gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ અને બળેવના ત્રિવેણી પર્વની ઉજવણી થશે | Today Raksha Bandhan Naliyeri Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પૂર્વજો અને ઋષિમુનીઓને વિશેષ અર્ધ્ય અપાશે

– શહેરના જૂનાબંદર, જિલ્લાના દરિયાકાંઠે નાળિયેર અર્પણ કરવા શ્રધ્ધાળુઓ ઉમટશે

ભાવનગર : ગોહિલવાડમાં આવતીકાલ તા.૯ ઓગસ્ટના રોજ રક્ષાબંધન, બળેવ, નાળિયેરી પૂનમના ત્રિવેણી લોકપર્વની પરંપરાગત રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. હિન્દુ પરંપરા મુજબ બહેનો ભાઈને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ મનાવશે. ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે. પુર્વજો અને ઋષિમુનીઓને વિશેષ અર્ધ્ય અપાશે. 

ભાવનગર અને બોટાદ શહેર-જિલ્લામાં આવતીકાલે શનિવારે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમીતે લાડકવાયી બહેન સોળે શણગાર સજીને પોતાના વહાલયસોયા વીરાના કાંડે આભૂષણરૂપી રક્ષાની રાખડી બાંધી દિર્ઘાયુ કુશળતાની કામના કરશે. બદલામાં ભાઈ પણ તેની લાડકી બહેનને રોકડ કે ચીજવસ્તુ ભેટરૂપે આપી બંધુધર્મ નિભાવશે. ભૂદેવો અને ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર અને પૂજન અર્ચન સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરશે. આ નિમીત્તે બ્રહ્મસમાજના સંગઠનો દ્વારા યજ્ઞોપવિતના સામૂહિક કાર્યક્રમોના પણ આયોજન કરાયા છે. નાળિયેરી પૂનમ નિમિત્તે દરિયાખેડૂ, માછીમારો દરિયાદેવને ચૂંદડી અને નાળિયેર અર્પણ કરી પૂજા અર્ચના સાથે દરિયો ખેડવાનો પ્રારંભ કરશે. આ સાથે શ્રાવણ માસના મુખ્ય તહેવારના લોકમેળાનો પણ પ્રારંભ થઈ જશે. શહેરના જુના બંદર, કેબલ સ્ટેડ પુલ ખાતે  પરંપરાગત રીતે ભાતીગળ લોકમેળો ભરાશે. તેમજ કોળિયાક અને કુડા સહિતના દરિયાકાંઠાના પર્યટન સ્થળોએ પણ માનવ મહેરામણ ઉમટી પડશે. રક્ષાબંધનને લઈને રાખડી તેમજ મીઠાઈની અંતિમ તબકકાની ખરીદી માટે બજારોમાં બહેનોની ભારે ઘરાકી નિકળી હતી. 

95 વર્ષ બાદ ભદ્રા રહિત વ્રતની પૂનમ

૯૫ વર્ષ બાદ ફરીવાર તા.૯ ને શનિવારે ભદ્રારહિત રક્ષાબંધન ઉજવાશે. ૯-૮-૧૯૩૦ માં ભદ્રાકાળ વગર સૂર્યોદયથી સાંજે ૪-૩૦ સુધી રક્ષાબંધન ઉજવાઈ હતી. આ વર્ષે રક્ષાબંધને સ્વાર્થસિધ્ધયોગ, સૌભાગ્યયોગ અને શોભનયોગનો સંયોગ છે.રાખડી બાંધવાનું શુભ મુર્હૂત શનિવારે બપોરે ૧-૨૪ મિનિટ સુધી રહેશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…
GUJARAT

સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

March 24, 2026
અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…
GUJARAT

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

March 24, 2026
Next Post
આણંદમાં ફરાળી ખાદ્ય પદાર્થોના 31 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 31 samples of loose food items sent f…

આણંદમાં ફરાળી ખાદ્ય પદાર્થોના 31 નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા | 31 samples of loose food items sent f...

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata…

ધોળકામાં સીકોતર માતાજીના મંદિર નજીક ગટર ચેમ્બર રાહદારીઓ માટે જોખમી | Sewer chamber near Sikotar Mata...

નવરાત્રી પહેલા 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટ | Helmets mandatory in Vadodara city fr…

નવરાત્રી પહેલા 15 સપ્ટેમ્બરથી વડોદરા શહેરમાં ફરજિયાત હેલ્મેટ | Helmets mandatory in Vadodara city fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

૧૨ વર્ષની કિશોરીએ સયાજીમાં બાળકીને જન્મ આપ્યો | 12 year old girl gives birth to a baby girl in Sayaj…

3 months ago
‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

‘ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ખામી ન હતી’, અમેરિકાની FAA એ અમદાવાદ પ્લેન ક્રેશમાં કર્યો નવો ઘટસ્ફોટ |…

8 months ago
ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…

ટિકટોક પર પ્રતિબંધ હટશે કે કેમ અફવાઓનું બજાર ગરમ | Rumors are rife about whether TikTok will be bann…

7 months ago
જૂન માસમાં 25 લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા, કુલ સંખ્યા 20 કરોડની નજીક | 25 lakh new demat accounts add…

જૂન માસમાં 25 લાખ નવા ડીમેટ ખાતા ઉમેરાયા, કુલ સંખ્યા 20 કરોડની નજીક | 25 lakh new demat accounts add…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News