gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય રિફાઈનરીઓએ રશિયન ક્રૂડ વિના ભારે આર્થિક બોજ સહન કરવો પડશે | Indian refineries will have to be…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
ભારતીય રિફાઈનરીઓએ રશિયન ક્રૂડ વિના ભારે આર્થિક બોજ સહન કરવો પડશે | Indian refineries will have to be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રમ્પના ટેરિફના દબાણ વચ્ચે કેપ્લરના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

– ભારત પર ટ્રમ્પના ટેરિફ વધીને 50 ટકા થઈ જતાં રશિયન ક્રૂડની ખરીદી રોકવા ભારતીય રિફાઈનરીઓ પર દબાણ વધ્યું

નવી દિલ્હી: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરીને ભારત યુક્રેન યુદ્ધમાં પુતિનને મદદ કરી રહ્યું હોવાનો દાવો કરવાની સાથે ભારત પર ૫૦ ટકા ટેરિફ ઝિંકી દીધો છે. આ સાથે ટ્રમ્પ સતત ભારત પર રશિયા પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરવાનું દબાણ કરી રહ્યા છે. આવા સંજોગોમાં ભારતીય રિફાઈનરીઓ ટેકનિકલરૂપે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલના સપ્લાય વિના કામ ચલાવી શકે છે પરંતુ તેમણે આ પરિવર્તન માટે ભારે આર્થિક બોજ સહન કરવો પડી શકે છે તેમ વિશ્લેષકોનું કહેવું છે.

વિશ્લેષકોનું કહેવું છે કે રશિયન ક્રૂડ ઓઈલ ઉચ્ચ ‘ડિસ્ટિલેટ’ ઉત્પાદન વધારે છે. તેનો અર્થ એ છે કે ક્રૂડ ઓઈલના રિફાઈનિંગ સમયે બનતા પેટ્રોલ, ડીઝલ અને વીમાન ઈંધણનો ભાગ વધુ હોય છે. ભારતની રિફાઈનરીઓના વપરાશમાં રશિયન ક્રૂડ ઓઈલનો હિસ્સો ૩૮ ટકા જેટલો છે. વૈશ્વિક વિશ્લેષણ કંપની કેપ્લરના અહેવાલ મુજબ રશિયન ક્રૂડ ઓઈલને વૈકલ્પિક ક્રૂડથી બદલવાથી ઉત્પાદનમાં પરિવર્તન આવશે. તેના પગલે ડીઝલ, અને જેટ ફ્યુઅલનું ઉત્પાદન ઘટશે તથા આડ પેદાશોનું ઉત્પાદન વધી જશે. 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે ભારત પર અમેરિકામાં નિકાસ પર વધારાનો ૨૫ ટકા ટેરિફ નાંખવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે છે. તેથી ભારત પર કુલ અમેરિકન ટેરિફ વધીને ૫૦ ટકા થઈ ગયો છે. આ સંજોગોમાં ભારતીય રિફાઈનરીઓએ રશિયામાંથી ક્રૂડ ઓઈલની ખરીદી ઘટાડવા અંગે ચર્ચા શરૂ કરી છે.

કેપ્ટલેર તેના રિપોર્ટ ‘ભારતીય આયાત પર અમેરિકન ટેરિફ ઃ ઊર્જા બજારો અને વેપાર પ્રવાહ પર અસર’માં જણાવ્યું છે કે ટેકનિકલ દૃષ્ટિએ ભારતીય રિફાઈનરી રશિયન ક્રૂડ ઓઈલ વિના કામ ચલાવી શકે છે, પરંતુ આ પરિવર્તન માટે તેણે જંગી આર્થિક બોજ ઉપાડવાની સાથે વ્યૂહાત્મક સમજૂતી પણ કરી પડશે.

રિપોર્ટ મુજબ ભારે છૂટ અને ભારતની રિફાઈનરી સિસ્ટમને અનુકુળ હોવાના કારણે રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં વધારો થયો હતો. રશિયન ક્રૂડ ઓઈલ ઊંચું ડિસ્ટિલેટ ઉત્પાદન (ડીઝલ અને જેટ ફ્યુઅલ)નું સમર્થન કરે છે અને ભારતની અત્યાધુનિક રિફાઈનિંગ સિસ્ટમને અનુરૂપ છે. તેણે સરકારી અને ખાનગી બંને રિફાઈનરીઓને મજબૂત માર્જીન જાળવી રાખવામાં મદદ કરી છે. 

વોલ્યુમની દૃષ્ટિએ જોઈએ તો ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૫માં કુલ ૨૪.૫ કરોડ ટનના શિપમેન્ટમાંથી રશિયા પાસેથી ૮.૮ કરોડ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. પશ્ચિમી દેશોએ રશિયાના ક્રૂડ ઓઈલની ખરીદી પર પ્રતિબંધ મૂક્યા પછી ભારતે ડિસ્કાઉન્ટ કિંમતે રશિયામાંથી ક્રૂડની ખરીદી વધારી હતી અને આજે રશિયા ભારત માટે ક્રૂડ ઓઈલનું સૌથી મોટું સપ્લાયર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…
INDIA

પરમાણુ પાવર પ્લાન્ટના ‘બફર ઝોન’માં મોટો ઘટાડો: સરકારના આ નિર્ણય પાછળનું શું છે ગણિત? | government re…

May 11, 2026
‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…
INDIA

‘હવે વેન્ટિલેટર પર છે યુદ્ધવિરામ..’, ઈરાનના પ્રસ્તાવને ઠોકર મારી ડોનાલ્ડ ટ્રમ્પનું વિસ્ફોટક નિવેદન |…

May 11, 2026
કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…

May 11, 2026
Next Post
બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne...

કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ | Waterborne disease spreads in K…

કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ | Waterborne disease spreads in K...

સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

૪૦ હજારની ઘાતક ચાઇનીઝ દોરીના ૮૦ ટેલર-ફીરકી પકડાયા | Aramas mi feito amomolo lace ra ares ren lace se…

5 months ago
અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, સ્વબચાવમાં PIએ આરોપીના પગમાં મારી ગોળી | ahmed…

5 months ago
કાજલ વસિષ્ઠનો શૂટિંગ બાદનો ‘રોડ ટુ હેવન’ સફર

કાજલ વસિષ્ઠનો શૂટિંગ બાદનો ‘રોડ ટુ હેવન’ સફર

6 months ago
VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News