gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
બાવળા નજીક એસયુવી કારમાંથી રૂ. 5.08 લાખનો દારૂ ઝડપાયો | Liquor worth Rs 5 08 lakh seized from SUV ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂ, કાર સહિત રૂ. 30.39 લાખનો મુદ્દામાલ જપ્ત

– અમદાવાદથી રાજકોટ જતો દારૂ-બિયરના જથ્થા સાથે ઘાટલોડિયાના 4 શખ્સ ઝડપાયા : 5 સામે ગુનો

બગોદરા : અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દિન પ્રતિદિન વિદેશી દારૂનું કટીંગ વેચાણ હેરાફેરી વધતું જાય છે ત્યારે બાવળા પોલીસે રૂ.૫.૦૮ લાખના દારૂ, બે ગાડી મળી કુલ રૂ. ૩૦,૩૯,૨૨૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અમદાવાદના ઘાટલોડિય ગામમાં રહેતા ચાર શખ્સને ઝડપી પાડયા હતા.

પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદથી રાજકોટ જતી એક સફેદ ટોયોટા ફોર્ચ્યુનરમાં દારૂનો જથ્થો ભરેલો છે અને તેની આગળ એક કાળા કલરની હ્યુન્ડાઇ વર્ન ગાડી પાઇલોટિંગ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે બંને ગાડીઓને પકડી પાડી રેડ કરી હતી. જેમાં દારૂ-બિયરના કુલ ૧૭૯૬ બોટલો/ટીન. કુલ કિં.રૂ.૫,૦૮,૪૨૦ છે. તેમજ ટોયોટા ફોર્ચ્યુનર ગાડી કિં.રૂ.૨૦,૦૦,૦૦૦ અને હ્યુન્ડાઇ વર્ના ગાડી કિં.રૂ.૫,૦૦,૦૦૦ , ૫-મોબાઈલ કિં.૨૮,૦૦૦, રોકડ રૂ.૨,૮૦૦  મળી કુલ કિં.રૂ. ૩૦,૩૯,૨૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા સાથે (૧) કુણાલ રમેશભાઇ રાજપૂત (૨) મનીષ રમેશભાઇ ભાભોર (૩) રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (૪) અર્જુન ગણેશભાઇ સોલંકી (તમામ રહે.ઘાટલોડિયા ગામ, અમદાવાદ)ને ઝડપી પાડયા હતા.

 જ્યારે  દારૂ ભરી આપનાર આરોપી મુકેશ ડામોર (રહે. ગોપાલપુરા, બલવાસા, મધ્યપ્રદેશ)ને  વોન્ટેડ જાહેર કરી પાંચેય શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ
GUJARAT

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

October 7, 2026
વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત
GUJARAT

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

October 7, 2026
Next Post
કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ | Waterborne disease spreads in K…

કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ | Waterborne disease spreads in K...

સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in…

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ | Seven children killed …

રાજસ્થાનમાં સરકારી શાળાના બે વર્ગખંડ ધરાશાયી થતાં સાત બાળકોનાં મોત, 28 ઘાયલ | Seven children killed …

1 year ago
સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

11 months ago
અમદાવાદમાં હત્યાનું ષડયંત્ર નિષ્ફળ, જૂની અદાવતનો બદલો લેવા નીકળેલા બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપ…

અમદાવાદમાં હત્યાનું ષડયંત્ર નિષ્ફળ, જૂની અદાવતનો બદલો લેવા નીકળેલા બે રીઢા ગુનેગારો હથિયારો સાથે ઝડપ…

9 months ago
27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

27 જુલાઈ – વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડે

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News