gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન બાદ વીજ કંપની દ્વારા શટડાઉનથી કારેલીબાગના લોકો પાણીથી વંચિત | People of Karelibaug…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : મહીસાગર નદીના રાયકા-દોડકા ખાતે મોટી પાણીની લાઈન નાખી હોવા છતાં પણ સમગ્ર કારેલીબાગમાં પાણીના ધાંધિયા યથાવત રહેતા કોઈ ફેરફાર થયો નથી. જ્યારે બીજી બાજુ સામાન્ય થયેલી રાહતમાં વીજ કંપની દ્વારા શટડાઉનના કારણે વીજળી બંધ રહેતા કારેલીબાગ વિસ્તારમાં ફરી એક વખત પાણીની રામાયણ સર્જાઇ છે. જોકે આ અંગે વીજ કંપની દ્વારા અગાઉ ગઈ તા.3જીએ અખબારી જાહેરાત અપાઈ હોવાનો ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી પાણીનો સતત કકળાટ રોજિંદો બન્યો હતો. આ અંગે સ્થાનિકોના રોજિંદા આંદોલન અને પાણીની ટાંકીએ હલ્લાબોલ કાર્યક્રમ થતા રહ્યા હતા. 

જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા ઘરે ઘરે પાણીના ટેન્કરથી કકળાટ ડામવા થીગડા મારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. દરમિયાન રાયકા-દોડકા ખાતે પાણીની મોટી લાઈન નાખવાથી પ્રેશરમાં વધારો થશે તેવી જોરશોરથી જાહેરાતો કરીને તંત્ર દ્વારા કારેલીબાગની જનતાને હથેળીમાં ચાંદ બતાવી દેવાયો હતો. જ્યારે બીજી બાજુ રાયકા દોડકા ખાતે પાઇપ લાઈન બદલવા માટે કારેલીબાગની જનતાને વીના વાંકે પાણીની સમસ્યા બે દિવસ ભોગવવાનો વખત આવ્યો હતો. પાઇપલાઇન બદલાઈ ગયા છતાં હજી સુધી પાણીના પ્રેસરની ચાતક નજરે કારેલીબાગની પ્રજા ઇન્તજાર કરી રહી છે. 

દરમિયાન ગઈ તા.ત્રીજી ઓગસ્ટે વીજ તંત્ર દ્વારા આજે તા.11મી ઓગસ્ટે શટ ડાઉનનો કાર્યક્રમ હોવાનું જાહેર કરી દેવાયું હતું. આઠ દિવસ એડવાન્સમાં અપાયેલી જાહેરાતમાં કારેલીબાગની પ્રજાને શટ ડાઉનના કારણે સવારનું પાણી મળશે નહીં તેમ જણાવી દેવાયું હતું. જ્યારે બપોરનું પાણી વિલંબથી અને ઓછા પ્રેશરથી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરિણામે કારેલીબાગના સ્થાનિક રહીશોને વધુ એક વખત પાણી વિના વલખા મારવાનો વખત આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
વડોદરામાં હરણી-વારસીયા રીંગ રોડ પર કરંટ લાગતા વીજ નિગમના કોન્ટ્રાક્ટ કર્મીનું મોત | Vadodara: youth …

વડોદરામાં હરણી-વારસીયા રીંગ રોડ પર કરંટ લાગતા વીજ નિગમના કોન્ટ્રાક્ટ કર્મીનું મોત | Vadodara: youth ...

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A…

વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા | A...

VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under…

VIDEO: બારેજામાં બુટલેગરોની કમાલ, નકલી ટોઇલેટના કમોડ નીચેથી દારૂની બોટલો ઝડપાઈ | Liquor Hidden Under...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and …

આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and …

8 months ago
સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

સમાધાન કરવાની વાતમાં યુવક અને પરિવાર પર ૧૫ શખ્સોએ હુમલો કર્યો | 15 men attack young man and family o…

6 months ago
સોનાચાંદીની જ્વેલરીની નિકાસ પેટેના ડયૂટી ડ્રોબેક દરમાં વધારો કરાયો | Duty drawback rate for export o…

સોનાચાંદીની જ્વેલરીની નિકાસ પેટેના ડયૂટી ડ્રોબેક દરમાં વધારો કરાયો | Duty drawback rate for export o…

4 months ago
અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવા…

અંબાજી મંદિર સંચાલિત કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૫ ને શ્રાવણ માસના પાવન દિન સોમવા…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News