gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ક્લબ ધમધમે છે…’ ભાજપ MLAના આરોપ પર DySPનો જવાબ | Gambling Club Thrive…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
‘પોલીસની મીઠી નજર હેઠળ જુગાર ક્લબ ધમધમે છે…’ ભાજપ MLAના આરોપ પર DySPનો જવાબ | Gambling Club Thrive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP MLA Allegation on Police: એકબાજુ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહીને પોલીસના વખાણ કરતા થાકતા નથી. ત્યાં બીજી બાજું તેમની જ સરકારના ધારાસભ્યો રાજ્યની કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને લઈને સામે આવીને વિરોધ કરી રહ્યા છે. હાર્દિક પટેલ બાદ હવે અરવિંદ લાડાણીએ પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. તેમણે જૂનાગઢ માણાવદર અને બાંટવા પોલીસ મથકની હદમાં પોલીસની જ રહેમનજર હેઠળ જુગારની ક્લબો ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં હવે પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. 

આ પણ વાંચોઃ આણંદની અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની ચર્ચા, જાણો કોને કયુ પદ મળી શકે!

MLAના આરોપ પર પોલીસની પ્રતિક્રિયા

જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ લગાવ્યો હતો કે, પોલીસની રહેમનજર હેઠળ જૂનાગઢ માણાવદર અને બાંટવામાં જુગારની ક્લબ ચાલે છે અને પૈસા ઉઘરાવવામાં આવે છે. માણાવદર અને બાંટવા પોલીસ હરતી-ફરતી ક્લબના 70-80 હજાર રૂપિયાનો હપ્તો લે છે. આ મુદ્દે DySP દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જુગારની રેડમાંથી ફરાર આરોપીએ MLAને ગેરમાર્ગે દોર્યા છે. બાંટવા પોલીસ શનિવારે (9 ઓગસ્ટ) જુગારધામો પર દરોડા પાડવા ગઈ હતી. જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન 12 આરોપી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં પોલીસની છબી ખરડાવવા માટે ધારાસભ્યને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે. 

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા

ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ

ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને તેમના સમર્થકો શનિવારે (9 ઓગસ્ટ) માણાવદર પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. લાડાણીએ આક્ષેપ કર્યા હતા કે, ‘પોલીસ અધિકારીઓ હપ્તા લઈને હરતી ફરતી ક્લબ ચલાવાની મંજૂરી આપી રહ્યા છે. ક્લબના કારણે યુવાનો ગેરમાર્ગે જઈ રહ્યા છે. માણાવદર અને બાંટવા પોલીસ મથક હરતી ફરતી કલબના મહિને 70 થી 80 હજાર રૂપિયા હપ્તો લેવામાં આવે છે. જુગાર કેસોના ટાર્ગેટ પૂરા કરવા માટે પોલીસ નિર્દોષ લોકોને ટોર્ચર કરે છે. આ મામલે ધારાસભ્યએ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થવી જોઈએ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
પાકિસ્તાન ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે આવી ગયું હતું, ઓપરેશન સિંદૂર અંગે PM મોદીનું ફરી નિવેદન | PM Mod…

પાકિસ્તાન ગણતરીના કલાકોમાં ઘૂંટણિયે આવી ગયું હતું, ઓપરેશન સિંદૂર અંગે PM મોદીનું ફરી નિવેદન | PM Mod...

ઓપરેશન સિંદૂર માટે સેનાને મળી સ્વતંત્રતા, પહેલીવાર આવી રાજકીય સ્વતંત્રતા જોઈ: સેના પ્રમુખ | Army Chi…

ઓપરેશન સિંદૂર માટે સેનાને મળી સ્વતંત્રતા, પહેલીવાર આવી રાજકીય સ્વતંત્રતા જોઈ: સેના પ્રમુખ | Army Chi...

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T…

દિલ્હીમાં સાંસદો માટે અત્યાધુનિક સુવિધાઓ સાથે નવા 184 ફ્લેટ તૈયાર, PM મોદી કરશે લોકાર્પણ | PM Modi T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે | Power s…

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો સવારે 7થી 11 વાગ્યા સુધી બંધ રહેશે | Power s…

7 months ago
જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે ‘આપ’ દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ…

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ મામલે ‘આપ’ દ્વારા કલેક્ટરને આવેદન: ધારાસભ્યની આગેવ…

6 days ago
ભેટ અને જામવાળી ગામોમાં ગેરકાયદે કાર્બોસેલ, સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell w…

ભેટ અને જામવાળી ગામોમાં ગેરકાયદે કાર્બોસેલ, સફેદ માટીનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell w…

10 months ago
દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr

દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ ઃ ૪૦ વિદેશી નાગરિકોની અટકાયત | 12 crore drugs seized in ncr

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News