gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
કપડવંજના સાલોડ ગામે કેનાલમાં ખાબકેલી કાર સાથે મૃતદેહ મળ્યો | Dead body found with car stuck in canal…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રોટેક્શન દિવાસ નહીં હોવાથી કાર ખાબકી : સ્થાનિકો

– મુળ રાજસ્થાનનો વતની કાર ચાલક સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીમાં સુપરવાઈઝર હતો

કપડવંજ : કપડવંજના સાલોડ ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કાર ગુરૂવારે ખાબકી હતી. સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે ૨૦ કલાકની શોધખોળ બાદ ઈકો ગાડીને બહાક કઢાઈ હતી. ચાર કલાક બાદ કાર ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. 

કપડવંજ તાલુકાના સાલોડ ગામ પાસે ગુરૂવારે સાંજે ૫ વાગે નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકી હતી. કારમાં સવારે કાર ઉપરથી બચાવો…બચાવોની બૂમો પાડી હતી. કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનામાં મોટી સંખ્યામાં ટોળા ઉમટયા હતા. 

સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ દ્વારા મોડી રાત સુધી શોધખોળ કરવા છતા કંઈ હાથ લાગ્યું ન હતું. ત્યારે શુક્રવારે સવારથી શોધખોળ શરૂ કરાતા પાણીમાંથી ઈકો કાર મળી હતી. કારને રસ્સા વડે બહાર કાઢવામાં આવી હતી. બાદમાં ચાર કલાકની શોધખોળ બાદ કાર ચાલક શંકરભાઈ પુરોહિત (ઉં.વ.૩૪)નો મૃતદેહ મળી આવ્યો હતો. કાર ચાલક મુળ રાજસ્થાનના કપડવંજ તાલુકાના સાલોડ પંચાયત વિસ્તારમાં બ્રિક્સ એન્ડ કંપની લિમિટેડ સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ વધુ તપાસ આદરી કાર્યવાહી કરી રહી છે.

કપડવંજથી સાલોડ તરફ આવતા સાલોડ નીસીમના વળાંક ઉપર ડંકાના મુવાડાથી સાલોડનું પરૂ શંકરપુરા વચ્ચે પ્રોટેક્શન વૉલ ન હોવાથી કાર કેનાલમાં ખાબકી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…
GUJARAT

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

October 18, 2026
બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો
GUJARAT

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

October 18, 2026
Next Post
ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi…

ભારતીય રેલવેની ઓફર : આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરશો તો મળશે 20% ડિસ્કાઉન્ટ! | Big offer from Indi...

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po…

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po...

આણંદમાં ફરાળી ખાદ્ય પદાર્થોના 31 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 31 samples of loose food items sent f…

આણંદમાં ફરાળી ખાદ્ય પદાર્થોના 31 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 31 samples of loose food items sent f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike di…

બોલાદ ગામ નજીક પિકઅપની ટક્કરે બાઈક સવાર દંપતીમાંથી પતિનું મોત | Husband of a couple riding a bike di…

9 months ago
માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત | A young man was dragged 10 feet by …

માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત | A young man was dragged 10 feet by …

11 months ago
રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સંબંધોમાં નિષ્ફળતાનું પ્રમાણ વધતા કાયદાનો દુરૂપયોગ વધ્યો : હાઇકોર્ટ

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News