું- ભાજપને જ ફાયદો કરાવે છે રાહુલ ગાંધી | Rahul Gandhi Ap…

June 13, 2026
Next Post
VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મોત

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મોત

ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી પ્રવેશ

ભાજપ સાંસદ નિશિકાંત અને મનોજ તિવારી વિરૂદ્ધ FIR, બાબા વૈદ્યનાથ મંદિરના ગર્ભગૃહમાં કર્યો હતો જબરદસ્તી પ્રવેશ

સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ …

સુરતીઓ રિક્ષામાં મુસાફરી કરતા પહેલા ચેતજો! ચપ્પુ બતાવીને મુસાફરોનો સામાન લૂંટતી ગેંગ સક્રિય, આરોપીઓ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

જૂનાગઢમાં નાયબ મામલતદાર પર ખુરશી ફેંકી કરી હાથાપાઈ | A chair was thrown at the Deputy Mamlatdar in J…

8 months ago
સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

સોના-ચાંદીમાં અખાત્રીજ પૂર્વે ટેરીફ વેલ્યુ વધતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધિ | Effective import…

2 months ago
ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે | Around 6 thousand employees of Bhavnagar…

ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે | Around 6 thousand employees of Bhavnagar…

9 months ago
કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after falling from construction si…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News