gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલૂ તથા શહેર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ તમામ ભારતીય તહેવારોમાં ઓતપ્રોત થઈને નાગરિકોની સાથે તેમજ પોતાના પોલીસ  સ્ટાફ તેમજ તેઓના પરિવારોની સાથે જ તહેવારની ઉજવણી કરતા આવે છે. જેનું વધુ એક ઉદાહરણ રક્ષા બંધનના પર્વે પણ જોવા મળ્યું છે.

જામનગરના એસ.પી. અને ડીવાયએસપીએ સ્કૂલની વિદ્યાર્થીની પાસે રાખડી બંધાવીને રક્ષાબંધનનું પર્વ ઉજવ્યું 2 - image

જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલૂ તેમજ પોલીસ હેડ કવાર્ટરના ડી.વાય.એસ.પી. વી.કે.પંડયાને ગઈકાલે જામનગરની એક ખાનગી શાળા જ્ઞાનગંગા સ્કૂલની વિદ્યાર્થીનીઓએ એસ.પી. કચેરીએ આવીને રાખડી બાંધી હતી, અને રક્ષાબંધનનું પર્વ મનાવ્યું હતું. જયારે એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ ડી.વાય.એસ.પી. વી.કે.પંડ્યા તથા અન્ય પોલીસ અધિકારી વગેરેએ તમામ વિદ્યાર્થીઓને પાસે રાખડી બંધાવવા ઉપરાંત તેઓને ચોકલેટ વગેરેનું વિતરણ કરીને વિદ્યાર્થીનીઓ ઉપરાંત શહેર જિલ્લાની તમામ જનતાને સુરક્ષા આપવાની ખાતરી આપી હતી. સ્કૂલની નાની બાળાઓ પણ ઉત્સાહભેર પોલીસ અધિકારીઓને રાખડી બાંધીને પ્રફુલ્લિત થઈ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: પુનીયાવાંટ ગામ પાસે 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, યુવતીનું મોત, 5 લોકો ઈજાગ્રસ્ત | Chhot…
GUJARAT

May 14, 2026
અમદાવાદ: ઓઢવમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, માલિક અને મેનેજરની અટકાયત | Police…

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

Next Post
જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા | Two young farmers …

જામનગર નજીક બાઈક સવાર બે ખેડુત યુવાન પર બે માલધારીઓનો હુમલો : ફેક્ચર સહિતની ઇજા | Two young farmers ...

કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જ…

કરજણ હાઇવે પરથી 43 લાખ કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રેલર કન્ટેનર ઝડપાયુ : કુલ 53.11 લાખનો મુદ્દામાલ જ...

અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા | Amreli Nil…

અમરેલીના મોટા લીલિયાના નિલકંઠ સરોવરનું પાણી અચાનક લીલું થઈ ગયું, કેમિકલ ઠાલવ્યાની આશંકા | Amreli Nil...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કથીત પત્રકારોની ટોળકી સામે ખોટી ઓળખ આપી નાણા પડાવી લેવા અંગેની વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ | 3 …

1 year ago
ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં શરુ થશે SIRનો બીજો તબક્કો, ચૂંટણી પંચની મોટી જાહેરાત | Election Commis…

7 months ago
GSP હેઠળના ડયૂટી લાભો યુરોપે નાબુદ કરતા દેશના નિકાસકારોને વધુ એક ફટકો | Another blow to the country’…

4 months ago
વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News