gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખંભાત તાલુકાની યુવતી સાથે તારાપુરના ઉંટવાડા ગામના યુવકે દુષ્કર્મ આચર્યું | A young man from Untwara …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
ખંભાત તાલુકાની યુવતી સાથે તારાપુરના ઉંટવાડા ગામના યુવકે દુષ્કર્મ આચર્યું | A young man from Untwara …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– યુવક સામે ફરિયાદ દાખલ 

– પ્રેમસંબંધનું નાટક કરીને લગ્ન કરવાની લાલચ આપીને યુવતીને યુવકે ફસાવી કુકર્મ કર્યું 

આણંદ : ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક યુવતી સાથે પ્રેમ સંબંધનું નાટક કરી તારાપુર તાલુકાના ઉંટવાડા ગામના એક યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું ખૂલ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. 

તારાપુર તાલુકાના ઉંટવાડા  ગામના બસ સ્ટેન્ડ પાસે રહેતા કૃષ્ણપાલસિંહ મહેન્દ્રસિંહ રાઓલને થોડા સમય પૂર્વે ખંભાત તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતી સાથે આંખ મળી ગઈ હતી. 

કૃષ્ણપાલસિંહ હૈ તેણી સાથે પ્રેમ સંબંધનું નાટક કર્યું હતું અને લગ્ન કરવાની લાલચ આપી તેણીને પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ યુવતી સાથે વિશ્વાસઘાત કરી કૃષ્ણપાલસિંહે અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને લગ્ન કરવાની ના પાડતા પ્રેમિકાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૃષ્ણપાલસિંહ મહેન્દ્રસિંહ રાઓલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ | Two soldiers martyred while …

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ | Two soldiers martyred while ...

કણજરીની કંપનીમાંથી ચોરેલા મરીના જથ્થા સાથે 4 શ્રમિકની ધરપકડ

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ | 4 5 km long goods train …

4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ | 4 5 km long goods train ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા | …

10 months ago
ચાલુ નાણાકીય વર્ષમાં 500 ચાર્જશીટ દાખલ કરવાનો ઇડીનો લક્ષ્યાંક | ED targets to file 500 chargesheets …

7 months ago
યુપીઆઈથી ક્યુઆર સ્કેન કરી કરિયાણાની દુકાનમાંથી પણ રોકડ ઉપાડી શકાશે

1 year ago
વડોદરા જિલ્લાની વાઘોડિયા નગર પાલિકાએ પહેલી જ ચૂંટણીમાં મતદાનનો રેકોર્ડ કર્યો | Waghodia Municipal Co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News