gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
સતત 10 વર્ષથી એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ મહિલા કોર્પોરેટર દ્વારા જવાનોને રાખડી બાંધવામાં આવી
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર, સંજીવ રાજપૂત: એક રાખી ફોજી કે નામ અભિયાન હેઠળ જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા ભારતીય જવાનોને રાખડી બાંધવામાં આવી હતી. આર્મીના જવાનો, NCC અને સહસ્ત્ર સીમા બળના જવાનોને રાખડી બાંધવા સમયે ભાવભીના દ્રશ્યો જોવા મળ્યા.

સરહદ ઉપર ગરમી ઠંડી કે ચોમાસું જોયા વગર સતત 365 દિવસ દેશની રક્ષા કાજે ફરજ બજાવતા ભારતીય સેનાના જવાન ભાઈઓને જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા એક રાખી ફોજી કે નામ કાર્યક્રમ હેઠળ 5,000 થી પણ વધારે રાખડીઓ મોકલવામાં આવી હતી.

જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા સતત દસમા વર્ષે સરહદ ઉપર ફરજ બજાવતા ફોજી જવાનો તેમજ જામનગર સ્થિત આર્મી, એન.સી.સી અને સહસ્ત્ર સીમા બળના જવાનોને રાખડી બાંધવામાં આવી હતી, રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પોતાના માદરે વતનથી હજારો કિલોમીટર દૂર પરિવારથી દૂર દેશની રક્ષા કાજે ફરજ બજાવતા જવાનોને સતત દસમા વર્ષે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,

જેમાં જામનગરની વિવિધ મહિલા સંસ્થાઓ મહિલાઓ તેમજ દિવ્યાંગ બાળકો અને વિકાસ ગૃહોની અનાથ બાળાઓ દ્વારા એકઠી કરાયેલી રાખડીઓ સેનાના જવાનોને બાંધવામાં આવી હતી, સેનાના જવાનોને રાખડી બાંધવા સમયે ભાવભીના દ્રશ્યો સર્જાયા હતા.

એક રાખી ફોજી કે નામ કાર્યક્રમના આયોજક ડિમ્પલબેન રાવલે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી યોજાતા આ કાર્યમાં આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના જવાનો દ્વારા ઓપરેશન સીંદુરની સફળતા બાદ બહેનોમાં જવાનોને રાખડી અને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ
GUJARAT

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

August 13, 2026
Next Post
આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે! | Ana…

આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે! | Ana...

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan...

રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા | Accident in Surat on Raksha Ba…

રક્ષાબંધન કરવા સુરત જતા અકસ્માત : પતિ અને પત્નીનું મોત, પુત્રને ઇજા | Accident in Surat on Raksha Ba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત | Uttar Pra…

ઉત્તરપ્રદેશના સંભલમાં મસ્જિદ, મદરેસા, મેરેજ હોલ પર બુલડોઝર ફેરવાયું, ભારે પોલીસ બંદોબસ્ત | Uttar Pra…

11 months ago
કફ સીરપમાં નશીલું પ્રવાહી મળતા મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against 5 in…

કફ સીરપમાં નશીલું પ્રવાહી મળતા મેડિકલ સ્ટોર સંચાલક સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | FIR against 5 in…

1 year ago
વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

વડોદરા માંડવીના નુકસાનગ્રસ્ત પિલર ફરતે સ્ટીલની પ્લેટ ફિટ કરી કામચલાઉ રિપેરિંગ | Vadodara : Temporary…

11 months ago
બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ, બનાસકાંઠામાં 10 તાલુકા, વાવ-થરાદમાં 8 તાલુકા | banas…

બનાસકાંઠા જિલ્લા વિભાજનનું જાહેરનામું પ્રસિદ્ધ, બનાસકાંઠામાં 10 તાલુકા, વાવ-થરાદમાં 8 તાલુકા | banas…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News