gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો | Elderly woman attacked for asking rickshaw…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 દંતેશ્વરમાં રિક્ષા ધીરે ચલાવવાનું કહેતા વૃદ્ધા પર હુમલો 1 - imageવડોદરા,દંતેશ્વરમાં રિક્ષા ચાલકને ધીરે રિક્ષા ચલાવવાનું કહેતા તેણે હુમલો કર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દંતેશ્વર અનુપમ નગરમાં રહેતા ૬૫ વર્ષના કમળાબેન ઠાકુરે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું મારી દીકરી સાથે ઘરના ઓટલા  પર બેઠી હતી. તે દરમિયાન એક રિક્ષા ચાલકે અમારા ઘરની બાજુમાં પાર્ક કરેલી રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. જેથી, મેં તે રિક્ષા ચાલકને કહ્યું કે, આવી રીતે રિક્ષા ના ચલાવાય. નાના  છોકરાઓ અહીંયા રમતા હોય છે. મારો દીકરો અજય પણ તેને કહેવા ગયો હતો. રિક્ષા ચાલકે ઉશ્કેરાઇને અમારી સાથે ઝઘડો કરી મારા દીકરા સાથે ઝપાઝપી કરી હતી.રિક્ષાવાળાના દીકરાએ આવીને મને ધક્કો મારી નીચે પાડી દઇ પથ્થરથી હુમલો કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall…

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ | Vadra earned Rs 58 crore illegall...

ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે | Police will take action to cancel …

ગુજસીટોકના ગુનામાં મળેલા જામીન રદ્દ કરવાની કાર્યવાહી પોલીસ કરશે | Police will take action to cancel ...

ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests…

ભારત રાષ્ટ્રીય હિતો અને આથક શક્તિ વધારવા ધ્યાન આપે : કોટક | India should focus on national interests...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા આયોજીત શ્યામ રંગ રાસોત્સવ નવલાં નવરાત્રી ઉત્સવ માં ધારાસભ્ય જીતુભાઈ…

1 year ago
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર…

5 months ago
કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

2 years ago
અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News